birthday party

અમદાવાદ: જાહેરમાં બર્થડે પાર્ટી સાથે દારૂની મહેફિલ, મહિલા કોર્પોરેટરના પતિ પણ હાજર

જાહેરમાં જન્મદિવસની ઉજવણી (Birthday Celebration) કરવાનો જાણે ટ્રેન્ડ (Trand) બની ગયો હોય એમ અવારનવાર આ પ્રકારની ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થતા હોય છે

Jun 16, 2021, 08:11 PM IST

Wriddhiman Saha ના પુત્રની બર્થ ડે પાર્ટીમાં મસ્તી કરતા નજરે પડ્યા Virat અને Anushka, વાયરલ થઈ આ તસવીર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) અને તેની પત્ની અનુષ્કા શર્મા તાજેતરમાં જ ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહાના પુત્રના જન્મદિવસની પાર્ટીમાં મસ્તી કરતા જોવા મળ્યા

Mar 8, 2021, 06:47 PM IST

Delhi: Rinku Sharma હત્યા કેસમાં નવો વળાંક, ઢાબાના માલિકે કર્યો મોટો ખુલાસો

રિંકૂ શર્માની હત્યા મામલે (Rinku Sharma Murder Case) હવે નવો વળાંક આવ્યો છે. ઢાબા માલિકે તેમના નિવેદનમાં કહ્યું કે, ઘટનાની રાત્રે ઢાબામાં કોઈ બર્થ ડે પાર્ટી થઈ નહોતી અને ના કોઈ ઝગડો થયો છે. પરંતુ પોલીસે તેમના નિવેદનમાં બર્થ ડે પાર્ટીમાં થયેલા ઝગડાને હત્યાનું કારણ જણાવી રહી છે

Feb 12, 2021, 11:43 PM IST

PICS: બાલ ઠાકરેના પૌત્રની બર્થડે પાર્ટીમાં મસ્તી કરતી જોવા મળી આ અભિનેત્રી, વાયરલ થયા ફોટા

અભિનેત્રી અલાયા ફર્નીચરવાલા (Alaya F) બાલ ઠાકરેના પૌત્ર ઐશ્વર્ય ઠાકરેની બર્થડે પાર્ટી એટેન્ડ કરવા માટે દુબઇ પહોંચી. 

Oct 7, 2020, 08:27 PM IST

સુરત: કોર્પોરેટરની બર્થડે પાર્ટીમાં સેંકડો લોકો થયા એકત્ર, ચાર કોરોના પોઝિટિવ આવતા હડકંપ

કોરોના વાયરસને કારણે લોકડાઉન બાદ હવે અનલોક 1.0 ચાલી રહ્યું છે. જેના પગલે સરકાર દ્વારા ધીરે ધીરે છુટ આપવામાં આવી રહી છે. જો કે રાજકારણીઓને આવા કોઇ જ નિયમો લાગુ નહી પડતા હોવાનાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આવી જ એક અન્ય ઘટના સુરતનાં બમરોલ વિસ્તારમાં સામે આવી હતી. બમરોલ વિસ્તારનાં નગર સેવિકાએ કોરોનાના કહેર છતા પણ પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેના માટે રાખવામાં આવેલી પાર્ટી પૈકીનાં 4 મહેમાન પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ પાર્ટીમાં ભાજપનાં ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા.

Jun 6, 2020, 06:09 PM IST

કોરોનાવાયરસ: એક અંતિમ સંસ્કારે કેવી રીતે અમેરિકાને 'તબાહ' કરી નાખ્યું? જાણવા જેવો છે કિસ્સો 

ફેબ્રુઆરીના અંતમાં જ્યારે અમેરિકાએ વિચાર્યુ કે તેણે પોતાની સરહદો સંપૂર્ણ રીતે સીલ કરી નાખી છે અને કોરોના વાયરસ તેનું કઈ જ બગાડી શકે તેમ નથી. બરાબર તે વખતે જ અમેરિકાના કોઈ ખૂણે એક એવી ઘટના ઘટી કે જે સુપરપાવરની તમામ તૈયારીઓને ધૂળ ચટાડવા માટે પૂરતી હતી.

Apr 9, 2020, 03:15 PM IST

સલમાન છેલ્લી ઘડીએ કેન્સલ કરી BIRTHDAY પાર્ટી! કારણ છે ચોંકાવનારું

સલમાન ખાન (Salman Khan) 27 ડિેસેમ્બરે તેનો 54મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે અને તે દર વર્ષે પનવેલના ફાર્મહાઉસ ખાતે બહુ મોટી બર્થ ડે પાર્ટી ઉજવે છે. 

Dec 26, 2019, 09:25 AM IST

મહેસાણાઃ બર્થડે પાર્ટીમાં થયેલી માથાકૂટને 'લવજેહાદ'નું નામ મળતાં વાતાવરણ બન્યું તંગ

મહેસાણાના ડીવાયએસપી મંજીતા વણઝારાએ શહેરમાં બિચકેલા મામલા અંગે પત્રકાર પરિષદ કરીને ખુલાસો કર્યો કે, સમગ્ર ઘટનામાં લવજેહાદ જેવું કશું જ નથી, મિત્રોને અંદર-અદરનો ઝઘડો થયો હતો
 

Sep 12, 2019, 05:31 PM IST

સોશિયલ મીડિયામાં જેક્લીનના બર્થડેની આ તસવીરો થઇ વાયરલ, જુઓ Pics...

જેકલીન ફર્નાન્ડિઝનો ઉછેર શ્રીલંકાના કોલંબોમાં થયો હતો. તે જ સમયે, તેણે 2006માં મિસ શ્રીલંકા યુનિવર્સ પણ રહી ચુકી છે.

Aug 12, 2019, 11:08 AM IST