success

સરકારી સ્કૂલથી UPSC ટોપર સુધીની સફર, સંઘર્ષ ભરી છે રાજકોટના વલય વૈદ્યની કહાની

જીપીએસસી (GPSC) અને યુપીએસસી (UPSC) ની પરીક્ષાઓ પાર કરવી કોઈ જંગથી ઓછી નથી હોતી. ગઈકાલે યુપીએસસીનું પરિણામ જાહેર થયું છે. દેશભરમાંથી ક્વોલિફાય થયેલા 761 ઉમેદવારોમાંથી ગુજરાતના 13 ઉમેદવારોએ બાજી મારી છે. જેમાં રાજકોટના વલય વૈદ્યએ ગુજરાતમાં બીજુ સ્થાન અને ઓલ ઈન્ડિયામાં 116 નો રેન્ક મેળવ્યો છે. ત્યારે યુપીએસસી (civil services) ની સફર પાર કરનાર વલય વૈદ્યની અત્યાર સુધીની સફર બહુ જ રસપ્રદ રહી છે. 

Sep 26, 2021, 11:52 AM IST

IAS કે IPS? બંનેમાં કોણ સૌથી વધુ પાવરફૂલ હોય છે અને કોનો દબદબો વધુ હોય છે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એક્ઝામ (UPSC Exam) ને ભારતની સૌથી અઘરી પરીક્ષામાંની એક માનવામાં આવે છે. આ એક્ઝામને પાસ કર્યા બાદ જ આઈએએસ (IAS), આઈપીએસ (IPS), આઈઈએએસ કે આઈએફએસ અધિકારીનું સિલેક્શન થતુ હોય છે. આ તમામ અધિકારીઓનું કામ અલગ અલગ હોય છે અને તેમની ભૂમિકા પણ અલગ હોય છે. આજે અમે તમને જણાવીએ કે, આઈએએસ અને આઈપીએસમાં શુ ભેદ (Difference between IAS and IPS) હોય છે, અને બંનેમાંથી કોણ વધુ પાવરફુલ હોય છે.

Sep 25, 2021, 04:20 PM IST

UPSC ટોપર બની અમદાવાદની આયુષી, કોરોનાના ઝપેટમાં આવી તો પણ અભ્યાસ ન છોડ્યો, અને સફળ થઈ

UPSC સિવિલ સર્વિસીઝ મેઈન પરીક્ષા 2020નું પરિણામ જાહેર થઈ ગયુ છે. દેશભરમાંથી કુલ 761 ઉમેદવારો ક્વોલિફાઈ થયા છે. બિહારના શુભમ કુમાર પ્રથમ, જાગૃતિ અવસ્થિ બીજા અને અંકિત જૈને ત્રીજો ક્રમાંક હાંસિલ કર્યો છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ પણ સફળતા (success) મેળવી છે. સુરતમાં રહેતા કાર્તિક જીવાણીએ ઓલ ઇન્ડિયા મેરિટમાં 8મું, અને રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. દેશભરમાંથી ક્વોલિફાય થયેલા 761 ઉમેદવારોમાંથી ગુજરાતના 13 ઉમેદવારોએ બાજી મારી છે.  

Sep 25, 2021, 12:58 PM IST

જૂનાગઢ પરેડમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા, ASI માતાની Dysp દીકરાને સલામી

માતાપિતા માટે સૌથી ગર્વની લાગણી ત્યારે થાય છે જ્યારે તેમના સંતાનો સફળતાના શિખર પર બેસેલા હોય છે. સંતાનોની સફળતા જોતા જ માતાપિતા ભાવુક થઈ જતા હોય છે. આવા જ દ્રશ્યો જુનાગઢમાં જોવા મળ્યા છે. જૂનાગઢ પોલીસ (Gujarat Police) માં ફરજ બજાવતા મહિલા ASI એ પોતાના Dysp પુત્રને પરેડ દરમિયાન સલામી આપી હતી. પુત્ર પણ આ દ્રશ્યો જોઈ ભાવુક થયો હતો. 

Aug 18, 2021, 12:34 PM IST

પંખ સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ...નાનકડી સ્કેટિંગ ગર્લના આ Viral Video એ મચાવી ધૂમ

સફળતાના શિખરો પાર કરવા માટે મહેનત તો જરૂરી છે: જોઈ લો સ્કેટિંગ ગર્લનો વાયરલ વીડિયો, તમે કહેશો ઓહો જબરજસ્ત.....

Jul 19, 2021, 12:47 PM IST

20 વર્ષની ઉંમરમાં જરૂર ખબર હોવી જોઈએ આ વાતો...શું તમને ખબર છે?

20 વર્ષની વય પછી, તમારી બધી જવાબદારીઓ અને લક્ષ્યો ધીમે ધીમે વધવાનું શરૂ થાય છે. આ દરમિયાન વ્યવસ્થિત અને નિશ્ચિતપણે ઉભા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેના માટે તમારે તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. ચાલો આપણે 20 વર્ષની વય પછી વ્યક્તિને કઈ વસ્તુઓ વિશે જાણવું જોઈએ તે જાણીએ.

