Photos: કરીનાથી લઈને પ્રિયંકા સુધી કોઈએ બેડ, તો કોઈએ બાથરૂમમાં હીરોનો છોડાવ્યો પરસેવો!

Bollywood News: બોલિવૂડ એક્ટ્રેસના બોલ્ડ સીન લોકોને આંચકો આપે છેઃ ફિલ્મોની સ્ટોરીને વાસ્તવિક બનાવવા માટે એક્ટર્સ કેટલીક વખત બોલ્ડનેસની હદ વટાવતા જોવા મળે છે. આજે અમે એવી જ કેટલીક અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમણે ઓનસ્ક્રીનમાં કોઈપણ સંકોચ વિના લવ મેકિંગ સીન્સ આપ્યા છે. બોલ્ડ સીન આપનારી અભિનેત્રીઓની યાદીમાં મૃણાલ ઠાકુરથી લઈને પ્રિયંકા ચોપરાનું નામ સામેલ છે.

1/5
image

Mrunal Thakur: અભિનેત્રી મૃણાલ ઠાકુરની નવી ફિલ્મ લસ્ટ સ્ટોરીઝ 2 રિલીઝ થયા બાદ તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે. લસ્ટ સ્ટોરીઝમાં અંગદ બેદી સાથે મૃણાલના બોલ્ડ ઈન્ટીમેટ સીનએ હલચલ મચાવી દીધી છે.

2/5
image

Tamannaah Bhatia: લસ્ટ સ્ટોરીઝ 2ની અભિનેત્રી તમન્ના ભાટિયા અને એક્ટર વિજય વર્માનો બોલ્ડ લવ મેકિંગ સીન પણ ઈન્ટરનેટ પર ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. તમન્નાએ તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ ઝી કરદામાં તેના કો-એક્ટર સાથે ઇન્ટિમેટ સીન પણ આપ્યા છે.

3/5
image

Kiara Advani: અભિનેત્રી કિયારા અડવાણીએ લસ્ટ સ્ટોરીઝમાં જોરદાર બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ ફિલ્મે કિયારા અને વિકી કૌશલ બંનેની કારકિર્દી બદલી નાખી.

4/5
image

Kareena Kapoor: અભિનેત્રી કરીના કપૂરે હિરોઈન ફિલ્મમાં અર્જુન રામપાલ સાથે વધુ પડતો બોલ્ડ લવ મેકિંગ સીન આપ્યો હતો.

5/5
image

Priyanka Chopra: ફિલ્મ સાત ખૂન માફમાં પ્રિયંકા ચોપરા અને ઈરફાન ખાનની લવસ્ટોરીએ લોકોને હચમચાવી દીધા હતા. પ્રિયંકા ચોપરા ફિલ્મ ઐતરાઝમાં તેના બોલ્ડ અવતાર માટે પણ ચર્ચામાં રહી હતી.