Belly Fat: કલાકો સુધી કસરત કરવાની જરૂર નથી, પેટની હઠીલી ચરબી તરત જ ઓગળી દેશે આ 5 લીલા જ્યુસ!
આજકાલ પેટની ચરબી ઓછી કરવી એક મોટો પડકાર બની ગયો છે. લોકો અનેક પ્રકારના ડાયટ પ્લાન અને એક્સરસાઇઝ કરે છે પરંતુ તેમ છતાં પેટની ચરબી ઓછી થતી નથી. પરંતુ શું તમે જાણો છો કે અમુક લીલા શાકભાજીનો રસ પીવાથી પણ પેટની ચરબી ઓછી થઈ શકે છે. લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે પેટની ચરબી ઘટાડવા માટે તમે કયા 5 લીલા શાકભાજીના જ્યુસ પી શકો છો.
પાલકનો રસ
પાલકમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તમે લીંબુનો રસ અને થોડું મધ ઉમેરીને પાલકનો રસ પી શકો છો.
કોબી જ્યુસ
કોબીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને વિટામિન સી હોય છે, જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તમે કોબીના રસમાં થોડો લીંબુનો રસ ઉમેરીને પી શકો છો.
કારેલાનો રસ
કારેલામાં બિટર ગોર્ડોસિન નામનું તત્વ હોય છે, જે પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. તમે કારેલાના રસમાં થોડો લીંબુનો રસ અને મધ ઉમેરીને પી શકો છો.
કાકડીનો રસ
કોથમીરનો રસ
Trending Photos