આ છે ગોવિંદાની પુત્રી, વાયરલ થઈ રહી છે Tina Ahujaની આ ગ્લેમર્સ Photos

ટીનાએ પૂર્ણિમા લામછાને દ્વારા નિર્દેશિત ફિલ્મ વિશે કહ્યું, 'ડ્રાઇવિંગ મી ક્રેઝી ઓનલાઇન ડેટિંગની દુનિયા વિશે છે.'

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા ગોવિંદા (Govinda)ની પુત્રી ટીના આહૂજા (Tina Ahuja)ની શોર્ટ ફિલ્મ ડ્રાઇવિંગ મી ક્રેઝી (Driving Me Crazy) હાલમાં ZEE 5 પર રિલીઝ થઈ છે. ત્યારબાદથી ટીનાની કેટલીક ગ્લેમર તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ફિલ્મમાં ટીનાના કામને લઇને તેની ઘણી પ્રશંસા કરવામાં આવી રહી છે. આ સમયે ટીનાના પિતા પણ ગોવિંદા તેના પર ઘણો ગર્વ અનુભવ કરી રહ્યાં છે. આવો અમે તમને જણાવીએ ટીનાની કેટલીક સુંદર તસવીરો...

1/8
image

ગોવિંદાનું કહેવું છે કે, તેમને તેમની પુત્રી ટીના આહૂજા પર ગર્વ છે અને તે દર્શકોથી ટીનાને મળેલા સમર્થન પર ખુશ છે.

2/8
image

ગોવિંદાએ કહ્યું, મેં ફિલ્મ જોઈ અને તેના પર મને ગર્વ છે. સંપૂર્ણ કાસ્ટ અને ક્રૂએ પ્રોજેક્ટ માટે ઘણી મહેનત કરી છે. મને મારા તમામ મિત્રોના કોલ્સ અને મેસેજ આવી રહ્યાં છે, જે ટીનાની પ્રશંસા કરી રહ્યાં છે.

3/8
image

બોલીવુડ અભિનેતાએ કહ્યું, મને વિશ્વાસ છે કે, તેને વિરાસતમાં ફિલ્મી કીડો મળ્યો છે. આ મારા માટે ગર્વની ક્ષણ છે. મને ખુબજ ખુશી છે કે, લોકો ટીનાને પ્રેમ અને સમર્થન આપી રહ્યાં છે.

4/8
image

ફિલ્મમાં ટેલીવિઝન અભિનેતા મુદિત નાયર પણ છે.

5/8
image

ટીનાએ પૂર્ણિમા લામછાને દ્વારા નિર્દેશિત ફિલ્મ વિશે કહ્યું, 'ડ્રાઇવિંગ મી ક્રેઝી ઓનલાઇન ડેટિંગની દુનિયા વિશે છે.'

6/8
image

આ સમયે યુવા વર્ગ પ્રેમને મેળવવાની ચાહતમાં એવી એપથી રૂબરૂ થયા છે, જેમને તેઓ ભાગ્યે જ મળે છે. મને ખાતરી છે કે દર્શકો કન્ટેન્ટ સાથે જોડાઈ શકશે અને તેને પસંદ કરશે.

7/8
image

ટીનાએ કહ્યું, પૂર્ણિમાને શરૂઆતથી ખબર હતી કે, તે ખરેખરમાં શું ઇચ્છે છે અને આ કારણ છે કે, આ અભિનેતાઓનું કામ સરળ થઇ ગયું. મુદિત નાયર એક શાનદાર અભિનેતા છે અને તે તેજ અને સટીક છે. મારી ઇચ્છા છે કે અમે એક ટીમમાં એક સાથે અને વધારે પ્રોજેક્ટ પર કામ કરીએ.

8/8
image

આ ફિલ્મ 29 ઓક્ટોબરના રિલીઝ થઈ છે. ફિલ્મમાં ટેલીવિઝન અભિનેતા મુદિત નાયર પણ છે. જે ઓટીટી પ્લેટફોર્મ ZEE 5 પર રિલીઝ થઈ છે. તમામ તસવીરો સાભાર: Instagram@TinaAhuja