PICS: આ હોટ અભિનેત્રી બનશે આલિયાની દેરાણી!, બોલ્ડનેસમાં તો ભલભલી અભિનેત્રીઓ તેની આગળ પાણી ભરે

બોલીવુડની આ હોટ અભિનેત્રી બહુ જલદી લગ્ન કરવા જઈ રહી છે. તે રણબીર કપૂરના ભાઈને ડેટ કરે છે. 

બોલીવુડની ખુબસુરત અભિનેત્રી તારા સુતરિયા બહુ જલદી દુલ્હન બનવા જઈ રહી છે. તે રણબીર કપૂરની નાની ફોઈ રીમા જૈનના પુત્ર અદાર જૈનને ડેટ કરે છે. જો બંને લગ્ન કરી લે તો તારા આલિયાની દેરાણી બની જશે. 

તારા અને અદારના લગ્ન

1/5
image

બોલીવુડ અભિનેત્રી તારા સુતરિયા હાલ તેના લગ્નની ખબરોને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સનું માનીએ તો તારા જલદી પોતાના બોયફ્રેન્ડ અદાર જૈન સાથે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. 

ગત વર્ષે ઓફિશિયલ કર્યો હતો સંબંધ

2/5
image

અત્રે જણાવવાનું કે તારા અને અદાર જૈને પોતાના સંબંધોને ગત વર્ષ ઓગસ્ટમાં ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ કર્યો હતો. જેમાં તારાએ અદારના બર્થડે પર એક ફોટો શેર કરીને તેને પોતાનો ગણાવ્યો હતો. 

કોણ છે અદાર જૈન

3/5
image

અદાર જૈન બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને કરીના કપૂરની નાની ફોઈ રીમા જૈન અને મનોજ જૈનનો પુત્ર છે. આ રીતે તે રણબીર અને કરીનાનો પિતરાઈ છે. વાત અદારના વર્કફ્રન્ટની કરીએ તો વર્ષ 2017માં તેણે ફિલ્મ 'કેદી બેન્ડ'માં લીડ અભિનેતા તરીકે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 

તારા બનશે આલિયાની દેરાણી!

4/5
image

જો  આવનારા સમયમાં રણબીર કપૂર આલિયા  ભટ્ટ સાથે લગ્ન કરી લે તો સંબંધમાં તારા સુતરિયા તેની દેરાણી બની જશે. જો કે આલિયા અને તારા ક્યારેય સાથે જોવા મળ્યા નથી. પરંતુ બંનેમાં એક વાત તો સામાન્ય છે કે બંનેએ કરિયરની શરૂઆત સ્ટુડન્ટ ઓફ ધ યરથી કરી હતી. 

5/5
image