lawyer

Bhabi ji Ghar Par Hain ની ગુલફામ કલીની મોદક અદાઓ જોવા ચાહકો બેસી રહે છે ટીવી સામે!

નવી દિલ્લીઃ છેલ્લા 6 વર્ષથી TV શો 'ભાભીજી ઘર પર હૈ' (Bhabi ji Ghar Par Hain) લોકોને હસાવી રહ્યો છે. આ શોની લીડને લઈને સાઈડ કલાકાર સુધી દરેક દર્શકોના દિલોમાં જોરદાર છાપ છોડી છે.  આ સીરિયલમાં એક એવો જ દિલ જીતી લે તેવો રોલ છે ગુલફામ કલી નો. આ રોલને ટીવી એક્ટ્રેસ ફાલ્ગુની રજની (Falguni Rajani) નિભાવી રહી છે. શોમાં ફાલ્ગુની અભણ નાચવા વાળીનો રોલ કરી રહી છે. પરંતુ શું તમે એ જાણો છો કે રિયલ લાઈફમાં તે હાઈ એજ્યુકેટેડ મહિલા છે.  આવો તમને જણાવીએ, ગુલ્ફામ કલી એટલે કે ફાલ્ગુની રજની  (Falguni Rajani) અંગેની મહત્વની વાતો.

Jul 29, 2021, 10:35 AM IST

અમદાવાદમાં રેવન્યુમાં પ્રેક્ટીસ કરતા વકીલના ઘરે લાખોની ચોરી, પોલીસે શરૂ કરી તપાસ

અમદાવાદના પાલડી વિસ્તારના ધરણીધર ચાર રસ્તા પાસે આવેલા અક્ષત એપાર્ટમેન્ટના બી-2 બ્લોકમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા નીતિન શાહના ઘરમાં આ ચોરીની ઘટના બની છે.

Jul 14, 2021, 05:21 PM IST

Ahmedabad: બે અલગ અલગ ફર્મ ખોલી સંખ્યાબંધ વકીલોને બનાવ્યા શિકાર, કૌભાંડીની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરના કાલપુર અને કારંજ પોલીસ સ્ટેશનના મારુતિ કૃપા એગ્રી પ્રોડ્યુશર કંપની લિમિટેડ અને યુ એન આઈ કંપની ફાઉન્ડર સૌરીન ભંડારી સહીત 9 શખ્સો સામે લાખોની છેતરપિંડીની ફરિયાદી નોંધાઈ હતી

May 4, 2021, 11:06 PM IST

કચ્છ: રાપરમાં જાહેરમાં વકીલની ઘાતકી હત્યાથી ચકચાર, કાયદો અને વ્યવસ્થા બન્યા મજાક

કચ્છના રાપરતમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. રાપરમાં જાહેરમાં વકીલ દેવજીભાઇ મહેશ્વરીની ઘાતકી હત્યા થઇ હતી. જેના કારણે કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પર સવાલ ઉઠી રહ્યા છે. વ્યવસાયે વકીલ તેવા વ્યક્તિની હત્યા થઇ જતા સમગ્ર રાપરમાં ચકચાર મચી જવા પામી છે. 

Sep 25, 2020, 11:11 PM IST

અમદાવાદ: મહિલાનો છુટાછેડાનો કેસ લડનાર વકીલે જ દુષ્કર્મ આચર્યું

કોર્ટમા છૂટાછેડાના કેસો લડતા વકીલે પરિણીતા યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. વકીલે ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર યુવતી સાથે બળાત્કાર કર્યો હતો. આખરે પોલીસે ગુનો નોંધી ધારાશાસ્ત્રી પર બળાત્કારની ધારા લગાવી કાર્યવાહી હાથ ધરી છે.

Jul 25, 2020, 09:38 PM IST

દીપિકા પાદુકોણની 'છપાક'માં હતી મોટી ભૂલ, કોર્ટે સુધારી 

દીપિકા પાદુકોણ (Deepika Padukone) ની ફિલ્મ 'છપાક' (Chhapaak)ને પટિયાલા હાઉસ કોર્ટમાંથી લીલી ઝંડી મળી ગઈ છે. કોર્ટે ફિલ્મના પ્રોડ્યુસરને કહ્યું કે વકીલ અપર્ણા ભટ્ટને ક્રેડિટ આપવામાં આવે. હવે ફિલ્મ કાલે રિલીઝ થઈ શકશે. આ અગાઉ છપાકની રિલીઝ પર રોક લગાવવા માટે લક્ષ્મી અગ્રવાલની વકીલની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. 

