medical

લોહીનો રંગ લાલ જ હોય છે છતાંય કેમ અલગ અલગ હોય છે Blood Group? જાણો કેવી રીતે નક્કી થાય છે બ્લડ ગ્રુપ

ઝી બ્યૂરો, અમદાવાદઃ તમામ માણસોના સ્વભાવ અલગ અલગ હોય છે. આદતો અલગ હોય છે અને શોખ પણ અલગ અલગ હોય છે. તેવી જ રીતે માણસોના બ્લડ ગ્રુપ પણ અલગ અલગ હોય છે. જેની પાછળ ખુબ જ મહત્વનું કારણે છે. સામાન્ય રીતે કોઈ પણ માણસનું લોહી જુઓ તો તે લાલ છે. પરંતુ કોઈ પૂછે કે આ લોહીનું ગ્રુપ ક્યું છે તો વિચારમાં પડી જશો. કેમ લોહીને જોઈને તેના બ્લડ ગ્રુપ વિશે ખબર નથી પડતી.

Aug 27, 2021, 02:46 PM IST

આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધનનો માર્ગ મોકળો બન્યો, જામનગરની ITRA બનશે દેશની એકમાત્ર આયુષ ઇન્સ્ટીટ્યુટ

જામનગર સ્થિત આયુર્વેદ પરિસરમાં કાર્યરત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ હવેથી ITRAના એક છત્ર હેઠળ આયુર્વેદ ક્ષેત્રે કાર્યરત થશે

Jul 16, 2021, 01:39 PM IST

વિચિત્ર ઘટનાઃ પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મેલા બાળકને 9 વર્ષ બાદ ઓપરેશન કરીને બનાવાઈ બાળકી!

બનાસકાંઠામાં પાલનપુરની જનરલ હોસ્પિટલમાં આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે.  એક બાળકને જન્મતાની સાથે સ્ત્રી અને પુરુષ બંને ના જનનાંગો હોવાથી પરિવાર અચંબા માં પડી ગયો હતો. ચિંતાતુર બનેલા પરિવારે સતત નવ વર્ષ સુધી આ બાળક ને અલગ અલગ હોસ્પિટલોમાં બતાવ્યા બાદ આખરે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. 

Jun 15, 2021, 12:37 PM IST

દાહોદ: દુનિયાની મેડીકલ હિસ્ટ્રીમાં નોંધાયો અનોખો કિસ્સો, વિશ્વમાં સૌથી ઓછી હાઇટ ધરાવતી મહિલાની ડિલીવરી કરાઇ

વિશ્વમાં સૌથી ઓછી હાઇટ હોય તેવી ૧૦૮ સેન્ટીમીટરની મહિલાની ડિલીવરી નોંધવામાં આવી છે. જયારે આ મહિલાની હાઇટ ફક્ત ૧૨૦ સેન્ટીમિટર હતી એટલે કે ૩ ફૂટ ૯ ઇંચ.

May 13, 2021, 01:40 PM IST

Earphone કલાકો સુધી કાનમાં ભરાવી રાખવાની આદત હોય તો ચેતી જજો, નહીંતર આવશે રોવાનો વારો

જો તમને પણ કલાકો સુધી મોબાઈલમાં ઈઅરફોન કે હેડફોન ભરાવીને ગીતો સાંભળવાનો અને વાતો કરવાની આદત હોય તો ચેતી જજો, આ આદતથી તમે ગંભીર બિમારીનો ભોગ બની શકો છો. ઓફિસમાં કામ કરતા કરતા ગીતો સાંભળવાની વાત હોય કે પછી વોકિંગ કરતા કરતા કાનમાં ઈઅરફોન ભરાવીને વાત કરવાની વાત હોય. કોઈ પણ વસ્તુ કે આદતમાં 'અતિ' આવી જાય તો તે નુકસાનકારક છે. 

