IND vs BAN : ભારતીય ટીમના બાંગ્લાદેશ પ્રવાસ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. BCCI હવે ભારત સરકાર તરફથી ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યું છે. જો બાંગ્લાદેશ સામે સિરીઝ રમાશે તો અફઘાનિસ્તાન સામેની સિરીઝ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી શકે છે
Ind vs Ban: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે. બન્ને દેશોના પરસ્પર સંબંધો ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ દાવો કર્યો છે કે, ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરશે.
India A vs Bangladesh A, Asia Cup Rising Stars 2025: ભારતીય ટીમે ગ્રુપ મેચોમાં યુએઈ અને ઓમાન સામે જીત મેળવી હતી. જોકે, તેને પાકિસ્તાન શાહીન્સ દ્વારા હાર મળી હતી. હવે ભારતીય ટીમ બાંગ્લાદેશ-એ સામે સેમિફાઇનલમાં હારી ગઈ છે.
Team India : ઈંગ્લેન્ડ પ્રવાસ પછી ભારતીય ટીમમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ટીમનો કેપ્ટન ફરીથી બદલાઈ શકે છે. ઓગસ્ટમાં ટીમ ઈન્ડિયા સફેદ બોલની શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં ટીમમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.
Shikhar Dhawan : દુબઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ જોવા ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રાન્ડ એમ્બેસેડર શિખર ધવન પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે સ્ટેન્ડમાં એક વિદેશી મહિલા પણ બેઠી હતી. ચાહકોમાં ચર્ચાએ જોર પકડ્યું કે શિખર ધવન ફરી એકવાર વિદેશી મહિલાને ડેટ કરી રહ્યો છે ?
IND vs BAN: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફેવરિટના ટેગ સાથે ઉતરેલી ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી છે. બાંગ્લાદેશ સામે દુબઈમાં રમાયેલી મેચમાં ભારતે કમાલનું પ્રદર્શન કરતાં છ વિકેટે જીત મેળવી છે.
IND vs BAN : 7 વર્ષ બાદ વાપસી કરી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની બીજી મેચ ગુરુવારે દુબઈમાં રમાશે, જ્યાં ભારત અને બાંગ્લાદેશ તેમના અભિયાનની શરૂઆત કરશે. ત્યારે એ જાણી લઈએ કે આવતીકાલનું હવામાન કેવું રહેશે અને દુબઈની પિચ કેવી હશે.
Champions Trophy : ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 20 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે. આ મેચ પર દુનિયાની નજર રહેશે કારણ કે આ વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની આ પહેલી મેચ હશે. આવી સ્થિતિમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી આ મેચ લોકો ફ્રીમાં કેવી રીતે જોઈ શકાશે તેના વિશે આ લેખમાં જાણીશું.
મેચમાં નીતિશ રેડ્ડી અને રિંકુ સિંહ, હાર્દિક પંડ્યાની તોફાની ઈનિંગના પ્રતાપે ભારતે બાંગ્લાદેશને 222 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 135 રન જ કરી શકી.
IND vs BAN 1st T20: ભારતે બાંગ્લાદેશને પ્રથમ ટી20 મેચમાં 7 વિકેટે કારમો પરાજય આપ્યો છે. ભારતની આ જીતમાં અર્શદીપ સિંહ અને વરૂણ ચક્રવર્તીએ શાનદાર પ્રદર્શન કરતા ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
ભારતીય ટીમે બાંગ્લાદેશને 2 મેચોની ટેસ્ટ સિરીઝમાં ક્લીન સ્વીપ કરી નાખ્યું. બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ સાથે જ તેણે કહ્યું હતું કે તે પોતાના દેશ એટલે કે બાંગ્લાદેશમાં સાઉથ આફ્રીકા વિરુદ્ધ કરિયરની અંતિમ ટેસ્ટ રમવા ઈચ્છતા હતા. પરંતુ હજુ સુધી તેમને સુરક્ષાનો વાયદો મળ્યો નથી. આવામાં કાનપુર ટેસ્ટ શાકિબની કરિયરની અંતિમ ટેસ્ટ બની શકે છે.
ભારતીય ટીમને ઘર આંગણે હરાવવાના સપના જોતા બાંગ્લાદેશને ભારતે ઘૂંટણિયે લાવી દીધુ. સિરીઝમાં કેપ્ટન નજમુલ હુસૈન શાંતોની ટીમ લથડાતી જોવા મળી. વરસાદના કારણે અઢી દિવસથી વધુનો ખેલ ખરાબ થયો થયો પરંતુ રોહિત શર્માની આક્રમક રણનીતિએ ટેસ્ટને ટી20 જેવી રોમાંચક બનાવી દીધી.
IND vs BAN 2nd Test: રોહિત શર્મા અને યશસ્વી જાયસવાલે કાનપુર ટેસ્ટમાં ભારતને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. ટીમ ઈન્ડિયાએ 3 ઓવરમાં 51 રન ફટકારી દીધા હતા.
સિલેક્શન કમિટીએ ટીમ ઈન્ડિયામાં શોએબ અખ્તર જેવા ખૂંખાર બોલરની એન્ટ્રી કરાવી છે. જ્યારે આ બોલર બોલિંગ કરે છે ત્યારે એવું લાગે જાણે બોલ નહીં પરંતુ આગનો ગોળો ફેકે છે.
IND vs BAN T20I Series: બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, મયંક યાદવને આ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની બેટિંગ જોવા એક 15 વર્ષનો છોકરો 7 કલાક સાયકલ ચલાવી કાનપુર પહોંચ્યો હતો. આ છોકરાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર બેટર ઋષભ પંત ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસે બાંગ્લાદેશની ફિલ્ડિંગ સેટ કરતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો પણ ખુબ વાયરલ થયો. હવે ઋષભ પંતે પોતે આ અંગે મોટો ખુલાસો કર્યો છે.
virat kohli naagin move video : ચેન્નાઈ ટેસ્ટમાંથી વિરાટ કોહલીની નાગીન ડાન્સનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે સાપની જેમ પોતાના સાથી ખેલાડીને ડંસતો જોવા મળી રહ્યો છે. તેની ચાલ થોડી 'બાબાજી ના થુલ્લુ' જેવી પણ લાગે છે. તમે પણ જુઓ
ભારતની પહેલી ઈનિંગમાં 376 રન થયા હતા. આવમાં ટીમ પાસે બાંગ્લાદેશને ફોલોઓન આપવાની તક હતી. આમ છતાં કેપ્ટન રોહિત શર્માએ બેટિંગનો નિર્ણય લીધો.
India vs Bangladesh 1st Test: બાંગ્લાગદેશ વર્સિસ ઈન્ડિયાની ટેસ્ટ મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાની બેટિંગમાં ભલભલા મહારાથી ફ્લોપ જોવા મળ્યા. જેના બાદ ફેન્સનું ટેન્શન વધી ગયું છે. પરંતું અશ્વિને ટીમ ઈન્ડિયાની લાજ રાખી, અશ્વિન-જડ્ડુની જોડીએ બાંગ્લાદેશી બોલર્સની ધોલાઈ કરી
IND vs BAN Test Series 2024: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. તે પહેલા જાણો શું ક્યારેય ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે ભારતને હરાવ્યું છે?
T20 World Cup 2024: ભારતીય ટીમે ટી20 વિશ્વકપમાં પોતાની વિજયયાત્રા જાળવી રાખતા બાંગ્લાદેશને 50 રને હરાવ્યું છે. ભારતના 4 પોઈન્ટ થઈ ગયા છે અને સેમીફાઈનલની ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ છે.