દીવાળી પહેલા જ આ 5 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ધનના દેવીના આશીર્વાદથી પૈસાનો વરસાદ થશે, સફળતા કદમ ચૂમશે!

દીવાળી પહેલા જ 5 પ્રમુખ ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. જેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. દિવાળી પહેલા પણ કેટલીક રાશિઓનું ભાગ્ય જબરદસ્ત ચમકી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

1/7
image

દીવાળી પહેલા જ 5 પ્રમુખ ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. 23 ઓક્ટોબરના રોજ બુધની વિશાખા નક્ષત્રમાં એન્ટ્રી, જ્યારે ગુરુનું સ્વાતિ નક્ષત્રમાં ગોચર, એટલું જ નહીં શુક્ર અને મંગળ પણ રાશિ બદલી રહ્યા છે. 27 ઓક્ટોબરના રોજ શુક્ર જયેષ્ઠા નક્ષત્રમાં અને 28 ઓક્ટોબરના રોજ મંગળ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. 29 ઓક્ટોબરના રોજ બુધ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. 30મી ઓક્ટોબરે નેપ્ચ્યુન પૂર્વ ભાદ્રપદમાં ગોચર કરશે. જેની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. દિવાળી પહેલા પણ કેટલીક રાશિઓનું ભાગ્ય જબરદસ્ત ચમકી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...  

મેષ રાશિ

2/7
image

મેષ રાશિના જાતકો દીવાળી પહેલા સારી સફળતા મેળવી શકે છે. સમાજમાં માન સન્માન વધશે. પ્રેમ જીવન સુખમય રહેશે. વેપારમાં પણ તમને સફળતા મળશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. આર્થિક સમૃદ્ધિ વધશે. 

સિંહ રાશિ

3/7
image

સિંહ રાશિવાળા માટે આ સમય ખુબ સારો છે. તમને નોકરીમાં પદોન્નતિ મળી શકે છે. રોજગારની નવી તકો મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. પ્રેમ જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે. 

તુલા રાશિ

4/7
image

તુલા રાશિના લોકોને પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે. વેપારમાં લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. અટવાયેલા કામ પૂરા થશે. ધનલાભના તમામ પ્રયત્નો સફળ થશે. વેપારમાં વધારો થશે. ગ્રાહકો વધશે. નફાનું સ્તર વધશે. 

ધનુ રાશિ

5/7
image

ધનુ રાશિના જાતકોને દીવાળી પહેલા મુસાફરીનો અવસર મળી શકે છે. વેપારમાં લાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પ્રેમ જીવન સુખમય રહેશે અને તમે તમારા સાથી સાથે સારી પળો વિતાવશો. 

કુંભ રાશિ

6/7
image

કુંભ રાશિવાળા માટે સમય ખુબ સારો છે. વેપારમાં સારો એવો લાભ થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પરિવારમાં ખુશી અને સુખ શાંતિનો માહોલ રહેશે. સંબંધો મજબૂત થશે. 

Disclaimer:

7/7
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.