Rajasthani Food: 'બાજરાની રાબ' શિયાળા માટે છે ખાસ, સ્વાસ્થ્યને મળશે અઢળક ફાયદા
Bajre Ki Raab for diabetes: રાજસ્થાનની રબડીનો સ્વાદ માણ્યા વિના રાજસ્થાનની કોઈપણ સફર અધૂરી છે. અહીંની સ્વાદિષ્ટ રબડી દુનિયાભરમાં પ્રખ્યાત છે. તેને ભારતીય પરંપરાગત ખોરાક પણ કહેવામાં આવે છે.
રાબડી ને 'રાબ કહે છે'?
રાજસ્થાનમાં મળતી રબડીને 'રાબ' પણ કહેવામાં આવે છે. આ રબડી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખૂબ જ હેલ્ધી પણ છે.
બિમારીઓનો થશે ખાત્મો
રબડી વિશે તો એવું પણ કહેવાય છે કે તેને ખાવાથી શરદી, ખાંસી અને ફ્લૂ જેવી સમસ્યાઓ મટે છે. બાજરીનો રાબ પીવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે, બાજરીની રાબ લોહીના પ્રવાહ માટે સારી છે, બાજરીની રાબ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે મદદ કરે છે.
રાજસ્થાનની રબડી
રાજસ્થાનમાં રબડી (બાજરીની રાબ) ઘી, આદુ અને ગોળમાંથી તૈયાર કરવામાં આવે છે.
અનોખો અંદાજ
રાજસ્થાનમાં પણ દૂધ અને મકાઈના લોટને મિક્સ કરીને પણ રબડી બનાવવામાં આવે છે.
રબડીની સામગ્રી
રબડી (બાજરીની રાબ) બનાવવા માટે દૂધ, ખાંડ, બદામ, પિસ્તા, લીલી ઈલાયચી, કેસર વગેરે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.
Trending Photos