મંગળ અને ગુરુ એક બીજાથી નિર્ધારિત સ્થિતિ પર આવીને દ્વિદ્વાદશ યોગનું નિર્માણ કરી રહ્યા છે. આ યોગનો પ્રભાવ કઈ 4 રાશિઓ પર સકારાત્મક પડી શકે છે તે ખાસ જાણો.
બુધ 7 સપ્ટેમ્બરના રોજ પોતાની જ ઉચ્ચ રાશિ કન્યામાં ગોચર કરશે. જેના કારણે અત્યંત શુભ એવા ભદ્રા રાજયોગનું નિર્માણ થશે આ રાજયોગ પંચમહાપુરુષ રાજયોગોમાંથી એક ગણાય છે. જેના ગોચરથી અનેક રાશિઓને ફાયદો થઈ શકે છે.
Shukra Gochar 2026: 29 જુલાઈથી શુક્ર પોતાનો માર્ગ બદલીને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સૂર્ય-શાસિત નક્ષત્રમાં શુક્રનો પ્રવેશ ચાર પસંદગીના રાશિઓ માટે નકામા ખર્ચ અને બજેટમાં વિક્ષેપોનો સંકેત આપે છે. જાણો કયા વ્યક્તિઓએ નાણાકીય વ્યવહારોમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે અને કયા પગલાં રાહત આપશે.
Mangal Gochar: 21 જૂનના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ 42 દિવસ કેટલીક રાશિઓ માટે અત્યંત ભારે રહી શકે છે. આ દરમિયાન તેમણે ખુબ સાવધાન રહેવાની જરૂર રહેશે નહીં તો ધનહાનિ થઈ શકે, સંબંધો બગડી શકે.
Budh Gochar: 22મી જૂનના રોજ બુધ કર્ક રાશિમાં ગોચર કરશે જે જ્યોતિષ શાસ્ત્રમાં ખુબ મહત્વ ધરાવે છે. આ ગોચર કેટલીક રાશિઓ માટે ખુબ જ ફાયદાકારક છે. જાણો કઈ કઈ રાશિઓ માટે આ સમય ગોલ્ડન પીરિયડ બની શકે છે.
Shukra Nakshatra Parivartan: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રની ગણતરી અત્યંત શુભ ગ્રહોમાં થાય છે. તેની ચાલમાં ફેરફાર રાશિઓને પ્રભાવિત કરે છે. શુક્ર પોતાના જ નક્ષત્ર પૂર્વાફાલ્ગુનીમાં પ્રવેશ કરશે જેનો પ્રભાવ 4 રાશિઓ પર સકારાત્મક અને કેટલીક રાશિઓ એવી પણ છે જેમના પર નકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. ખાસ જાણો.
Chandra Gochar: આજે ચંદ્રમાએ કર્ક રાશિમાં ગોચર કરતાની સાથે જ કેટલીક રાશિઓ માટે આગામી અમુક સમય ખુબ સુખદ રહી શકે છે. ધનલાભના પ્રબળ યોગ બની શકે છે. જાણો કઈ રાશિઓને થઈ શકે છે લાભ.
જ્યારે સૂર્ય અને વરુણ એક બીજાથી 90 ડિગ્રીએ આવે છે ત્યારે વ્યક્તિની નિર્ણય લેવાની શક્તિ પ્રભાવિત થાય છે. પરંપરાગત વૈદિક જ્યોતિષમાં નવ ગ્રહોમાં વરુણનું સ્થાન નથી પરંતુ આધુનિક જ્યોતિષ વિદ્યામાં તેને વિશેષ સ્થાન મળેલું છે. આ વખતે કેન્દ્ર યોગનો અશુભ પ્રભાવ ખાસ કરીને કેટલીક રાશિઓ પર જોવા મળી શકે છે. જાણો આ કમનસીબ રાશિઓની યાદીમાં તમારી રાશિ છે કે નહીં.
Rahu-Ketu Gochar: રાહુ અને કેતુને જ્યોતિષ શાસ્ત્રમાં છાયા ગ્રહ કે રહસ્યમયી ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. રાહુનું ગોચર ડિસેમ્બરમાં થશે. આવામાં રાહુ અને કેતુ કઈ રાશિને શું લાભ કરાવશે, હાનિ કરાવશે તે જાણવું જરૂરી બને છે. 5 ડિસેમ્બરે રાહુ શનિની રાશિમાં જશે જ્યારે કેતુ પણ આ દિવસે ચંદ્રમાની કર્ક રાશિમાં જશે. જાણો કોના માટે લાભના યોગ બનશે.
Guru Nakshatra Parivartan: દેવગુરુ બૃહસ્પતિ હાલ અતિચારી અવસ્થામાં છે અને આ અવસ્થામાં તેઓ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. ગુરુનું પુષ્ય નક્ષત્રમાં જવું એ જ્યોતિષની દ્રષ્ટિએ ખુબ શુભ ગણાય છે. આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિઓને અણધાર્યા લાભ કરાવી શકે છે. જાણો તે રાશિઓ વિશે.
Maa Lakshmi Priya Rashi: રાશિચક્રમાં 12 રાશિઓ હોય છે જે કોઈકને કોઈ દેવતા સંલગ્ન હોવાનું માનવામાં આવે છે. 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ એવી છે જે માતા લક્ષ્મીની અપાર કૃપા મેળવે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
Shani Chandrama Yuti: ગ્રહોના ચાલ અને રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તનથી અનેક શુભ અશુભ યોગ બનતા હોય છે. આજે અને કાલે મીન રાશિમાં ચંદ્રમા અને શનિની યુતિ થવાથી અત્યંત ઘાતક વિષ યોગ બન્યો છે. જાણો કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે.
