doctor

'કમર ચીકની ' બનાવવી છે...તો ફીકર નોટ...બસ ખાલી આ બે વસ્તુનું કરો સેવન

 ભારે શરીર અને પેટની ચરબી માત્ર તમારા શરીરની આકર્ષકતાને તો  ઘટાડે છે. સાથે  તમે પણ તમને ડાયાબિટીઝ, હૃદય અને યકૃતના રોગોનો શિકાર પણ બનાવે છે...જી હા લોકોને વજન ઓછું કરવા માટે વ્યાયામ, આહાર અને શિસ્તની જરૂર હોય છે, પરંતુ અહીં જણાવેલ બે ચીજોનું સેવન કરવાથી તમે પેટની ચરબીથી ખૂબ જ છૂટકારો મેળવી શકો છો.

Jul 24, 2021, 11:17 AM IST

ગર્ભપાતનો ખેલ: મહિલાના પતિએ કર્યો મોટો ખુલાસો, ડોક્ટર દ્વારા મામલો દબાવવા કરાઈ રહ્યું છે પ્રેશર

મહીસાગરના સંતરામપુરમાં યુવતીના ગેરકાયદે થતા ગર્ભપાતના ખેલમાં કૂખના કાતીલો અંગે મોટો ખુલાસો થયો છે. આ મામલે પોલીસ દ્વારા એક મહિલાની ઓળખ કરાઈ હતી. ત્યારે આજે મહિલાના પતિ મોટો ખુલાસો કર્યો છે

Jul 20, 2021, 02:11 PM IST

ભાવનગરની ડોકટરે માછલીઓ માટે તૈયાર કર્યું શુદ્ધ વેજીટેરિયન ફૂડ, બજારમાં વધી ડિમાન્ડ

માછલી ઘર (Aquarium) રાખવાનો શોખ કોને ના હોય, પરંતુ માછલીને નોનવેજ ખોરાક (Nonveg Food) આપવાનો હોવાથી જેના કારણે અહિંસામાં માનનારા કેટલાક લોકો માછલીઘર રાખવાથી કચવાટ અનુભવતા હોય છે

Jul 13, 2021, 02:16 PM IST

Palak ની 11 વર્ષની પીડાનો આવ્યો અંત, અન્નળી અને શ્વાસનળી જોડાયેલી હોય તેવી સર્જરીનો પ્રથમ

આવા કિસ્સામાં અન્નનળી તો બનેલી હોય છે પરંતુ તેનો એક હિસ્સો સ્વાસ્થ નળી સાથે જોડાયેલો હોય. આ એક રેર વેરાયટી છે અને 80 હજારથી 1 લાખ બાળકોમાં આવો કોઇક કિસ્સો જોવા મળતો હોય છે.

Jul 8, 2021, 06:01 PM IST

Health Tips: ભૂલથી પણ આ બીમારીને નજરઅંદાજ ન કરો, નહીં તો આંખોને થઈ શકે છે મોટું નુકસાન

ડો.આભા ગેહલોત, સિનિયર સલાહકારે, કહ્યું કે પોપચાંની માંસપેશીઓમાં ખેંચાણને લીધે, વ્યક્તિની આંખ મીંચાય છે. આ એક ખૂબ જ નાની વસ્તુ છે અને તેની અસર સામાન્ય રીતે ફક્ત કોઈ વ્યક્તિના ઉપરના પોપચા પર જ દેખાય છે. તેની દવામાં ત્રણ જુદી જુદી સ્થિતિઓ છે - મ્યોકેમિઆ, બ્લીફ્રોસ્પેઝમ અને હેમિફેસિયલ સ્પાસ્મ.

Jul 6, 2021, 02:02 PM IST

અમદાવાદ: 160 કિલો વજનના બાળકની કરાઈ બેરિયાટ્રિક સર્જરી, સાગરનું વજન બન્યું તેનું દુશ્મન

માણસ હેલ્દી (Healthy Man) છે તેની નિશાની તેનું હુષ્ટપુષ્ટ શરીર છે પરંતુ વધુ પડતું વજન (Weight) પણ ક્યારેક માણસ માટે મોટી સમસ્યા બની જાય છે. આવું જ કંઈક અમેરેલીના (Amreli) ધારી ગીર પંથકના ખીચા ગામમાં બન્યું છે

Jul 3, 2021, 07:18 PM IST

જામનગરમાં નેશનલ ડોક્ટર્સ ડે ની ઉજવણી, NCC 27 ગુજરાત બટાલિયને કર્યું તબીબોનું સન્માન

