narendra modi

પીએમ મોદીએ કહ્યું, સોશિયલ ડિસ્ટેન્સિંગ વધારો, ઇમોશનલ ડિસ્ટેન્સિંગ ઘટાડો, સંબંધો મજબૂત કરવાનો સમય

હું જાણું છું કે કોઈ કાયદો તોડવા ઈચ્છતું નથી, પરંતુ ઘણા લોકો કાયદો તોડી રહ્યાં છે. સ્થિતિ ની ગંભીરતાને સમજી રહ્યાં નથી, લૉકડાઉનને તોડશો તો કોરોનાથી બચી શકશો નહીં. નિયમ તોડનાર પોતાના જીવનની સાથે ગેમ રમી રહ્યાં છે. 
 

Mar 29, 2020, 01:06 PM IST

મન કી બાતઃ આ સંકટના સમયમાં ગરીબો અને ભૂખ્યાની મદદ કરવી જોઈએ, આ આપણી સંસ્કૃતિ છેઃ પીએમ મોદી

પીએમ મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધિત કરી રહ્યાં છે. 

Mar 29, 2020, 11:11 AM IST

આજે પીએમ નરેન્દ્ર મોદી 63મી વાર કરશે મન કી બાત, કોવિડ-19 પર રહેશે ફોકસ

પીએમ નરેન્દ્ર મોદી આજે રવિવારે દેશવાસિઓ સાથે મન કી બાત કરશે. વડાપ્રધાનનો આ વર્ષનો ત્રીજો અને કુલ 63મો કાર્યક્રમ હશે. આ વખતે સંબોધનમાં પીએમનું ધ્યાન કોરોના વાયરસ પર હશે. 

Mar 29, 2020, 07:01 AM IST

Coronavirus: PM મોદીની જનતા પાસે સહયોગની અપીલ, જાહેર કર્યો પીએમ કેર ફંડનો એકાઉન્ટ નંબર

પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસનો સામાનો કરવા માટે લોકો પાસે મદદની અપીલ કરી છે. પીએમ મોદીએ લોકોને ''પીએમ કેયર્સ ફંડ'માં સહયોગ આપવાની અપીલ કરી છે.

Mar 28, 2020, 06:27 PM IST

Social Distancing : કેબિનેટ બેઠકમાં અંતર જાળવીને બેસ્યા પીએમ મોદીના મંત્રીઓ

કોરોના વાયરસના કહેર (Corona Virus) વચ્ચે પીએમ મોદીની કેબિનેટ બેઠકમાં અલગ જ નજારો જોવા મળ્યો છે. તમામ મંત્રી ઓછામાં ઓછા 1 મીટરના અંતર પર બેસેલા જોવા મળ્યા. સામાજિક અંતરનુ અહી ખાસ રીતે પાલન કરવામાં આવ્યું. હકીકતમાં, કોરોના વાયરસના બચાવનો એકમાત્ર ઉપાય એકબીજાથી ઓછામાં ઓછું 1-2 મીટરનું સામાજિક અંતર (Social Distancing)  બનાવી રાખવાનું હોવાનું કહેવામાં આવે છે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેથી પીએમ મોદી (Narendra Modi) એ કાલે રાત્રે રાષ્ટ્રના સંબોધનમાં લોકોને ઘરની અંદર અને ભીડભાડથી બચીને રહેવા માટે પરસ્પર અંતર રાખવાનું કહ્યું છે. 

Mar 25, 2020, 12:56 PM IST

પીએમ મોદીનું ટ્વીટ- ડરવાની જરૂર નથી, જરૂરી વસ્તુ, દવાઓ મળતી રહેશે

કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે દેશને 21 દિવસ સુધી લૉકડાઉન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાણકારી આપી છે. 
 

Mar 24, 2020, 09:54 PM IST

21 દિવસનું લૉકડાઉનઃ જાણો શું ખુલ્લું રહેશે, શું બંધ રહેશે

કોરોના વાયરસના પડકારનો સામનો કરવા માટે દેશને 21 દિવસ સુધી લૉકડાઉન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાણકારી આપી છે. જાણો આ દરમિયાન કઈ સેવા શરૂ રહેશે અને શું બંધ રહેશે. 

Mar 24, 2020, 09:43 PM IST

કોરોના સામે કઇ રીતે લડવાનું છે? સૌથી ઉપયોગી છે પીએમની આ ફોર્મ્યુલા

પીએમ મોદીએ દેશની જનતાને કહ્યું, ઘરમાં રહો, ઘરમાં રહો અને એક કામ કરો પોતાના ઘરમાં રહો. 

