KGF કરતા પણ જોરદાર છે યશની આ 5 ફિલ્મો, છેક સુધી સ્ક્રીન સામે ચોંટી રહેશે આંખો

Entertainment: હાલ બોલીવુડના હીરોને પણ ટક્કર માટે છે સાઉથનો સ્ટાર યશ. તેની ફિલ્મોમાં તમને ક્યારેય કંટાળો નહીં આવે. તેની ફિલ્મો હોય છે ફૂલ પૈસા વસુલ. યશે KGF સાથે સમગ્ર ભારતમાં સ્ટારડમ હાંસલ કર્યું હતું, પરંતુ તે પહેલા પણ તેણે ઘણી સારી ફિલ્મો કરી છે.

રાજા હુલી

1/5
image

આ એક્શન-ડ્રામા ફિલ્મમાં યશનો એક્શન અવતાર જોવા મળી શકે છે. ફિલ્મની વાર્તા અને એક્શન સિક્વન્સ દર્શકોનું મનોરંજન કરે છે.

 

મિસ્ટર એન્ડ મિસિસ રામચારી

2/5
image

આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં યશે એક અલગ જ અવતાર બતાવ્યો હતો. દર્શકોને ફિલ્મની વાર્તા અને કોમેડી ખૂબ જ પસંદ આવી હતી.

 

ગુગલી

3/5
image

એક મજેદાર રોમેન્ટિક કોમેડી, ગૂગલીમાં યશનું કોમિક ટાઈમિંગ જોવા જેવું છે. ફિલ્મની વાર્તા અને સંગીત પણ ખૂબ લોકપ્રિય બન્યું હતું.

 

ગજકેસરી

4/5
image

આ એક ઐતિહાસિક એક્શન ડ્રામા છે, જેમાં યશે એક અલગ પાત્ર ભજવ્યું છે. ફિલ્મની વાર્તા અને એક્શનથી ભરપૂર દ્રશ્યોએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.

 

સાંથુ સ્ટ્રેટ ફોરવર્ડ

5/5
image

આ એક્શન કોમેડી ફિલ્મમાં યશનું કોમિક ટાઈમિંગ અને એક્શન બંને જોઈ શકાય છે. ફિલ્મની ફની સ્ટોરી અને જબરદસ્ત એક્શન તેને દર્શકોની પસંદ બનાવે છે.