Mar 29, 2021, 05:23 PM IST

પાટણ યુનિ. કૌભાંડ મામલે અનેક તર્ક વિતર્ક, કેટલા મુન્ના ભાઈને MBBS બનાવ્યાનો આક્ષેપ

પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની (Patan North Gujarat University) ગેરરીતિનો મામલો આજે મળેલી કારોબારી બેઠકમાં ઉછળ્યો હતો. વર્ષ 2018 માં મેડિકલની (Medical) એફ.વાય. એમબીબીએસની (FY MBBS) પરીક્ષામાં ગેર રીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા

Mar 24, 2021, 11:40 PM IST

Doctor ઓપરેશન દરમિયાન કેમ માત્ર લીલા રંગના જ કપડા પહેરે છે? જાણવા જેવું છે સાચું કારણ

ઝી બ્યૂરો, અમદાવાદઃ બાળકો જ્યારે શાળાએ જાય છે તો તેના ગણવેશમાં જવુ પડે છે. તેનું મુખ્ય કારણ એ છે કે શાળામાં તમામ બાળકો શિક્ષકો માટે એક સમાન હોય છે. એવી જ રીતે ઓફિસમાં પણ ફોર્મલ કપડા પહેરીને જવુ પડે. ડ્રાઈવર હોવ તો તેના પણ અલગ કપડા. પરંતુ ડોક્ટર જ્યારે ઓપરેશન કરવા જાય છે ત્યારે કેમ માત્ર લીલા રંગના કપડા પહેરે તેની પાછળ કેટલીક વાતો છુપાયેલી છે. તે આજે આપણે જાણીશું. 

Mar 23, 2021, 12:40 PM IST

Health Tips: મહિલાઓએ નિયત સમયે કરાવી લેવા જોઈએ આ મેડિકલ ટેસ્ટ, નહીં તો થઈ શકે છે ગંભીર બીમારીઓ

સમયાંતરે કરાવેલા મેડિકલ ટેસ્ટ મહિલાઓને ભવિષ્યના ખતરાથી બચાવી શકે છે. વિદેશમાં તો લોકો સ્વાસ્થ્યના સંદર્ભમાં ખુબ જ સજાગ હોય છે. પરુંતુ કોરોનાએ હવે ભારતમાં પણ લોકોને હેલ્થ પ્રત્યે સજાગ બનાવી દીધાં છે. આ ટેસ્ટ મહિલાઓમાં દેખાતી બીમારીઓ, PCODની સમસ્યા, સ્તન કેન્સર, થાઈરોડ,  બોન ડેંસિટી ટેસ્ટ, દાંતની સમસ્યાથી બચવા અતિઆવશ્યક છે.

Mar 1, 2021, 04:07 PM IST

મળો આ ત્રણ પગવાળા માણસને, ત્રીજા પગનો આ રીતે કરતા હતા ઉપયોગ

ત્રણ પગવાળો વ્યક્તિ હોય તેવી વાત કરવામાં આવે તો પણ આશ્ચર્ય થાય. કેમ કે, આપણે પાંચથી વધુ આંગળી વાળા લોકોને જોયા છે. પણ 3 પગવાળા વ્યક્તિની વાત સાંભળીને જ નવાઈ લાગે. પણ વિશ્વમાં એક આવો પણ માણસ હતો જેને 3 પગ હતા. જેની કહાની ખૂબ રોચક છે. આ ત્રણ પગવાળા માણસના ફોટો જોઈને સૌ કોઈને નવાઈ લાગે છે. ત્યારે ત્રણ પગ ધરાવતા ફ્રેંક લેટિની કોણ હતા, જાણીએ તેમની રોચક કહાની.

Feb 9, 2021, 03:33 PM IST

જાણો મહિલાએ કઈ રીતે બિછાવી હતી હનીટ્રેપની જાળ, પરુષોને ફસાવવા અજમાવ્યો નવો નુસખો

સુરતમાં હનીટ્રેપમાં ફસાવવા મહિલાએ અપનાવી નવી મોડસ ઓપરેન્ડી, ફેસવોશ લેવાના બહાને બિછાવી જાળ

Feb 4, 2021, 12:44 PM IST

Surat: હનીટ્રેપ માટે મહિલાઓએ અપનાવી નવી મોડસ ઓપરેન્ડી

હનીટ્રેપ માટે મહિલાઓ અપનવી મોડસ ઓપરેન્ડી અપનાવે છે. ઘણા કિસ્સામાં પુરુષો યુવતીઓનો સંપર્ક કરી તેમને સામિલ કરી હનીટ્રેપ ગોઠવે છે. પણ સુરતમાં તો બ્યુટીપાર્લરની આડમાં ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. મહિલાએ મેડિકલ સ્ટોરના યુવાનને વોતામાં ફસાવી 25 લાખ રૂપિયાની માગણી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 

Feb 3, 2021, 10:30 PM IST

JOBS: સરકારી નોકરી શોધતા લોકો માટે ખુશીના સમાચાર, જરૂર છે 700 સ્ટાફ નર્સની, પગાર પણ તાબડતોડ

સ્ટાફ નર્સ વર્ગ-3ની 700 ખાલી જગ્યા માટે સરકારે ભરતી બહાર પાડી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી 2021 છે. જેમાં માસિક 31,340 રૂપિયા પગારધોરણ રહેશે. જેમાં 200 માર્કની OMR પધ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે.
 