 જામનગરમાં આજે નેશનલ ડોકટર્સ-ડેની ઉજવણી કરવામાં આવી આવી. જેના ભાગરૂપે જામનગર શહેરમાં NCC ની 27 ગુજરાત બટાલિયનની ટીમ દ્વારા સમર્પણ હોસ્પિટલ ખાતે તબીબોને ગુલાબના ફૂલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. COVID-19 ના આ મુશ્કેલ સમયે ફરી એકવાર વિશ્વભરના ડોકટરો અને આરોગ્ય સંભાળ કર્મચારી દ્વારા, દૈનિક ધોરણે, આપેલા યોગદાન અને બલિદાન માટે તેમનો આભાર માનવાનો સમય આવી ગયો છે. આ ઉમદા વ્યવસાય ના માનમાં, Doctor's Day વિશ્વભરમાં જુદી જુદી તારીખે ઉજવવામાં આવે છે. 

Jul 1, 2021, 02:51 PM IST

ગળામાં સ્ટેથોસ્કોપ અને હાથમાં બંદૂક, આ છે બોર્ડર પર તહેનાત કેપ્ટન દીપશિખા છેત્રી! જાણવા જેવી છે કહાની

કેપ્ટન દીપશિખા છેત્રી સિક્કિમના રહેવાસી છે. અને તે રાજ્યના બીજા લેડી ઓફિસર છે. જેમને સેનામાં કમિશન મળ્યું છે. ડોક્ટર દીપશિખાએ આર્મી મેડિકલ એક્ઝામમાં આખા દેશમાં છઠ્ઠો રેન્ક હાંસલ કર્યો છે.

Jun 30, 2021, 05:21 PM IST

Surat: સંજીવની રથમાં સવાર 442 MBBS ના વિદ્યાર્થીઓએ અનેક કોરોના દર્દીની કરી સારવાર

કોરોનાકાળમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરીજનોને કોરોનામુક્ત રાખવામાં રાતદિવસ મહેનત કરી, પરિણામે સૌના સહિયારા પ્રયાસોથી સંક્રમણનો દર એકદમ નીચે આવ્યો છે, અને રિકવરી રેટ ખુબ ઉંચો આવ્યો છે

Jun 9, 2021, 11:41 PM IST

20 દિવસની નવજાત બાળકી થઈ કોરોના પોઝિટિવ, રાજકોટના ડોકટરોએ આપ્યું નવજીવન

રાજકોટની સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના ડોક્ટરો અને નર્સો રાત-દિવસ જોયા વગર 24 x 7 ના ધોરણે દેશના ભાવી નાગરીકોને બચાવવાની આદર્શ કામગીરી બજાવી રહ્યા છે

Jun 7, 2021, 10:01 PM IST

અમદાવાદ સિવિલમાં સફળતાપૂર્વક મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સર્જરી, બે મહિનામાં 950 થી વધુની સારવાર

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 67 દિવસમાં 984 મ્યુકરમાઇકોસિસના (Mucormycosis) દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથી 551 દર્દીઓની સર્જરી (Surgery) કરવામાં આવી છે

Jun 7, 2021, 05:33 PM IST

ભરૂચમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, SOG પોલીસે એક જ દિવસમાં 14 લોકોને કર્યા જેલ ભેગા

ભરૂચ જિલ્લામાં મેડિકલ ડીગ્રી કે સર્ટીફિકેટ વગર ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટીસ કરી દવાખાના ચલાવતા 14 જેટલા નકલી ડોકટરોને ભરૂચ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી બોગસ તબીબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Jun 1, 2021, 03:28 PM IST

હાડકામાંથી આવે છે કટ કટ નો અવાજ? સાંધામાં થાય છે અતિશય દુખાવો? આવા સંકેત મળે તો થઈ જજો સાવધાન

સાંધાનો દુખાવો તેમજ કટ કટ અવાજ આવે છે તો આપ આપના ડાયટમાં કેટલાક ફેરફાર કરીને આનુ કાયમી નિરાકરણ લાવી શકો છો. જો તમે અત્યારથી જ નહીં ચેતો તો લાંબા ગાળે મોટુ નુકસાન થઈ શકે છે.

