Shukra Vakri 2025: શુક્ર મીન રાશિમાં વક્રી થવાથી ઘણી રાશિઓ પર સકારાત્મક અસર પડી શકે છે. શુક્રના ગોચરથી તુલા સહિત 4 રાશિના જાતકોને ધન સંબંધિત ઘણા ક્ષેત્રોમાં ફાયદો થઈ શકે છે. કરિયરની સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે.
Shukra Vakri In Pisces: શુક્ર ગ્રહ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે, જેનાથી આ 3 રાશિના લોકો પર સકારાત્મક અસર કરશે. અચાનક નાણાંકીય લાભથી લઈ વૈભવ અને બુદ્ધિમાં વધારો થવાનો યોગ બનશે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ.
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરી વક્રી અને માર્ગી થાય છે. જેનો પ્રભાવ માનવ જીવન પર પડે છે. વર્ષ 2025માં અનેક ગ્રહ વક્રી અને માર્ગી થશે. જેમાં બુધ, શુક્ર, શનિ અને ગુરુ પણ સામેલ છે. આ ગ્રહોની ઉલ્ટી ચાલનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે કે જેમનું વર્ષ 2025માં ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે. જાણો આ લકી રાશિઓ વિશે.
Vakri Shukra 2023 in Kumbh: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ગ્રહ ભૌતિક સુખ, વૈભવ-ઐશ્વર્યનો કારક ગ્રહ છે. આ સાથે જ શુક્ર ગ્રહ પ્રેમ-રોમાન્સ, આકર્ષણ, સૌંદર્યનો દાતા પણ છે. આથી જે લોકોની કુંડળીમાં શુક્ર ઉચ્ચ હોય તેઓ રાજાની જેમ આલીશાન અને શાનદાર જીવન જીવે છે. તેમનું જીવન ધન, દૌલત, ઐશ્વર્ય, પ્રેમથી ભરપૂર રહે છે. તેમની પર્સનાલિટીમાં ગજબનું આકર્ષણ હોય છે. શુક્ર હાલ સિંહ રાશિમાં છે અને કાલે 23મી જુલાઈથી વક્રી થઈ ગયો છે.
Shukra Vakri 2023 in Kark: ધન અને વૈભવનો કારક શુક્ર હવે ઉલટી દિશામાં આગળ વધશે. દરેકની આર્થિક સ્થિતિ, ખુશીઓ, કરિયર, લવ લાઈફ, વિવાહિત જીવન પર તેની મોટી અસર જોવા મળશે..
Shukra Vakri: ધન, વૈભવ, લક્ઝરી અને પ્રેમનો કારક ગ્રહ શુક્ર વક્રી થવા જઈ રહ્યો છે. શુક્ર ગ્રહ કર્ક રાશિમાં વક્રી થશે અને શુક્રના વક્રી થવાથી ત્રણ રાશિના લોકોને અચાનક ફાયદો મળવા લાગશે. શુક્રની ઉલટી ચાલ આ રાશિના જાતકોને અચાનક ધન લાભ કરાવશે અને જીવનમાં પ્રેમ વધારશે. આ રાશિના લોકો આ સમય દરમિયાન લક્ઝરી લાઇફ સ્ટાઇલ જીવશે.
Shukra Vakri 2023: વૈદિક જ્યોતિષ અનુસાર પ્રેમ, વિલાસતા, સમૃદ્ધિ, રોમાંસ, સૌંદર્ય અને ભૌતિક સુખનો કારક ગ્રહ શુક્ર છે. શુક્રની સ્થિતિના આધારે વ્યક્તિને જીવનમાં ઉપરોક્ત સુખ પ્રાપ્ત થાય છે. તેથી જ્યારે શુક્રનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે તેની અસર વ્યક્તિની સુખ-શાંતિ પર સૌથી વધુ થાય છે. 7 જુલાઈ 2023ના રોજ શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિમાં શુક્રના પ્રવેશ સાથે શુભ યોગ સર્જાશે.