જમીન પર નહીં હવે પાણીની અંદર ચાલશે આ ટ્રેન, 80 મિનિટની હશે મુસાફરી
આ બુલેટ લાઇન શંઘાઇના શહેર નિંગબોના પૂર્વ તટના દ્વીપસમૂહ જૌશાનથી જોડાશે.
ચીનની સરકારે દેશમાં પ્રથમ અંડરવોટર બુલેટ ટ્રેનની નિર્માણ સંબંધી યોજનાને મંજૂરી આપી દીધી છે. સીએનએનના રિપોર્ટની અનુસાર, આ બુલેટ લાઇન શંઘાઇના શહેર નિંગબોના પૂર્વ તટના દ્વીપસમૂહ જૌશાનથી જોડાશે.
દેશમાં પ્રથમ અંડરવોટર બુલેટ ટ્રેન
ચીનની સરકારે દેશમાં પ્રથમ અંડરવોટર બુલેટ ટ્રેનની નિર્માણ સંબંધી યોજનાને મંજૂરી આપી દીધી છે.
2005માં થયું હતું સુરંગનો ઉલ્લેખ
આ સુંરગનું 2005માં પ્રથમ વખત સરકારી પરિવહન યોજનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને યોંગ-ઝૂ રેલવે યોજનાના સંભવના અભ્યાસ નવેમ્બરમાં બીજિંગ દ્વારા મંજૂર કરવામાં આવી હતી.
70.92 કિલોમીટરનો હશે ટ્રેક
77 કિમી રેલવે માર્ગની અંદર લગભગ 70.92 કિલોમીટર ટ્રેક બનાવવામાં આવશે, જેમાં પાણીની અંદર 16.2 કિલોમીટરની સુરંગ શામેલ છે.
80 મિનિટ સુધીની હશે મુસાફરી
આ નવા માર્ગ દ્વારા યાત્રી ઝોજિયાંગની રાજઘાની હાંગઝૂ શહેરથી ઝૂશાન સધી માત્ર 80 મિનિટમાં પહોંચી શકે જ્યારે બસથી આ મુસાફરીમાં 4.5 કલાક અને ખાનગી વાહનથી 2.5 કલાક લાગે છે. (ઇનપુટ-આઇએએનએસ/ફાઇલ ફોટો)
Trending Photos