May 28, 2021, 10:00 AM IST

Coronavirus: ડોક્ટર્સ સાથે વાત કરતા ખુબ ભાવુક થયા PM Modi, જાણો શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસીના ડોક્ટર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ સાથે વાતચીત કરી. 

May 21, 2021, 01:03 PM IST

AHMEDABAD: આ ડોક્ટરો બાળક માટે બન્યા દેવદૂત, આ રીતે બચાવ્યો જીવ

કોરોનાકાળમાં ફરીથી તબીબો ફરી એકવાર જીવનરક્ષક સાબિત થયા છે. ગર્ભમાં રહેલા બાળકને નવજીવન આપ્યું હતું. હાઇડોપ ફિટાલીસ રોગથી પીડાતો હતો બાળક જેના કારણે તેની ચાલી રહી હતી સારવાર. લાખો-કરોડો બાળકો પૈકી 1 બાળકને આ રોગ થાય છે. 4 વખત કસુવાવડનો ભોગ બનેલી મહિલાને આખરે નવજીવન મળ્યું હતું. 

May 13, 2021, 09:48 PM IST

દાહોદ: દુનિયાની મેડીકલ હિસ્ટ્રીમાં નોંધાયો અનોખો કિસ્સો, વિશ્વમાં સૌથી ઓછી હાઇટ ધરાવતી મહિલાની ડિલીવરી કરાઇ

વિશ્વમાં સૌથી ઓછી હાઇટ હોય તેવી ૧૦૮ સેન્ટીમીટરની મહિલાની ડિલીવરી નોંધવામાં આવી છે. જયારે આ મહિલાની હાઇટ ફક્ત ૧૨૦ સેન્ટીમિટર હતી એટલે કે ૩ ફૂટ ૯ ઇંચ.

May 13, 2021, 01:40 PM IST

હડતાળ પાછી ખેંચવા મુખ્યમંત્રીએ કરી અપીલ, માંગણીઓ મુદ્દે ટૂંક સમયમાં રાજ્ય સરકાર લેશે નિર્ણય

આરોગ્ય સચિવ નાણાં સચિવ અને સામાન્ય વહીવટ વિભાગના સચિવ સાથે એક એક પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ હડતાળ પાછી ખેંચવા માટે અપીલ કરી હતી. 

May 12, 2021, 02:13 PM IST

પતિએ શેયર કર્યો પત્નીનો રડાવી દે તેવો અંતિમ Video, Corona ને કારણે ગર્ભવતી ડોક્ટર અને બાળકનું મોત

ત્રણ-ત્રણ માસ્ક અને પીપીઈ કિટ પહેરવા છતાંય સાત મહિનાનો ગર્ભ ધરાવતા ડૉ. ડિમ્પલ અરોરાને લાગ્યો કોરોનાનો ચેપ, પતિએ શેર કર્યો હચમચાવી નાખે તેવો અંતિમ વિડીયો

May 11, 2021, 08:08 PM IST

Surat: તબીબ પુત્રીએ મધર્સ ડેની કરી અનોખી ઉજવણી, દર્દીઓ પણ ઝુમી ઉઠ્યાં

અલથાણ ખાતે કાર્યરત અટલ સંવેદના કોવિડ કેર સેન્ટરના ઈન્ચાર્જ કૈલાસબેન સોલંકી અને નર્સિંગ એસોસિએશનનાં ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાની હાજરીમાં મધર્સ ડેની ઉજવણીના કરવામાં આવી હતી. આ માતૃદિવસની યાદગાર બનાવવા માતાઓની પસંદગીનું સંગીત પીરસી અને ધાર્મિંક ધૂનના તાલે દર્દીઓ જૂમી ઉઠ્યા હતા. 

May 9, 2021, 08:02 PM IST

મહિલાએ કહ્યું, 'મારા જીવનની છેલ્લી ઘડીઓ ગણાઇ રહી હતી, તેમાંથી મને પરત લાવનાર ડોકટરો હતા'

મધુબેન મકવાણા કહે છે કે, મારૂ ઓકિસજન (Oxygen) લેવલ ૫૦ ટકા થઇ ગયુ ત્યારે અણીના સમયે અમે આ દવાખાનામાં આવ્યા હતા. જોકે બાર દિવસ સુધી સતત ઓકિસજન, દવાઓ, ઇંજેકશન આપી અહીના ડોકટર, નર્સ સહિતના સ્ટાફે મને સંપૂર્ણ સ્વસ્થ કરી દીધી છે.

May 9, 2021, 02:00 PM IST