સાળંગપુરના હનુમાન દાદાને કરાયું સ્ટોબેરીનું ડેકોરેશન, મંદિર ગર્ભગૃહ લાલ રંગથી સજ્યું, જુઓ PHOTOs

Salangpur Hanumanji રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે મંગળવારે સ્ટોબરીના ફ્રુટનો દિવ્ય શણગાર કરાયો છે. પવિત્ર ધનુર્માસ અંતર્ગત નિમિતે દાદાના સિંહાસનને સ્ટોબેરીના શણગાર  સુશોભિત કરવામાં આવ્યો. સાથે જ હનુમાનજી દાદાને સ્ટોબરીનો અન્નકુટ પણ ધરાવવામાં આવશે. દાદાના આ દિવ્ય રૂપના દર્શન કરી હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. 

1/3
image

2/3
image

3/3
image