ક્યારેક હતો ચોકલેટી હીરો, આજે બની ગયો વિલન, જરા ઓળખી બતાવો તો આને?

Jugal Hansraj New Look : બોલિવુડમાંથી બ્રેક લઈને ફરી કમબેક કરનાર આ એક્ટરને હવે ઓળખવો મુશ્કેલ બન્યો છે. મહોબ્બતે ફિલ્મમાં શાહરૂખ ખાનના સ્ટુડન્ટ બનેલા જુગલ હંસરાજ હવે લાંબા સમયના બ્રેક બાદ વાપસી કરી રહ્યાં છે. તેમની નવી ફિલ્મનો લુક સામે આવ્યો છે. 

1/6
image

જુગલ હંસરાજ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે અને આ ફિલ્મમાં તે ખૂંખાર વિલનના રૂપમાં નજર આવનારા છે. ફિલ્મમાં તેમનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

2/6
image

આ લૂકમાં લોકો જુગલ હંસરાજને ઓળખી શક્તા નથી. થ્રિલર પ્રોજેક્ટના મેકર્સ લાયંસગેટ ઈન્ડિયાએ ઈન્સ્ટાગ્રામ પર જુગલ હંસરાનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. તસવીરમાં તેઓ ખૂંખાર વિલન તરીકેના લૂકમાં દેખાઈ રહ્યાં છે.  

3/6
image

જો નામ ન ખબર હોય તો આ એક્ટરને આ લૂકમાં ઓળખવો પણ મુશ્કેલ બન્યો છે. તસવીરમાં જુગલે દાઢી અને વાળ વધાર્યાં છે. 

4/6
image

આ ફિલ્મમાં જુગલ હંસરાજની સાથે સુનીલ શેટ્ટી અને પૂજા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે. જોકે, તેના કમબેકથી લોકો બહુ જ ખુસ છે. 

5/6
image

6/6
image