કેપ્ટન ભુપેન્દ્ર પટેલની 16 મંત્રીઓ સાથેની નવી ટીમ, જુઓ શપથવિધિ સમારોહના ખાસ Photos

Gujarat CM swearing Ceremony : ગુજરાત ભાજપ માટે આજે મોટો દિવસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધાર્યા કરતા વધુ પરિણામ આપ્યું. ગુજરાતની જનતાએ ભાજપ પર મતોનો વરસાદ કર્યો. ત્યારે લોકલાડીલા ભુપેન્દ્ર પટેલ આજે ફરીથી ગુજરાતના નાથ બન્યાં છે. તેઓ આજે બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. ત્યારે ભુપેન્દ્ર પટેલ સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે તેમના શપથ બાદ સભાગૃહ તાળીઓનો ગડગડાટ થયો હતો. તમામ લોકોએ સર્વાનુમતે વધાવ્યા હતા. તો હવે અન્ય મંત્રીઓ શપથ લીધા. નવી કેબિનેટમાં અનેક નવા ચહેરાઓને સ્થાન મળ્યુ છે. તો જૂની કેબિનેટના અનેક મંત્રીઓને કાપવામાં આવ્યા છે. જેમાં જીતુ વાઘાણી અને પૂર્ણેશ મોદીનું પત્તુ કપાયુ છે. 8 કેબિનેટ, 2 રાજ્ય કક્ષા (સ્વતંત્ર) અને 6 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા. ત્યારે કેબિનેટમાં એકમાત્ર રાજકોટ ગ્રામ્ય બેઠકના ભાનુબેન બાબરીયાનો મહિલા મંત્રી તરીકે સમાવેશ કરાયો છે. આમ, આગામી પાંચ વર્ષ માટે ભુપેન્દ્ર પટેલ ગુજરાતના કેપ્ટન અને બાકીના મંત્રીઓ ટીમ બનીને ગુજરાત પર રાજ કરશે.

1/14
image

2/14
image

3/14
image

4/14
image

5/14
image

6/14
image

7/14
image

8/14
image

9/14
image

10/14
image

11/14
image

12/14
image

13/14
image

14/14
image