અમરેલીના કપલનું ગામઠી સ્ટાઈલનું પ્રિ-વેડિંગ ફોટોશૂટ જોઈને આફરીન થઈ જશો, દેશી અંદાજે સૌનું મન મોહી લીધું

Best Pre-Wedding Photoshoot કેતન બગડા/અમરેલી : લગ્નને અનોખા બનાવવા માટે આજ કાલ લોકો અવનવી તરકીબ આજમાવતા હોય છે. લગ્નના ખર્ચમાં પ્રિ-વેડિંગ ફોટોશુટનો વધુ એક ખર્ચો ઉમેરાયો છે. પ્રિવેડિંગ ફોટોશૂટ માટે લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરે છે. પરંતુ અમરેલીના પોલીસમાં ફરજ બજવતાં યુવક-યુવતી લગ્ન ગ્રંથિએ જોડાવવા માટે જઈ રહ્યો છે, તેમણે એવુ ફોટોશૂટ કરાવ્યું જેમાં ભારતીય પરંપરા ઝળકી આવી. આ યુગલે ગામડાની સ્ટાઈલમાં યુનિક ફોટોશૂટ કરાવ્યું છે. 

Best Places for Pre-Wedding Photoshoot

1/17
image

નયનકુમાર સાવલીયા અમરેલી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરજ બજાવે છે. તેમની સાથે અમરેલી હેડક્વાર્ટરમાં તેમની વાગ્દત્તા ધારા પણ પોલીસ કર્મચારી છે. જ્યારે 7 તારીખ લગ્નનોત્સવ પ્રસંગમાં પોલીસ કપલ બનશે. સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં આ બંને પોલીસ કર્મચારીઓ છવાયા છે અને પોલીસ બેડામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પરંતુ તેમનુ પ્રિવેડિંગ ફોટોશૂટ પણ ચર્ચામાં આવ્યું છે.   

Best Pre Wedding Photographers

2/17
image

પ્રિ-વેડિંગ ફોટોશૂટ એટલે રૂપિયાનો ધુમાડો. તેમાં પણ ડેસ્ટિનેશન ફોટોશુટ હોય તો ખર્ચો લાખોમાં જતો રહે છે. પરંતું જો યુનિક આઈડિયા હોય તો રૂપિયા પણ ખર્ચવાની જરૂર નથી. અમરેલીના એક કપલે વેસ્ટર્નના વૈભવશાળી કલ્ચરને દૂર રાખીને દેશી આઈડિયા અપનાવ્યો. તેઓએ અદ્દલ ગામઠી સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવ્યું છે. 

wedding photographer

3/17
image

આ ફોટોશૂટ તેઓએ જૂના લીંપણવાળા ઘર, ખેતર વચ્ચે કરાવ્યું છે. તો સાથે જ પહેરવેશ પણ દેશી છે. જે બતાવે છે કે તમારી પાસે આઈડિયા હોય તો એક પણ રૂપિયો ખર્ચ્યા વગર ફોટોશૂટ થઈ શકે છે. 

awesome pre-wedding shoot locations in Gujarat

4/17
image

તદઉપરાંત લોકો ભાતીગળ સંસ્કૃતિ ભૂલી તથા જૂનો પહેરવેશ ભૂલી ગયા છે. તેવામાં આ યુવકએ પરંપરાગત પહેરવેશમાં પ્રિવેડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. જે ફોટોગ્રાફ્સને પણ કંકોત્રીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ તસવીરોમાં તેઓને ગામઠી સ્ટાઈલમાં જોઈ શકાય છે.

Unique Wedding Invitataion

5/17
image

નયન અને ધારાના લગ્ન થવા જઈ રહ્યા છે, ત્યારે કંકોત્રી થકી સાયબર અવેરનેસ ફેલાવવાનો પ્રયાસ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ અન્ય લોકો પણ કરી રહ્યા છે.

amreli couple unique pre wedding photoshoot

6/17
image

amreli couple unique pre wedding photoshoot

7/17
image

amreli couple unique pre wedding photoshoot

8/17
image

amreli couple unique pre wedding photoshoot

9/17
image

amreli couple unique pre wedding photoshoot

10/17
image

amreli couple unique pre wedding photoshoot

11/17
image

amreli couple unique pre wedding photoshoot

12/17
image

amreli couple unique pre wedding photoshoot

13/17
image

amreli couple unique pre wedding photoshoot

14/17
image

amreli couple unique pre wedding photoshoot

15/17
image

amreli couple unique pre wedding photoshoot

16/17
image

17/17
image