કષ્ટભંજનદેવ હનુમાન દાદાને ઠંડી લાગી, રૂનો શણગારથી હિમાલય જેવો આભાસ થયો, જુઓ PHOTOs

Salangpur Hanumanji રઘુવીર મકવાણા/બોટાદ : સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્ર ધર્નુમાસ હોઈ રોજ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે. જેને નિહાળવા રોજ મોટી સંખ્યામાઁ ભક્તો આવી રહ્યાં છે. ત્યારે હનુમાન દાદાને શિયાળાની ઠંડી હોઈ રૂનો શણગાર કરાયો હતો. હનુમાન દાદાની મૂર્તિ તથા આખું ગર્ભગૃહ રૂથી ભરી દેવાયુ હતું. ત્યારે રૂનાઆ શણગારથી દાદા હિમાલયમાં બિરાજમાન હોય તેવુ લાગતુ હતું.  દાદાના આ દિવ્ય રૂપના દર્શન કરી હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. 

1/9
image

2/9
image

3/9
image

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image