બ્લડ સુગર હંમેશા રહેશે કંટ્રોલ, ડાયાબિટીસના દર્દી જલ્દી કરી લે આ કામ

ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલ બીમારી છે. આ બીમારીની કોઈ સારવાર નથી, તેને માત્ર લાઇફસ્ટાઇલ અને ખાનપાનની મદદથી કંટ્રોલ કરી શકાય છે. તમે પણ ડાયટમાં કેટલાક ફેરફાર કરી બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. આજે અમે તમને બ્લડ સુગર કંટ્રોલ કરવાના કેટલાક ઘરેલું નુસ્ખા જણાવીશું...

મેથીનું પાણી

1/5
image

ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે તમારે દરરોજ સવારે ખાલી પેટ પલાળેલા મેથીના દાણા અને પાણીનું સેવન કરો. મેથીમાં ફાઇબર હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.  

તજની ચા

2/5
image

ડિનર કર્યાના બે કલાક બાદ કે સૂવાના લગભગ 1-2 કલાક પહેલા તજની ચાનું સેવન કરવું જોઈએ. તજની ચાનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. એક કપ પાણી ઉકાળી લો. ત્યારબાદ તેમાં એક ચપટી તજનો પાઉડર નાખો.  

વોક

3/5
image

ભોજન કર્યા બાદ દરરોજ 15 મિનિટ વોક જરૂર કરવી જોઈએ. વોક કરવાથી સુગરનનું લેવલ કંટ્રોલમાં રહે છે.   

સલાડ

4/5
image

ડિનર અને લંચ દરમિયાન હંમેશા સલાડનું સેવન કરવું જોઈએ. સલાડમાં ફાઇબર હોય છે, જે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. સલાડ સિવાય દરરોજ 30 મિનિટ શારીરિક કસરત જરૂર કરવી જોઈએ.

Disclaimer

5/5
image

પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.