prostitution

Hotel ના રૂમમાં પહોંચ્યો પતિ, પત્નીએ બોલાવી પોલીસ, દરવાજો ખોલ્યો તો...

એક મહિલાએ પોલીસને સૂચના આપી કે તેનો હોટલના રૂમમાં કોઇ અન્ય મહિલા સાથે સંબંધ બનાવી રહ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો હકીકત કંઇક અલગ જ નિકળી. પોલીસને ખબર પડી કે મહિલા પોતાના પતિને હોટલના રૂમમાં જવા માટે ખોટું બોલી રહી હતી

Nov 26, 2021, 10:11 PM IST

એવી 11 અભિનેત્રીઓ જેમણે પૈસા માટે કર્યા દેહના સોદા, નામ સાંભળશો તો વિશ્વાસ નહી થાય

કેટલીક અભિનેત્રીઓ વિશે વાત કરવામાં આવી છે જેમણે પૈસા કમાવવા માટે પોતાના શરીરના સોદા કરવામાં જરાય ખચકાટ ન અનુભવ્યો.

Sep 30, 2021, 11:19 PM IST

PICS: દેહ વેપારમાં ખુલ્યું આ 11 અભિનેત્રીઓનું નામ, આ 2 નામ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે

આ અભિનેત્રી કેટલાક ક્રિકેટર્સ અને બિઝનેસના ધૂરંધરો સાથે આપત્તિજનક હાલતમાં પકડાઈ હતી. નામ જાણીને ચોંકશો. 

Sep 19, 2021, 07:39 AM IST

Anand: 17 મહિનાથી પરિવાર શોધી રહ્યો છે પોતાની દીકરીને, પુત્રીને દેહવ્યાપારમાં વેચી દીધાની શંકા

આણંદના વાંસખિલીયા ગામના અલ્પેશ પટેલની દીકરી વર્ષ 2019 ના નવેમ્બર મહિનામાં ઘરેથી જતી રહી હતી. ત્યારબાદ દીકરી ગયાના ત્રણ દિવસ બાદ તેના લગ્ન અજય તળપદા સાથે થયા હોવાનો પત્ર આવે છે

Jun 7, 2021, 11:48 PM IST

Sex Racket માં પકડાતા આ હીરોઈનોનું કરિઅર થઈ ગયું બર્બાદ, એક સમયે બોલીવુડમાં ચાલતો હતો તેમના નામનો સિક્કો

PROSTITUTION: દેહવ્યાપારના ધંધામાં આવી જતા આ અભિનેત્રીઓની કારકિર્દી બરબાદ થઈ જાય છે. ઘણી એવી નામાંકિત અભિનેત્રીઓના નામ સેક્સ રેકેટમાં આવી ગયા છે.

May 2, 2021, 09:55 AM IST

બાંગ્લાદેશથી નોકરી માટે આવેલી સગીરા કેવી રીતે બની ગઇ Sex Worker, જાણો આપવિતી

ઉમેશ પટેલ, વલસાડ: દેશના પડોશમાં આવેલા બાંગ્લાદેશ (Bangladesh) માંથી એક સગીરાને સારી નોકરી (Job) અપાવવાની લાલચ આપી અને ભારત (India) માં લાવવામાં આવી હતી. ત્યારબાદ તેને વાપી (Vapi) અને મુંબઇ (Mumbai) સહિત દેશના અન્ય રાજ્યોમાં નોકરીના બહાને ફેરવી અને તે સગીર બાળકી દ્વારા દેહ વેપાર કરાવવાનો એક ચોંકાવનારો કિસ્સો વલસાડ (Valsad) માં પ્રકાશમાં આવ્યો છે. વલસાડ જિલ્લાના બાળ સુરક્ષા એકમના એકમ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા અત્યારે બાળકીને કબજો લઇ અને તેનું કાન્સિલિંગ શરૂ કરવામાં આવ્યું છે. 

