રાશિફળ 09 ઓક્ટોબર: આ રાશિના જાતકોને બિઝનેસમાં થશે ફાયદો, જાણો તમારૂ ભવિષ્ય

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....

મેષ રાશિ

1/12
image

આજે નોકરીમાં બઢતી થવાની સંભાવના છે, પરંતુ આવકમાં ઘટાડાનો યોગ છે. કોઇને પ્રપોઝ કરવા માટે સમય સારો છે, પરંતુ સમજી-વિચારીને આ કામ કરો. જૂનો દુ:ખ પરેશાન કરી શકે છે. ઓફિસમાં કેટલાક લોકો વાત અથવા જાણકારી તમારીથી છુપાવવાનો પ્રયત્ન કરશે. બચત અથવા રોકાણની યોજના બની શકે છે. વિચારેલા કામ પૂર્ણ કરવામાં એક્સ્ટ્રા મહેનત કરવી પડી શકે છે.

વૃષભ રાશિ

2/12
image

કોઇપણ રોકાણ સમજી-વિચારીને કરો. લેણ-દેણ અને રોકાણમાં તમારે સાવધાની વર્તવી પડશે. કામકાજમાં મન લાગશે નહીં. તમારા રાઝની વાત આજે સામે આવી શકે છે. દિવસભર સાવચેતીથી કામ કરવું પડશે. શનિ-ચંદ્રના કારણે તમારી સેવિંગ ખર્ચ થઇ શકે છે. ઉતાવડમાં કોઇ એવી વાત કરી શકો છો જેનાથી તમારૂ કામ બગડી શકે છે. વાહન ચલાવતા સાવધાની રાખો.

મિથુન રાશિ

3/12
image

લેણ-દેણમાં સાવધાની રાખો. ઓફિસમાં મહેનત વધારે કરવી પડશે. કોઇ મહત્વપૂર્ણ કામમાં સફળતા મળવાના અણસાર નથી. જૂના રોગ ઉભરી બહાર આવશે. ખાવા-પીવામાં સાવધાની રાખો. આજે તમને રુટીન કામમાં કોઇની મદદ મળશે નહીં. કોઇપણ મામલે ઉતાવડમાં નિર્ણય લેવાથી તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. તમને કોઇ નુકસાન થવાની પણ સંભાવના છે. ઓફિસમાં સમસ્યા આજે વધી શકે છે.

કર્ક રાશિ

4/12
image

વિચારેલા કામ પૂર્ણ ન થવાથી તમે દુ:ખી થઇ શકો છો. આજે ધન હાનીનો યોગ બની રહ્યો છે. તણાવ અને દોડભાગવાળો દિવસ રહશે. વધારે કામ કરશો, પરંતુ ફાયદો ઓછો મળશે. આજે તમે કોઇ કામમાં બેદરકારી કરી શકો છો. પરિવારના કોઇ મોટ સભ્યની તબીયત ખરાબ થઇ શકે છે.

સિંહ રાશિ

5/12
image

કામકાજમાં સફળતા મળશે. ફાયદાકારક સોદા થઇ શકે છે. નોકરીયાત લોકોને આંશિક ધન લાભ થવાનો યોગ છે. આજે કામકાજમાં મહેનત પણ વધારે કરવી પડશે. તમે જેઇ ઇચ્છો છો તે મળવાથી તમારી પ્રસન્નતા વધી શકે છે. દામ્પત્ય જીવનમાં ખુશીઓ આવશે. કોઇ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમે પ્રયત્ન કરશો તો તમે કરેલા દરેક કામથી લાભ થઇ શકે છે. આજે તમારૂ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

કન્યા રાશિ

6/12
image

આજે તમારે મહેનત વધારે કરવી પડશે અને તેનાથી ફાયદો પણ થઇ શકે છે. બિઝનેસમાં સારા લાભની આશા પણ છે. નોકરીયાત લોકો માટે સમય સારો છે. જૂના ટેન્શન દૂર થઇ શકે છે. ચંદ્ર તમારા કાર્મ ભાવથી મનના ભાવને જોશે. તેનાથી તમારા જૂના કામ પૂર્ણ કરવાનું મન બનાવી શકે છે. લાઇફ પાર્ટનર સાથે ફરવા જઇ શકો છો. આજે તમે રોમાન્ટીક મૂડમાં રહેશો.

