Amir Khan New Look: Ex Wife સાથે આમિરની આ તસવીરો થઈ વાયરલ, શેની કરી રહ્યો છે પૂજા?

નવી દિલ્હીઃ હાલમાં જ સોશિયલ મીડિયા પર આમિર ખાનની કેટલીક તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે. જેમાં આમિર ખાન પોતાની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે દેખાઈ રહ્યો છે.

1/5
image

આ તસવીરોમાં આમિર અને કિરણ બન્ને દેખાઈ રહ્યાં છે એક સાથે.

2/5
image

આમિર ખાન પ્રોડક્શન હાઉસની ઓફિસમાં પૂર્વ પત્ની કિરણ રાવ સાથે આમિર ખાન કરી રહ્યાં છે પૂજાપાઠ.

3/5
image

 'લાલ સિંહ ચઢ્ઢા'ના ડિરેક્ટર અદ્વૈત ચંદને પૂજાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં આમિર કલશની પૂજા કરી રહ્યો છે. 

4/5
image

અદ્વૈત ચંદને પોતાની પોસ્ટમાં એ નથી જણાવ્યું કે પ્રોડક્શનની ઓફિસમાં આ પૂજા શા માટે રાખવામાં આવી હતી. આમિરની વાત કરીએ તો તેણે થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે તે એક્ટિંગમાંથી બ્રેક લઈ રહ્યો છે. તેણે કહ્યું છે કે હવે તે દોઢ વર્ષ પછી એક્ટિંગમાં પરત ફરશે. 

5/5
image

જોકે, બ્રેક દરમિયાન આમિર ખાન નિર્માતા તરીકે સંપૂર્ણ રીતે સક્રિય રહેશે. જેમાં પૂર્વ પત્ની કિરણ રાવ સતત સંપર્કમાં રહેશે.