Jan 9, 2020, 03:26 PM IST

વકીલ સેવા કરે માન્યામાં આવે? આ કિસ્સો વાંચો તમારો ભ્રમ જરૂર ભાંગી જશે

ગુજરાતીમાં એક કહેવત છે કે, ધર્મ અને દાન કરવાથી ધન નથી ઘટતુ, દાન કરવામાં કે ધર્મ કરવામાં ગુજરાતીઓ હરહમેશ આગળ હોય છે.

Dec 1, 2019, 09:44 PM IST

અયોધ્યા કેસઃ વકીલની દલીલ, 'T-20 મેચની જેમ ચાલી રહી છે સુનાવણી', સુપ્રીમનો જવાબ.....

સુશીલ જૈનની વાત સાંભળીને મુખ્ય ન્યાયાધિશ નારાજ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, "તમે કેવી વાત કરો છો? અમે તમને 4-5 દિવસ સુધી વિગતવાર સાંભળ્યા છે, તેમ છતાં તમે આવી વાતો કરી રહ્યા છો." સીજેઆઈની નારાજગી પછી સુશીલ જૈને પોતાના નિવેદન મુદ્દે ખેદ વ્યક્ત કર્યું હતું. 

Oct 3, 2019, 05:37 PM IST
Special protest of Lawyer at Rajkot PT1M19S

રાજકોટમાં વકીલે સાયકલ ચલાવી નોંધાવ્યો વિરોધ કારણ કે...

આજથી રાજ્યભરમાં મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) અંતર્ગત સુધારા થયેલ નિયમોનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ (Rajkot) માં વહેલી સવારથી લોકોમાં ટ્રાફિક નિયમો (Traffic Rules) અંગે જાગૃતતા(Awareness), તો ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ISI માર્ક વાળા હેલ્મેટ (Helmet) ન મળવાના કારણે રાજકોટ MSCT બાર એસોસિએશનના પ્રમુખ જી.બી ત્રિવેદી સાયકલ લઈને નીકળેલા જોવા મળ્યા હતા. તેઓ સાયકલ ચલાવીને રાજકોટની વકીલ સાહેબ કોર્ટમાં પહોંચ્યા હતા.

Sep 16, 2019, 05:15 PM IST
All india bar exam PT2M4S

આજે વકીલાતની પ્રેકટિસ માટેની લેવાઈ પરીક્ષા

આજે વકીલાતની પ્રેકટિસ માટેની પરીક્ષા લેવાઈ છે. ઓલ ઇન્ડિયા બાર દ્વારા આ પરીક્ષા લેવાઈ છે.

Sep 15, 2019, 11:45 AM IST
Lawyer Ram Jethmalani died PT2M21S

વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું નિધન, લડ્યા હતા ઈન્દિરા-રાજીવ ગાંધીના હત્યારાઓનો કેસ

દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું આજે દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. રામ જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશે એક અસાધારણ વકીલ ગુમાવ્યાં. તેમણે કહ્યું કે સંસદ અને કોર્ટમાં તેમણે મહાન યોગદાન આપ્યું છે.

Sep 8, 2019, 10:40 AM IST

રામ જેઠમલાણીના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, ગણાવ્યાં 'અસાધારણ વકીલ'

દિગ્ગજ વકીલ રામ જેઠમલાણીનું આજે દિલ્હી ખાતે તેમના નિવાસ સ્થાને 95 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. રામ જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશે એક અસાધારણ વકીલ ગુમાવ્યાં. તેમણે કહ્યું કે સંસદ અને કોર્ટમાં તેમણે મહાન યોગદાન આપ્યું છે. 

Sep 8, 2019, 10:32 AM IST

રાજ્યભરના તમામ વકીલોને શીસ્ત બાબતે બાર કાઉન્સીલ આપશે વિશેષ ટ્રેનિંગ

અદાલતોમાં વકીલોની વર્તણુકને લઈને બાર કાઉન્સીલે ચિંતા વ્યક્ત કરી છે. અને હવે ગુજરાતમાં પ્રથમવાર તમામ વકીલોને શીસ્ત બાબતે ઓથ લેવડાવામા આવશે. વકીલોમાં પણ તેમના પ્રોફેશન અને તેની ગરીમાની સમજણનો પુરતો ખ્યાલ ન હોવાનુ સામે આવતા બાર કાઉન્સીલે આ મહત્વનો નિર્ણય લીધો છે. બાર કાઉન્સીલ હવે રાજ્યભરના તમામ વકીલોને શીષ્ત બાબતે ઓથ લેવડાવાશે અને તેમને કન્ડક્ટની સમજણ આપવામા આવશે.