તુલા રાશિ

7/12
image

રોકાણ કરવા ઇચ્છતા હોવ તો સમજી-વિચારીને કરો. નોકરીયાત લોકો કામકાજ ના ટાળો. સાથે કામ કરતા લોકોથી મદદ મળી શેક છે. ધન અને પરિવારના સહયોગથી તમારૂ મન પ્રસન્ન રહેશે. તમે તમારા કરિયર અને વ્યવસાયમાં પ્રગતિ માટે દરેક સંભવ પ્રયત્ન જરૂર કરો. મહેનતના દમ પર આજે તમારી અસર લોકો પર રહેશે. જીવનસાથીની ભાવનાઓને સન્માન આપો. સ્વાસ્થ્ય મામલે તમારો દિવસ સારો રહેશે.

વૃશ્ચિક રાશિ

8/12
image

બિઝનેસને લઇને ટેન્શન વધી શકે છે. તમારે થોડુ સાવધાન રહેવું પડશે. સ્વાસ્થ્યને લઇને બેદરકારી ના કરો. જુના રોગ પરેશાન કરી શકે છે. હાથ-પગ અને શરીદનો દુ:ખાવો થઇ શકે છે. તમને કોઇ નુકસાનની ખબર મળી શકે છે. આજે તમે કોઇ પણ સ્થિતિનો વિરોધ કરશો તો પોતે જ હેરાન થશો. સાવધાન રહો. કોઇ નવું કામ પણ શરૂ ના કરો.

ધન રાશિ

9/12
image

રિયલ એસ્ટેટમાંથી લાભ થવાનો યોગ છે. બિઝનેસ કરનાર લોકો માટે દિવસ સારો છે. લવ લાઇફ માટે સમય સારો છે. પ્રેમી અથવા જીવનસાથીની સાથે સમય પસાર થશે. પરિવારનો વ્યવહાર પણ સારો રહેશે. નોકરી અને બિઝનેસના જરૂરી કામકાજ આજે પુરા થઇ શકે છે. પ્રોપર્ટીના મામલે ફાયદો થઇ શકે છે. આજે કોઇ પણ નિર્ણય સમજી-વિચારીને કરો. આજે તમારા કામકાજની પ્રસન્નતા થઇ શકે છે.

મકર રાશિ

10/12
image

બેરોજગાર લોકોને રોજગાર મળી શકે છે. વ્યાપારમાં લાગ થશે. તમારા અટવાયેલા મહત્વપૂર્ણ કામ આજે પૂરા થઇ શકે છે. તમે તમારા કામ અને મહેનતથી ટીકાકારોને જવાબ આપશો. કોઇ જૂની લોન બાકી હોય તો આજે ચુકવી દો. ઓફિસમાં અધિકારી તમારાથી ખુશ થઇ શકે છે. પતિ-પત્નિના સંબંધ મજબૂત રહેશે. તમારા કામકાજની કોઇ નવી વાત તમને જાણવા મળી શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધારી રાખો.

કુંભ રાશિ

11/12
image

નોકરીયાત લોકોને પ્રમોશન મળી શકે છે. અધિકારીઓતી મદદ મળશે. સાથે કામ કરતા લોકો પણ તમારી મદદ કરી શકે છે. જૂની યોજના આજે પૂરી થવાથી ફાયદો થઇ શકે છે. કોઇ નવું કામ પણ આજે તમે શરૂ કરી શકો છો. નવા લોકોથી મદદ મળી શકે છે. આજે તમને લવ પાર્ટનરની સલાહથી ધન લાભ થઇ શકે છે. આજનો દિવસ તમારી લવ લાઇફ માટે સારો છે. સ્વાસ્થ્યને લઇને ધ્યાન રાખો.

મીન રાશિ

12/12
image

બિઝનેસના મોટા નિર્ણય સાવધાનીથી લો. નુકસાન થવાનો યોગ બની રહ્યો છે. આજે કોઇ કામ પણ ટાળી શકો છો. આજે કોઇ ખાસ કામને લઇને કન્ફ્યૂઝન રહેશે. બિઝનેસ અથવા નોકરીમાં જૂની ભૂલ અથવા કોઇ કામને લઇને તમારા મનમાં ભય બન્યો રહેશે. ખર્ચા વધવાનો યોગ છે. આજે તમારું કોઇ પ્લાનિંગ ફેલ થવાની પૂર્ણ સંભાવના બની રહી છે. સંતાન સંબંધીત મામલે તમારું ટેન્શન વધી શકે છે.