Bhabi ji Ghar Par Hain ની ગુલફામ કલીની મોદક અદાઓ જોવા ચાહકો બેસી રહે છે ટીવી સામે!

નવી દિલ્લીઃ છેલ્લા 6 વર્ષથી TV શો 'ભાભીજી ઘર પર હૈ' (Bhabi ji Ghar Par Hain) લોકોને હસાવી રહ્યો છે. આ શોની લીડને લઈને સાઈડ કલાકાર સુધી દરેક દર્શકોના દિલોમાં જોરદાર છાપ છોડી છે.  આ સીરિયલમાં એક એવો જ દિલ જીતી લે તેવો રોલ છે ગુલફામ કલી નો. આ રોલને ટીવી એક્ટ્રેસ ફાલ્ગુની રજની (Falguni Rajani) નિભાવી રહી છે. શોમાં ફાલ્ગુની અભણ નાચવા વાળીનો રોલ કરી રહી છે. પરંતુ શું તમે એ જાણો છો કે રિયલ લાઈફમાં તે હાઈ એજ્યુકેટેડ મહિલા છે.  આવો તમને જણાવીએ, ગુલ્ફામ કલી એટલે કે ફાલ્ગુની રજની  (Falguni Rajani) અંગેની મહત્વની વાતો.

6 વર્ષથી નિભાવે છે રોલ

1/6
image

    ફાલ્ગુની રજની છેલ્લા 6 વર્ષથી ગુલફામ કલીનો રોલ કરી રહી છે. આજના સમયમાં એક નાચવાવાળીનો આ રોલ કોમેડિ અંદાજની સાથે બોલીવુડની દિગ્ગજ કલાકાર મીના કુમારી અને રેખાની યાદ અપાવે છે.

(ફોટો સાભાર : Instagram@FalguniRajani)

બનવું ન હતું એક્ટ્રેસ

2/6
image

ફાલ્ગુની રજની (Falguni Rajani) એ  ગુલફામ કલીનો રોલ એટલી સુંદરતાથી કર્યો છે કે તેને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે. કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે, ફાલ્ગુની ક્યારેય એક્ટ્રેસ બનવા માગતી ન હતી.

 (ફોટો સાભાર : Instagram@FalguniRajani)

MBA સુધી કર્યો છે અભ્યાસ

3/6
image

 

શો માં પુરુષ રોલમાં રહેલા કલાકારોને પોતાની આંગળીયો પર નચાવાવાળી ગુલફામ કલી આ શો માં ભલે અભણ હોય, પરંતુ  રીયલ જીવનમાં  ફાલ્ગુની રજની  MBA અભ્યાસ કરી ચુકી છે.  (ફોટો સાભાર : Instagram@FalguniRajani)

વકીલ બનવા માગતી હતી ગુલફામ

4/6
image

 

ગુલફામ કલી એટલે કે ફાલ્ગુની રજની  (Falguni Rajani) શરૂઆતમાં  વકીલ  અને  ટીચર બનવાના સપના જોતી હતી.

 (ફોટો સાભાર : Instagram@FalguniRajani)

હવે કરવા માગે છે આ કામ

5/6
image

એક ઈન્ટરવ્યૂમાં ફાલ્ગુનીએ જણાવ્યું કે, તે ટાઈપ કાસ્ટ  થવાથી બચવા માગે છે એટલા માટે હવે કંઈક અલગ રીતે રોલ પ્લે કરવા પર વિચાર કરી રહી છે.  એટલા માટે એ સંભવ છે કે આપણે ફાલ્ગુનીને ઝડપથી કંઈક અલગ અવતારમાં જોઈશું.

 (ફોટો સાભાર : Instagram@FalguniRajani)

આ એક્ટ્રેસ સાથે થાય છે તુલના

6/6
image

 

જણાવી દઈએ કે ફાલ્ગુની રજની (Falguni Rajani) સોશલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે,  તેની તુલના  ફેન્સ ગણી વખત બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન સાથે તુલના કરે છે.

(ફોટો સાભાર : Instagram@FalguniRajani)