Emraan Hashmi ની અભિનેત્રીએ બ્લેક બિકિનીમાં આપ્યા કાતિલ પોઝ, જુઓ PHOTOS

'જન્નત' અને 'પલટન' જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી સોનલ ચૌહાણ (Sonal Chauhan) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરતી રહે છે. તેણે હાલમાં જ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. સોનલે બ્લેક બિકીનીમાં પોતાનો ફોટો શેર કર્યો છે, જેમાં તે ખુલ્લા વાળમાં બીચ પર વોક કરતી જોવા મળી રહી છે. આ તસવીરો તેના ચાહકોના દિલને ધડકાવી રહી છે. જુઓ આ તસવીરો...

મળી રહી છે લાખો લાઈક્સ

1/5
image

સોનલ ચૌહાણના આ ફોટો ઈન્ટરનેટ પર ઘણો ધૂમ મચાવી રહ્યા છે. શેર કર્યાના થોડા જ કલાકોમાં આ ફોટો પર બે લાખથી વધુ લાઈક્સ અને હજાર લોકોએ શેર કર્યા છે.

લોકોએ રમૂજી કોમેન્ટ્સ

2/5
image

કોમેન્ટ સેક્શનમાં ચાહકો સોનલની પ્રશંસાના પુલ બાંધતા જોવા મળે છે. એક યુઝરે લખ્યું, 'સમુદ્રની અંદર ન જાવ નહીંતર આખું પાણી ગરમ થઈ જશે, મિસ હીટર.'

ફેન્સે કહ્યું - હાય ગરમી

3/5
image

અન્ય યુઝરે કોમેન્ટ કરી, 'હાય ગરમી.' કોઈએ કોમેન્ટ બોક્સમાં તેની આ તસવીર પર જલપરી લખ્યું છે તો કોઈએ તેને કિલર ગણાવી છે. એક વ્યક્તિએ ટિપ્પણી કરી, 'તમારા કારણે દરિયાનું પાણી લાવા બની રહ્યું છે.'

એક જ ફિલ્મથી બની સ્ટાર

4/5
image

જણાવી દઈએ કે સોનલને ઈમરાન હાશ્મી સ્ટારર ફિલ્મ 'જન્નત'થી ઓળખ મળી હતી. એક જ ફિલ્મે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો.

ફેશન દિવા છે 'જન્નત' ગર્લ સોનલ

5/5
image

'જન્નત' ગર્લ લોકોના દિલ પર રાજ કરે છે એમ કહેવું ખોટું નહીં હોય. તેણીની ફેશન અને ફિટનેસ ફંડા લોકોને તેના તરફ આકર્ષે છે.