Jul 29, 2019, 10:09 PM IST

નડિયાદ માસુમ મહિડા લવ જેહાદ કેસ મામલો, વકીલ અને અન્ય એક સાગરિતની ધરપકડ

નડિયાદ શહેરમાં 2015 દરમ્યાન બનેલા ચકચારી માસુમ મહિડા લવ જેહાદ કેસમાં નવો વણાંક આવ્યો છે. નડિયાદ પશ્ચિમ પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી માસુમ મહિડાના વકીલ અને અન્ય એક સાગરીતની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, વકીલ અસફાક મલેક અને સુલતાનમીયા શેખ બન્નેએ યુવક યુવતીનું ખોટુ નિકાહ નામું તૈયાર કરાવ્યું હતું.  ટુંડેલ ગામના એક ફાર્મ હાઉસમાં યુવક યુવતી છુપાયા હતા. જ્યા નિકાહનામામાં સહી કરનાર સાક્ષીઓને યુવતી પટેલ હોવા છતા મુસ્લિમ હોવાની ખોટી ઓળખ આપી આ બંને આરોપીઓએ ખોટુ સોગંધનામું અને ખોટુ નિકાહનામું તૈયાર કરાવ્યું હતું. 

Jul 13, 2019, 05:25 PM IST

જામનગર: એક વર્ષમાં વકીલો પર વધ્યા જીવલેણ હુમલા, પ્રોટેક્શનની કરી માગ

આજે વકીલો દ્વારા બાઇક રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વકીલ પ્રોટેક્શન એક લાવવાની કડક માંગ કરવામાં આવી હતી.

May 4, 2019, 05:35 PM IST
Lawyers Protest at Vadodara PT3M35S

વડોદરામાં વકીલોનો અનોખો વિરોધ

વડોદરા વકીલ મંડળની હડતાળનો આજે 18મો દિવસ છે. વકીલો બેઠક વ્યવસ્થાને લઈ કોર્ટ કાર્યવાહીથી છે. અલિપ્ત વકીલો આજે પૂજા કરી અનોખો વિરોધ કરવાના છે.

May 3, 2019, 12:45 PM IST
Vadodara Lawyer On Strike For Seating Arrangement PT5M6S

વડોદરામાં વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર, જાણો કારણ

વડોદરામાં આજથી વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. કોર્ટમાં ટેબલ-ખુરશી ન મૂકવા દેતા વકીલોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ છે. કોર્ટ બની ત્યારથી વકીલોની બેઠક વ્યવસ્થાની સમસ્યા સર્જાયેલી છે. બેઠક વ્યવસ્થાની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી વકીલોએ હડતાળનું એલાન આપ્યુ છે

Apr 16, 2019, 02:40 PM IST

નિવૃત IAS અધિકારી જગતસિંહ વસાવાની વકીલાતની ડીગ્રી ચેક કરવા હાઇકોર્ટનો આદેશ

નિવૃત IAS અધિકારી અને કોંગ્રેસના નેતા જગતસિંહ વસાવાની વકીલાતની ડીગ્રીના સંદર્ભે સામાજિક કાર્યકરે કરેલી અરજીને લઈને એડવોકેટ ધર્મવીરસિંહ સોલંકી દ્વારા કરવામાં આવેલી રજુઆતને પગલે ગુજરાત હાઈકોર્ટે જગતસિંહ વસાવાની વકીલાતની ડીગ્રીની તપાસ કરવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને આદેશ કર્યો છે.

Apr 4, 2019, 05:45 PM IST

નરેન્દ્ર મોદી પર PHD કરી સુરત જિલ્લા કોર્ટના વકીલ બન્યા ડોક્ટર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન કોઈ ગાથાથી ઓછી નથી. આરએસએસના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પોતાની મહેનતના દમ પર નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બન્યા હતા. 2014માં પહેલી વખત કોંગ્રેસ સિવાયના અન્ય કોઈ પાર્ટીને જંગી બહુમત મળ્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીની કાર્યશૈલી કે પ્રભાવિત થઈને સુરતના એક વકીલે તેમના ઉપર પી.એચ.ડી કરવાનું નક્કી કર્યું હતું. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. ત્યારે શરૂ થયેલી વકીલની મહેનત નવ વર્ષ બાદ રંગ લાવી છે. હાલમાં જ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ વકીલની થિસીસને મંજૂર કરી તેનું નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.
 

Mar 16, 2019, 06:40 PM IST

સોનિયા ગાંધી પરના સવાલોનો સામનો કરવા વકીલોને સલાહ આપે છે મિશેલ: ED

અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલીકોપ્ટર મામલામાં ધરપકડ કરેલા કથિત મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલ તેની પુછપરછ દરમિયાન કાનૂની સહાયનો દુરુપયોગ કરતા તેના વકીલોને આ વિશે સલાહ આપી રહ્યો છે કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી પરના સવાલો પર કઇ રીતે સામનો કરવો જોઇએ.

Dec 29, 2018, 06:41 PM IST