Mar 26, 2021, 06:45 PM IST

થરાદમાં ગ્રાહકો પાસેથી બે-બે હજાર રૂપિયા લઈ કૂટણખાનું ચલાવતા પરિવાર, ત્રણની ધરપકડ

બનાસકાંઠાના થરાદમાં ગ્રાહકો પાસેથી બે-બે હજાર રૂપિયા લઈને કૂટણખાનું ચલાવતા પરિવારને સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યો છે. થરાદની માં, દીકરો અને દીકરી આ અનૈતિક પ્રવૃતિ કરાવતા હતા. થરાદ પોલીસે બનાવટી ગ્રાહક મોકલીને પરિવારને ઝડપી પશ્ચિમ બંગાળની યુવતીને દેહવિક્રયમાંથી મુક્ત કરાવી છે.

Oct 12, 2020, 04:03 PM IST

અમદાવાદ: લગ્નની લાલચ આપી 20 વર્ષીય યુવતીને દેહવ્યાપારમાં ધકેલી, મોટા રેકેટની શક્યતા

 વટવા GIDC વિસ્તારમાંથી દેહ વેપારનો નેટવર્ક ચલાવતા 2ની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આરોપી યુવતીએ લગ્નની લાલચ આપી અમદાવાદમાં લાવ્યો અને દેહ વ્યાપારમાં ધકેલી દીધા હોવાનું સામે આવ્યું છે. એક મહિલા આરોપી હાલ ફરાર છે. પોલીસ ગિરફ્તમાં આરોપી સોનું અને સાગરીત ભેગા મળીને ફરાર મહિલા આરોપી સુમન સાથે મળીને અમદાવાદમાં દેહ વેપારનો મોટો રેકેટ ચલાવી રહ્યા હતા. 

Jul 26, 2020, 11:58 PM IST

ચીનમાં વેચવામાં આવી રહી છે પાકિસ્તાની મહિલાઓ, પછી ધકેલી દેવાય છે વેશ્યાવૃત્તિમાં

નતાશા મસીહ(19 વર્ષ) નામની એક યુવતીએ જણાવ્યું કે, તેના પરિવારે એક ચીની વ્યક્તિ સાથે તેના લગ્ન કરાવ્યા હતા, પાછળથી તેને ખબર પડી કે પરિવારે ચીની વ્યક્તિ સાથે લગ્નના નામે તેને વેચી મારી હતી 
 

Jun 17, 2019, 10:22 PM IST

રેડલાઇટ વિસ્તારમાંથી ઝડપાયેલી જાપાની ખેલાડીઓ 1 વર્ષ માટે સસ્પેન્ડ

ખેલાડીઓને રેડ લાઇટ વિસ્તારમાં જાપાની ટીમની જર્સીમાં જોવા મળ્યા હતા. તે માટે જાપાનને કલંકિત થવું પડ્યું હતુ. આ ખેલાડીઓ હવે એક વર્ષ સુધી કોઇપણ સત્તાવાર ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. 

Aug 29, 2018, 03:44 PM IST

Asian games 2018: જાપાનના ચાર ખેલાડીઓ વેશ્યાવૃતિ મામલામાં એશિયન ગેમ્સમાંથી બહાર

જાપાનના 4 બાસ્કેટબોલર નેશનલ જર્સીમાં રેડલાઇટ એરિયામાં ફરી રહ્યાં હતા. ચારેયને સ્વદેશ પરત મોકલી દેવામાં આવ્યા છે. 
 

Aug 20, 2018, 03:27 PM IST

દેહવ્યાપારના ધંધા માટે LinkedIn બન્યું નવું ઠેકાણું, જાણો કેવી રીતે ચાલે છે નેટવર્ક

દેહવ્યાપાર વિશ્વના સૌથી જૂના ધંધામાંનો એક છે. પરંતુ હવે આ માટે સોશિયલ મીડિયાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે.

Feb 18, 2018, 03:49 PM IST