Doctor ઓપરેશન દરમિયાન કેમ માત્ર લીલા રંગના જ કપડા પહેરે છે? જાણવા જેવું છે સાચું કારણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ બાળકો જ્યારે શાળાએ જાય છે તો તેના ગણવેશમાં જવુ પડે છે. તેનું મુખ્ય કારણ એ છે કે શાળામાં તમામ બાળકો શિક્ષકો માટે એક સમાન હોય છે. એવી જ રીતે ઓફિસમાં પણ ફોર્મલ કપડા પહેરીને જવુ પડે. ડ્રાઈવર હોવ તો તેના પણ અલગ કપડા. પરંતુ ડોક્ટર જ્યારે ઓપરેશન કરવા જાય છે ત્યારે કેમ માત્ર લીલા રંગના કપડા પહેરે તેની પાછળ કેટલીક વાતો છુપાયેલી છે. તે આજે આપણે જાણીશું. 

1/4
image

ડોક્ટર્સ જ્યારે પણ ઓપરેશન કરવા જાય છે ત્યારે માત્ર લીલા રંગના કપડા પહેરે છે. તેનુ સાચુ કારણ એ છે કે અને વાદળી દ્રશ્ય પ્રકાશના સ્પેક્ટ્રમ પર લાલ વિરુધ્ધ છે અને એક ઓપરેશન દરમિયાન સર્જન લગભગ હંમેશા લાલ રંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કારણથી તેમના કપડાંના લીલો અને વાદળી રંગો માત્ર ડૉક્ટરની દૃષ્ટિની શુદ્ધતાને સુધારવામાં મદદ કરે છે. તેના બદલે તેઓ લાલ રંગને વધુ સંવેદનશીલ બનાવે છે.

 

 

 

HAPPY BIRTHDAY KANGANA RANAUT: જાણો અથાણું અને રોટલી ખાઈને દિવસો પસાર કરતી કંગના કઈ રીતે બની ગઈ બોલીવુડની ક્વીન

2/4
image

ક્યારેય ને ક્યારેય તો તમને એ વિચાર આવ્યો જ હશે કે ડોક્ટર કેમ ઓપરેશન વખતે લીલા કપડામાં  જોવા મળે છે, એવું તો શું છે આ લીલા કલરના કપડામાં કે જે ફક્ત ઓપરેશન વખતે જ ઉપયોગ કરવામાં આવે છે, તો આવો જાણીએ આ લીલા કપડા પહેરવા પાછળનું કારણ.

 

 

 

Vraj Holi: ભારતમાં અહીં દોઢ મહિના સુધી રમાય છે હોળી, રાધા-કૃષ્ણના સમયથી શરૂ થઈ હતી આ પરંપરા

 

 

3/4
image

પહેલા બધા તબીબી કર્મચારીઓ, સફેદ કપડા જ પહેરતા હતા. 1914માં એક દિવસ એક ડોકટરે આ પારંપરિક વરદીને લીલા રંગના પક્ષમાં છોડી દીધા અને ત્યારબાદ લીલો રંગ જ ઉપયોગમાં લીધો, કારણ કે  સફેદ કપડા સાથે સમસ્યા એ હતી કે એક બેદાગ સફેદ રંગ અમુક સમય માટે સર્જનોને આંધળા કરી શકે છે, જો તે લોહી જેવા ઘેર રંગથી તેના સહયોગીના સ્ક્રબ અથવા કપડા પર ઝઝુમતા હોઈ.

 

 

 

Provident Fund: તમારા EPFમાં થઈ જશે 66 ટકાનો વધારો, હવે તમે કરોડપતિ બનીને થશો રિટાયર્ડ

4/4
image

સાચુ કારણ તો એ છે કે લીલા અને વાદળી દ્રશ્ય પ્રકાશના સ્પેક્ટ્રમ પર લાલ વિરુધ્ધ છે અને એક ઓપરેશન દરમિયાન સર્જન લગભગ હંમેશા લાલ રંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કારણથી તેમના કપડાંના લીલો અને વાદળી રંગો માત્ર ડૉક્ટરની દૃષ્ટિની શુદ્ધતાને સુધારવામાં મદદ કરે છે. તેના બદલે તેઓ લાલ રંગને વધુ સંવેદનશીલ બનાવે છે.

 

 

OFFERING JOB: દારૂ બનાવતી આ ફેક્ટરી પ્રતિ મહિને આપી રહી છે 7.24 લાખ રૂપિયા પગાર, સાથે રહેવાનું મફત