Jan 1, 2021, 01:17 PM IST

મસાની સમસ્યાથી પરેશાન છો? તો અજમાવો ઉપાય, તકલીફ થશે દૂર

આપણી ખીણી-પીણીની ખોટી ટેવો અને સતત બેઠાળું જીવનશૈલીને કારણે મસાની તકલીફ થઈ શકે છે. આ એક સમાન્ય તકલીફ જે દરેકને થઈ શકે છે. જો આ સમસ્યા વધી જાય તો ક્યારેક ઓપરેશન કરાવવાની પણ નોબત આવી શકે છે. તેથી શું ધ્યાન રાખવું અને કઈ રીતે આ તકલીફ થશે દૂર એ જાણો આ આર્ટીકલમાં.

Dec 31, 2020, 05:42 PM IST

કોરોનાકાળમાં નોકરી ગુમાવતાં મહિલા બની યોગ ટ્રેનર

કોરોનાકાળમાં મોટાભાગે લોકો ની નોકરી ચાલી ગઈ હતી.જેથી તેઓએ વિચાર્યું કે આશરે ૧૦૦ જેટલા લોકોને નિશુલ્ક યોગની ટ્રેનીંગ આપી યોગ ટ્રેનર બનાવી તેમને નોકરી આપશે.

Dec 31, 2020, 01:06 PM IST

શિયાળામાં મળતા શિંગોડા ખાવ અને આ તમામ તકલીફોથી રહો દૂર

શિંગોડામાં અનેક એવા ગુણો રહેલાં છે જેનાથી તે તમને અનેક શારીરિક સમસ્યાઓમાં ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. 

Dec 24, 2020, 04:55 PM IST

ખતરનાક સાબિત થઈ શકે છે સેનિટાઈઝરનો ઉપયોગ, ગંભીર રોગોના થઈ શકો છો શિકાર

સતત સેનિટાઈઝરના ઉપયોગથી ત્વચા અને શરીરના અન્ય અંગો પર ખરાબ અસર પડે છે. જાણો, સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ બની શકે છે કેટલો ઘાતક

 

Dec 22, 2020, 05:45 PM IST

બ્રિટનના બે માસના બાળકને થઈ રેર બીમારી, ઈલાજના એક ઈન્જેક્શનની કિંમત સાંભળીને ચક્કર આવી જશે

કોરોના વાયરસે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. કોરોના કાળમાં અનેક નવી બીમારીઓ અને વિવિધ પ્રકારના ઈન્ફેક્શન પણ સામે આવ્યાં છે. ત્યારે બ્રિટનના બાળકને થયેલી બીમારીના ઈલાજ માટેના વિશ્વના સૌથી મોંઘા ઈન્જેક્શનની જરૂર પડશે. આ ઈન્જેક્શનની કિંમત કરોડો રૂપિયામાં છે. 
 

Dec 18, 2020, 06:31 PM IST

કોરોના કાળમાં એકદમ સરળતાથી કઈ રીતે થઈ શકે વર્ક ફ્રોમ હોમ? આ રહ્યો ઉપાય

સંગીત તમારી એકાગ્રતામાં વધારો કરી શકે છે. ખાસ કરીને લખવાના, ડેટા એન્ટ્રી જેવા કામમાં શાંત માહોલમાં કામ કરવામાં સંગીત મદદ કરી શકે છે.

Dec 16, 2020, 12:19 PM IST

મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર

મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદનું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ ટૂંક સમયમાં થશે જાહેર. જાણો રાજ્યમાં ક્યા કોર્ષમાં છે કેટલી બેઠકો. 
 

Nov 15, 2020, 08:05 PM IST

કોવિડ-૧૯ની પરિસ્થિતીમાં મેડીકલ ઓક્સીજનની માંગને પહોચી વળવા લીધો આ નિર્ણય

કોવિડ-૧૯ની મહામારી અંતર્ગત તાજેતરમાં કોરોનાના દર્દીઓની સારવારમાં મેડીકલ ઓક્સીજન ખુબ જ મહત્વપુર્ણ છે એટલું જ નહી આવા દર્દીઓની વધતી જતી સંખ્યાના કારણે મેડીકલ ઓક્સીજનની માંગ ખુબ જ વધી છે.

Sep 11, 2020, 10:54 PM IST