Jul 11, 2021, 11:14 AM IST

Swapna Shastra: જો તમને આવા ડરામણા સપના આવે તો ગભરાઈ ન જતા...માલામાલ થવાના આપે છે સંકેત

સપના શાસ્ત્રમાં સપનાના અર્થ અંગે ખુબ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. જેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે રાતે જોયેલું સપનું શુભ ફળ આપશે કે અશુભ ઘટનાનો સંકેત.

Jun 30, 2021, 08:13 AM IST

Garuda Purana ના આ 5 નિયમોનું પાલન કરશો તો ક્યારેય નહીં થાઓ દુઃખી, બદલાઈ જશે તમારું જીવન!

જો તમે પણ ખુશ રહેવા માગતા હોય તો જરૂર કરો આ 5 નિયમોનું પાલન. આ નિયમોનું પાલન કરવાથી તમારા જીવનના દરેક કામમાં તમે સફળ થશો. તમારા પરિવારના સભ્યો દરેક કામમાં સફળ થશે.

Jun 27, 2021, 09:51 AM IST

હરિયાણાની આ દીકરી માટે ગુજરાત લકી સાબિત થયું, ગુજરાતી ભાષા શીખીને બની સિવિલ જજ

  • રિટાયર્ડ સ્ટેનોગ્રાફરની દીકરી ગુજરાતમાં સિવિલ જજ બની, આ માટે તેણે જે મહેનત કરી તે કાબિલેદાદ છે 
  • ગુજરાતમાં રહેશો તો ગુજરાતી ભાષા આવડવી જરૂરી છે, તે સવાલ પૂછતા સિલેક્શન કમિટીને પારુલે આપ્યો એવો જવાબ તેઓ પણ જોતા રહી ગયા 

Apr 12, 2021, 08:08 AM IST

સફળ, સક્સેસફૂલ લોકોમાં હોય છે આ આદતો, જે ગરીબોમાં ક્યારેય હોતી નથી

  • અમીર લોકો રૂપિયાને ઈન્વેસ્ટ કરે છે. તેનામાંથી કમાવેલા રૂપિયાને બીજે ક્યાંક ઈન્વેસ્ટ કરે
  • ગરીબ બહુ જ નિરાશાવાદી હોય છે. તેઓ કોઈ પણ કામ કરતા પહેલા તેમના નકારાત્મક પક્ષ વિશે વધુ વિચારે છે

Feb 27, 2021, 08:05 AM IST
Mallika Sarabhai Speaks About Success Of Chandrayan 2 PT3M59S

ચંદ્રયાન-2ની સફળતાને લઈને મલ્લિકા સારાભાઈએ વ્યક્ત કરી ખુશી, જુઓ ખાસ વાતચીત

આજે મોડી રાત્રે ચંદ્ર પર ચંદ્રયાન-2 ઉતારીને ભારત ઈતિહાસ રચવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત સૌથી વધુ ખુશ છે. તેનું કારણ છે ચંદ્ર પર જે લેન્ડર ઉતરવાનું છે તેનું નામ વિક્રમ સારાભાઈના નામ પરથી આપવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઈ એટલે ગુજરાતના દુનિયાભરમાં જાણીતા વિજ્ઞાની અને મલ્લિકા સારાભાઈના પિતા. ZEE 24 કલાકે મલ્લિકા સારાભાઈ સાથે ખાસ વાતચીત કરી. વિક્રમ સારાભાઈના નામ પરથી ચંદ્રયાનના લેન્ડરને નામ અપાયું છે.

Sep 6, 2019, 05:45 PM IST

રાજકોટ : પુત્રના 99.98 પર્સન્ટાઈલ જોઈ ચાની કીટલી-સામાન્ય ખેતી કરનાર પિતાની આંખ થઈ ભીની

સફળતા માત્ર મહેનત કરનારને જ મળે છે. આ વાત વધુ એકવાર રાજકોટન એક ખેડૂત પુત્રએ સાબિત કરી બતાવી છે. અથાગ મહેનતના પરિણામે ક્રિસ્ટલ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રિન્સ ભરતભાઇ બારડ નામના આ વિદ્યાર્થીએ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ મેળવી માતા-પિતા અને શાળાનું નામ રોશન કરી બતાવ્યું છે.

May 21, 2019, 11:48 AM IST

'ટાઇગર ઝિંદા હૈ'એ કરેલી જબરદસ્ત કમાણી વિશે સલમાને કરી દીધી બહુ મોટી વાત !

સલમાન બુધવારે 52 વર્ષનો થઈ ગયો છે અને મંગળવારે મોડી રાત સુધી પનવેલ ફાર્મ હાઉસ પર તેનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો

Dec 28, 2017, 02:24 PM IST