Kalsarp Yog: કાલસર્પ યોગ ખતરનાક અને પડકારજનક ગણાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ 9 જૂનથી કાલસર્પ યોગ બની રહ્યો છે જે 23 જૂન સુધી રહેશે. કાલસર્પ યોગના કારણે કેટલીક રાશિઓના જીવનમાં પરેશાનીઓ આવશે અને બનતા કામ બગડશે. કાલસર્પ યોગના કારણે 4 રાશિવાળાઓએ ખુબ સાવધાન રહેવાની જરૂર છે.
Surya Nakshatra Gochar: આજે ગ્રહોના રાજા સૂર્ય મંગળના સ્વામીત્વવાળા મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ નક્ષત્ર પરિવર્તન કઈ રાશિના જાતકો માટે ભારે રહી શકે છે તે ખાસ જાણો.
Dhruv Yog: ગ્રહોની ચાલ અને જ્યોતિષ ગણતરીઓના આધારે અનેક એવા શુભ અને અશુભ યોગ બનતા હોય છે જે રાશિઓને પ્રભાવિત કરે છે. આવો જ એક ધ્રુવ યોગ બનશે જે કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવી શકે છે.
Mangal Gochar: સાહસ અને ઉર્જાના કારક ગ્રહ ગણાતા મંગળનું ધન વૈભવના દાતા શુક્રની રાશિ વૃષભમાં ગોચર 3 રાશિવાળાને બંપર ફાયદો કરાવી શકે છે. જાણો તમારી રાશિ યાદીમાં સામેલ છે કે નહીં.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે કોઈ ગ્રહ ગોચર કરે ત્યારે અનેક યોગનું નિર્માણ થાય છે. જેમાંનો એક છે વૈદ્યૃતિ યોગ. વૈદિક પંચાંગ મુજબ આજે એટલે કે 4 જૂનના રોજ સૂર્ય અને ચંદ્રમાની એક વિશેષ સ્થિતિથી વૈધૃતિ યોગ બનશે જે જ્યોતિષની દ્રષ્ટિ ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે તેની ગણતરી અશુભ યોગમાં થાય છે. આજે સાંજે 6.09 કલાકે આ યોગ શરૂ થશે. આ યોગનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે પરંતુ કેટલીક રાશિઓ એવી ભાગ્યશાળી રહેશે જેમને આ અશુભ યોગથી પણ બંપર લાભ થઈ શકે છે. આર્થિક મોરચે અને કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થઈ શકે.
Gold Price Astro Prediction: વૈશ્વિક પરિસ્થિતિઓના પગલે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ કેટલાય સમયથી જોવા મળી રહી છે. જો કે 2 જૂનથી સ્થિતિમાં મોટો ફેરફાર આવે તેવા સંકેત મળી રહ્યા છે. ત્યારે શું સોનું અને ચાંદી મોંઘુ થશે? જાણો કેમ આ સવાલ ઊભો થયો છે...
Rahu Nakshatra Parivartan: આવતી કાલે એટલે કે 31મી મેના રોજ જ્યોતિષમાં જેની ગણતરી પાપી ગ્રહ તરીકે પણ થાય છે તે રાહુ પોતાના જ ઘર એટલે કે શતભિષા નક્ષત્રના પહેલા ચરણમાં પ્રવેશ કરશે. રાહુ આ નક્ષત્રમાં પહોંચીને વધુ શક્તિશાળી પણ બનશે. રાહુનું આ નક્ષત્ર ગોચર કેટલીક રાશિના જાતકો માટે ખુબ ફાયદાકારક રહી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે તથા જેની કુંડળીમાં રાહુ નબળો હોય તેમણે રાહુના દુષ્પ્રભાવ ઘટાડવા માટે કયા ઉપાયો અજમાવવા જોઈએ તે પણ જાણો.
બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. વર્ષ 2026ની પણ કેટલીક ભવિષ્યવાણીઓ ઈન્ટરનેટ પર વાયરલ છે. જેમાં મોટાભાગની હચમચાવે તેવી છે પરંતુ કેટલીક ભવિષ્યવાણી એવી પણ છે જે અમુક રાશિના જાતકોને રાહત આપશે. આ ભવિષ્યવાણીમાં એવી રાશિઓના નામ જણાવવામાં આવ્યા છે જેમને વર્ષ 2026માં ગ્રહોની સ્થિતિ માલામાલ કરી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
Guru Gochar: 2 જૂનના રોજ ગુરુ મિથુન રાશિમાંથી પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરશે. અતિચારી અવસ્થામાં ગુરુનું પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર કેટલીક રાશિઓને ચિંતામાં મૂકી શકે છે. પડકારો સર્જી શકે છે. જાણો કોણે રહેવું પડશે સતર્ક.
Guru Gochar: ગુરુ બૃહસ્પતિ હાલ અતિચારી અવસ્થામાં છે. 14મી મે 2025થી ગુરુ અતિચારી થયા અને આ અવસ્થામાં 8 વર્ષ એટલે કે 2032 સુધી રહેશે. ગુરુની અતિચારી અવસ્થા વિશે જાણો અને આ અતિચારી અવસ્થામાં ગુરુ 2 જૂનના રોજ કર્ક રાશિમાં ગોચર કરશે તો કોને શુભ ફળ આપશે.