ઉર્વશી રૌતેલાથી પણ વધુ બોલ્ડ અને ખુબસુરત છે રિષભ પંતની Girlfriend

Rishabh Pant Girlfriend: ટીમ ઈન્ડિયાના ક્રિકેટર પોતાની રમતની સાથે પોતાની પર્સનલ લાઇફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. હાલમાં ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)  અને રિષભ પંત (Rishabh Pant) વચ્ચે વિવાદ ખુબ ચર્ચામાં રહ્યો હતો. આ વચ્ચે રિષભ પંતની ગર્લફ્રેન્ડ પણ ચર્ચામાં આવી હતી. રિષભ પંતની ગર્લફ્રેન્ડ સુંદરતામાં તો બોલીવુડ અભિનેત્રીઓને પણ માત આપે છે, જુઓ તસવીરો...

1/5
image

રિષભ પંત અને ઉર્વશી રૌતેલાનું નામ સાથે જોડવામાં આવી રહ્યું છે પરંતુ રિષભ ઉર્વશી નહીં ઈશા નેગીની સાથે રિલેશનશિપમાં છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરે છે. થોડા સમય પહેલા રિષભે ઈશા સાથે એક ફોટો શેર કર્યો હતો, જેનું કેપ્શન ખુબ ચર્ચામાં રહ્યું હતું. 

 

 

2/5
image

રિષભ ંપંત અને ઈશા નેગી બંને ઉત્તરાખંડથી આવે છે. ઈશા ઈન્ટીરિયર ડેકોર ડિઝાઇનર છે, આ સિવાય તે ફેશન ડિઝાઇનિંગ પણ કરે છે. 

 

 

3/5
image

ઈશા નેગી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ લાખોમાં છે. જ્યાં તે પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. ઘણા લોકો તેને રિષભની લકી ચાર્મ પણ કહે છે. 

 

 

4/5
image

ઈશા નેગી, રિષભ પંતની સાથે રિલેશનશિપની સાથે પોતાના ગ્લેમરસ લુકને કારણે પણ ચર્ચામાં રહે છે. ઈશા સુંદરતાના મામલામાં બોલીવુડ અભિનેત્રીને પણ માત આપે છે. 

5/5
image

ઈશા નેગીનું રિષભ પંતના પરિવાર સાથે પણ સારૂ બોન્ડિંગ છે. આઈપીએલ દરમિયાન તે ઘણીવાર રિષભ પંતની બહેન સાક્ષી પંત સાથે જોવા મળી હતી.