Mar 24, 2020, 09:27 PM IST

ત્રણ સપ્તાહના લૉકડાઉન પર બોલ્યા પીએમ, 21 દિવસ સાવચેતી ન રાખી તો 21 વર્ષ પાછળ જતો રહેશે દેશ

પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાથી બચવાની એકમાત્ર રીત પોતાના ઘરમાં રહેવાની છે. આ સિવાય કોરોનાની કોઈ દવા નથી. જો કોરોનાને રોકવો હોય તો આપણે ઘરમાં રહીને તેની સાયકલને રોકવી પડશે. 

Mar 24, 2020, 08:47 PM IST

પીએમ મોદીએ કહ્યું- હિન્દુસ્તાનને બચાવવા માટે આજે રાત્રે 12 કલાકથી દેશમાં લૉકડાઉન

દેશભરમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સપ્તાહમાં બીજીવાર દેશની જનતાને સંબોધિત કરી રહ્યાં છે. 

 

Mar 24, 2020, 08:00 PM IST

PM મોદી આજે રાતે 8 વાગે ફરીથી દેશવાસીઓને સંબોધશે, કારણ ખાસ જાણો

કોરોના વાયરસ મુદ્દે પીએમ મોદી એક અઠવાડિયામાં બીજીવાર આજે રાતે આઠ વાગે દેશવાસીઓને સંબોધન કરશે. આ મામલે પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે વૈશ્વિક મહામારી કોરોના વાયરસના વધતા પ્રકોપ અંગે કેટલીક મહત્વપૂર્ણ વાતો દેશવાસીઓ સાથે શેર કરીશ.

Mar 24, 2020, 11:54 AM IST

જનતા કરફ્યુ પહેલાં PM મોદીની અપીલ, તમારો નાનો પ્રયાસ કરશે મોટું કામ 

કોરોના વાયરસના ખતરા વચ્ચે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સતર્ક રહેવાની અપીલ કરી છે. 

Mar 21, 2020, 07:47 PM IST

કોરોનાને કારણે ખાવા-પીવાની વસ્તુ ન કરો સ્ટોક, પીએમ મોદીએ કહ્યું- તે જરૂરી નથી

પીએમ મોદીએ લોકોને કહ્યું કે, આ સંકટના સમયમાં તેવો માહોલ ન બનાવી જેનાથી મુશ્કેલીમાં વધારો થાય. તેમણે કહ્યું કે, કારણ વગર ખાવા-પીવાની વસ્તુ ખરીદીને ઘરમાં સ્ટોર ન કરો. 

Mar 19, 2020, 10:17 PM IST

Coronavirus: નવરાત્રિ પર પીએમ નરેન્દ્ર મોદીના નવ-આગ્રહ

પીએમે કહ્યું કે, વિશ્વ સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ સંકટે માનવ જાતિને સંકટમાં મુકી છે. જ્યારે પ્રથમ કે બીજુ વિશ્વયુદ્ધ થયું તો વિશ્વના દેશો એટલા પ્રભાવિત ન થયા ગતા જેટલા આ વાયરસના સંકટથી થયા છે. 
 

Mar 19, 2020, 09:06 PM IST

શું છે જનતા કર્ફ્યૂ? જાણો પીએમ મોદીએ જે કહ્યું તેના પર કેમ થશે અમલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના ખતરા અને સરકારની તૈયારીને લઈને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, વૈશ્વિક મહામારી કોરોનાથી આપણે બચી જશું તેમ વિચારી લેવાની જરૂર નથી. 

Mar 19, 2020, 08:52 PM IST

જનતા કર્ફ્યૂથી આત્મ સંયમ સુધી, વાંચો કોરોના પર પીએમ મોદીના સંબોધનની મોટી વાતો

ભારતમાં પણ કોરોનાના પીડિતોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી દેશમાં 180 લોકો કોરોનાના પોઝિટિવ જોવા મળ્યા છે. દેશમાં કોરોનાને કારણે કુલ 4 લોકોના મોત પણ થયા છે. 
 

Mar 19, 2020, 07:34 PM IST

કોરોનાઃ સરકારનો મોટો નિર્ણય, 22 માર્ચથી આંતરરાષ્ટ્રીય વિમાનોના લેન્ડિંગ પર પ્રતિબંધ

આ સાથે વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ઇરાનથી 590 લોકોને રેસ્ક્યૂ કર્યાં છે, ત્યાં સ્થિતિ ગંભીર છે. ઈરાનમાં કોરોનાથી પીડિત ભારતીયોને અલગ કરીને રાખવામાં આવ્યા છે.

Mar 19, 2020, 05:49 PM IST