મા અંબાનું ધામ કેવુ ઝળહળતું થયું જુઓ, અંબાજીને લાઈટિંગનો શણગાર, PHOTOs
Ambaji Bhadavari Poonam Melo : ગુજરાતના પ્રખ્યાત અંબાજી મંદિરના ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ... 2 દિવસમાં 5 લાખથી વધુ માઈભક્તોએ જગત જનની જગદંબાના કર્યા દર્શન... ત્યારે મંદિરના ડ્રોનથી લેવાયેલા મંદિરમાં અંબાજી યાત્રાધામનો અદભૂત નજારો કેદ થયો છે. જુઓ....
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Trending Photos