Angoori Bhabhi એ સાડી છોડી પહેર્યું સેક્સી ટૉપ, PHOTOSમાં દેખાઈ ગઈ આ વસ્તુ

ટીવી દુનિયાનો જાણીતો શો 'ભાભી જી ઘર પર હૈ!' (Bhabiji Ghar Par Hain!) માં અંગૂરી ભાભીની ભૂમિકા નિભાવીને દરેક ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી શુભાંગી (Shubhangi Atre) હવે બોલ્ડ થઈ ગઈ છે.

Bhabi Ji Ghar Par Hai: ટીવી દુનિયાનો જાણીતો શો 'ભાભી જી ઘર પર હૈ!' (Bhabiji Ghar Par Hain!) માં અંગૂરી ભાભીની ભૂમિકા નિભાવીને દરેક ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી શુભાંગી (Shubhangi Atre) હવે બોલ્ડ થઈ ગઈ છે. અભિનેત્રી શુભાંગી આ શોમાં એક સીધી સાદી ઘરની સંસ્કારી વહૂ તરીકે જોવા મળી રહી છે. પરંતુ તેનાથી વિપરીત તે વાસ્તવિક જીવનમાં એકદમ બોલ્ડ છે. હવે તેણે કેટલીક એવી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે, જેને જોઈને તેમના ચાહકો ચોંકી ઉઠ્યા છે. 

નેટેડ ટોપમાં જોવા મળી અંગૂરી ભાભીની બ્રા

1/5
image

આ તસવીરોમાં શુભાંગી તેના ઓનસ્ક્રીન અવતારથી એકદમ અલગ દેખાય છે. તેઓ એક ક્રોશિયા સ્ટાઈલ નેટેડ ટોપમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ટોપ એટલી જાળીદાર છે કે અભિનેત્રીની એનિમલ પ્રિન્ટેડ બ્રા સ્પષ્ટ દેખાઈ રહી છે.

શુભાંગી ખુબસુરત અંદાજમાં..

2/5
image

ક્રીમ કલરની ટોપમાં શુભાંગી ખૂબ જ ખુબસુરત અંદાજમાં જોવા મળી રહી છે. તે બગીચામાં બેસીને પોઝ આપી રહી છે.

ઘર-ઘરમાં અંગૂરી ભાભીને મળી એક ઓળખ

3/5
image

લોકપ્રિય કોમેડી ટીવી શો 'ભાભી જી ઘર પર હૈ!' (Bhabiji Ghar Par Hain!) માં અંગૂરી ભાભીની ભૂમિકાથી ઘરે ઘરે જાણીતી બનેલી અભિનેત્રી શુભાંગી અત્રે (Shubhangi Atre) તેની સુંદરતા માટે પ્રશંસા મેળવી રહી છે. 

અભિનેત્રી શુભાંગી અત્રેની બોલ્ડ સ્ટાઇલ દરેકને કરે છે ઘાયલ

4/5
image

જ્યારે પણ શુભાંગીની બોલ્ડ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર સામે આવે છે, ત્યારે તે હંમેશા જોરદાર વાઈરલ થઈ જાય છે.

આ ટીવી શોથી એક આગવી ઓળખ મળી

5/5
image

શુભાંગી અત્રે (Shubhangi Atre) 'કસ્તુરી', 'દો હંસન કા જોડા' અને 'ચિડિયા ઘર' જેવા લોકપ્રિય શોમાં અભિનય કરવા માટે પણ જાણીતી છે.