Mehsana News: પૈસાની ભૂખ માણસને કઈ હદ સુધી અંધ બનાવી દે છે તેનો જીવતો જાગતો કિસ્સો મહેસાણા જિલ્લાના કડી તાલુકામાંથી સામે આવ્યો છે. કડીના મોકાસણ ગામે માત્ર નજીવી બાબતમાં અને પૈસાની લેવડદેવડના કારણે એક આધેડને પોતાની જિંદગી ગુમાવવી પડી છે. મોકાસણ ગામની ડેરી પાસે આવેલા એક વડલા નીચે ધોકા વડે કરાયેલા ઘાતકી હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ હુમલાની ઘટના બાદ કડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને હત્યારા આરોપીને સકંજામાં લઈ લીધો છે. શું હતી સમગ્ર ઘટના અને કેવી રીતે એક પૈસાની લેતીદેતી લોહીયાળ જંગમાં ફેરવાઈ ગઈ.
How to Increase Money Flow in House: ઘરમાં ધનની આવક તો હોય પણ ધન ટકતું ન હોય તો લોકો પોતાના ભાગ્યને દોષ આપે છે. પણ હકીકતમાં દોષ વ્યક્તિના પોતાના કામોનો હોય છે. આવા જ 5 કામ વિશે આજે તમને જણાવીએ જેને કરવાથી ઘરમાંથી ધન પાણીની જેમ વહી જાય છે.
Vakri Shani: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિની વક્રી ચાલ 4 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી શકે છે. આ રાશિવાળા ખુબ લાભ મેળવી શકે છે. તમારા અટકેલા કામ પાર પડી શકે છે. જાણો આ યાદીમાં તમારી રાશિ છે કે નહીં.
Shani Nakshatra Parivartan 2026: શનિદેવનું ગોચર દરેક રાશિના જાતકો પર પ્રભાવ પાડતું હોય છે. કેટલીક રાશિઓ પર તેનો સારો પ્રભાવ તો કોઈએ પડકારોનો સામનો કરવો પડે છે. શનિનું રેવતી નક્ષત્રમાં ગોચર કોને ફાયદો કરાવશે તે ખાસ જાણો.
Shani Sada Sati: શનિની સાડાસાતીથી ડરતા લોકોએ આ લેખ ખાસ વાંચવા જેવો છે. કારણ કે શનિની સાડાસાતી હંમેશા તમને પાયમાલ કરે તેવું નથી હોતું. જાણો કઈ સ્થિતિમાં અને કઈ રાશિવાળા માટે શનિની સાડાસાતી કમાલ કરી જાય છે?
Ahmedabad News: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા અમદાવાદ સ્થિત 'ગુજરાત રાજ્ય કર્મચારી સહકારી બેંક લિમિટેડ' વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. બેંકની કથળતી જતી નાણાકીય સ્થિતિ અને ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને RBIએ બેંકના તમામ વ્યવહારો પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે.
PM Scheme: ઓવરડ્રાફ્ટ એક નાણાકીય સુવિધા છે જે તમને તમારા બેંક ખાતામાંથી પૈસા ઓછા હોવા છતાં પણ ઉપાડવાની મંજૂરી આપે છે. આ ધારકો માટે ઓવરડ્રાફ્ટ મર્યાદા 10,000 રૂપિયા છે.
Banks will be closed on these dates check video for more details
Vastu Shastra: ઘર સુંદર દેખાય તે માટે સજાવટ કરવામાં આવે છે. પરંતુ જો તમે વાસ્તુ અનુસાર શુભ ગણાતીવસ્તુઓથી ઘર સજાવો છો તો તેનાથી ઘરની સુંદરતાની સાથે આર્થિક સમૃદ્ધિ પણ વધશે. આ વસ્તુઓ ઘરમાં ખુશહાલી વધારે છે.
Panchgrahi Yog In Makar: શનિની મકર રાશિમાં ગ્રહોનો જમાવડો થઈ રહ્યો છે. આગામી 48 કલાકમાં 2 વધુ ગ્રહો મકર રાશિમાં ગોચર કરશે. જેનાથી મકર રાશિમાં પંચગ્રહી યોગ બનશે. જ્યોતિષની દ્રષ્ટિએ આ યોગ દુર્લભ છે. જે 4 રાશિના જાતકો માટે ખુબ શુભ સાબિત થઈ શકે છે.
વૈદિક પંચાંગ મુજબ વર્ષ 2026ની શરૂઆતમાં માલવ્ય સહિત 3 રાજયોગ બની રહ્યા છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે.
વૈદિક જ્યોતિષ અનુસાર ત્રણ રાશિના જાતકો એવા હોય છે જેના પર શનિ દેવની હંમેશા કૃપા રહે છે. આ રાશિના જાતકોને મનીમાઇન્ડેડ કહેવામાં આવે છે. તે સારી કમાણી કરવા સાથે બચત પણ કરે છે.
બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ ચૂકી છે. વર્ષ 2026 માટે પણ બાબા વેંગાએ અનેક ભવિષ્યવાણીઓ કરેલી છે. જેમાથી એક ભવિષ્યવાણી કેટલીક રાશિઓને રાજીના રેડ કરી શકે છે. આવનારું વર્ષ 2025 કેટલીક રાશિઓ માટે ખુબ શુભ છે જાણો તમારી રાશિ છે કે નહીં.
વર્ષ 2025નું અંતિમ ગ્રહ ગોચર ધમાકેદાર થવા જઈ રહ્યું છે. આ બુધ ગોચર છે અને 29 ડિસેમ્બર 2025ના રોજ ધનુ રાશિમાં થશે. બુધનું ધનુમાં ગોચર શક્તિશાળી ચતુર્ગ્રહી યોગ બનાવશે. આ સાથે જ બુધ ગોચર 4 રાશિવાળાને ખુબ લાભ કરાવી શકે છે.
Lucky Zodiac Signs: ડિસેમ્બરનું નવું સપ્તાહ 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમય પાંચ રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રાશિઓને કારકિર્દીમાં સારી તકો મળી શકે છે. અચાનક નાણાકીય લાભ થવાની શક્યતા છે, અને સ્વાસ્થ્યની સ્થિતિ પણ સંતોષકારક રહેવાની શક્યતા છે.
સૂર્ય શનિ આમ તો પિતા પુત્ર છે પરંતુ તેમના વચ્ચે દુશ્મનાવટનો ભાવ છે. બંને એક બીજાથી વિપરિત ગ્રહ છે, શત્રુનો ભાવ રાખે છે પરંતુ અનેક સ્થિતિઓમાં સૂર્ય શનિનો શક્તિશાળી યોગ કેટલીક રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ પણ લાવી શકે છે.
Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવાથી ઘરમાં એવી સકારાત્મકતા વધે છે જેનાથી ધન, સમૃદ્ધિ આકર્ષિત થાય છે. અમીર અને સફળ લોકોના ઘરમાં મોટાભાગે આ 5 વસ્તુઓ જોવા મળે છે. જો તમે પણ આ વસ્તુઓને રાખશો તો ઘરમાં સમૃદ્ધિમાં વધારો થવા લાગશે.
Chanakya Niti: ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિએ તેને મળતા કેટલાક સંકેતોને સમજી સ્થિતિને સંભાળી લેવી જોઈએ. જો આમ કરવામાં આવે તો વ્યક્તિ નિરાશ અને નિર્ધન થતા બચી શકે છે. જેમકે ધનહાનિ પહેલા વ્યક્તિને 4 સંકેત મળે છે. આ સંકેત જોઈ વ્યક્તિ સમજી જાય તો સ્થિતિ બદલી શકે છે.
Tulsi Upay: તુલસી પવિત્ર છોડ છે. તેમાં માં લક્ષ્મીનો વાસ હોય છે તેવી માન્યતા છે. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં કહેવાયું છે કે એકાદશી જેવા ખાસ દિવસે તુલસીના પાનનો એક ઉપાય કરી લેવામાં આવે તો વ્યક્તિની વર્ષોની ગરીબી પણ દુર થઈ શકે છે.
વર્ષ 2026ની શરૂઆતમાં શનિની રાશિ મકરમાં 2 શક્તિશાળી ગ્રહોનું મિલન થઈ રહ્યું છે. આ ગ્રહો ધન સમૃદ્ધિના દાતા શુક્ર અને સાહસ તથા શૌર્યના દાતા મંગળ છે. આ યુતિ કેટલીક રાશિના જાતકો માટે અપાર ધનલાભ લાવનારી સાબિત થઈ શકે છે.
2 ડિસેમ્બરના રોજ રાહુ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરશે જે રાહુના જ સ્વામિત્વવાળું નક્ષત્ર છે. રાહુનું પોતાના જ નક્ષત્રમાં જવું એ કેટલીક રાશિઓ માટે શુભ ગણવામાં આવ્યું છે પરંતુ કેટલીક રાશિઓ માટે પડકારભર્યું રહી શકે છે.
Gemstones for Money: દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તેના જીવનમાં ધનની આવક સતત વધતી રહે અને તે અમીર બની જાય. જીવનની આ ઈચ્છા પુરી ત્યારે થાય છે જ્યારે માં લક્ષ્મીના આશીર્વાદ મળે.