આખી દુનિયા જોતી રહી જાય તેવી શાનદાર વર્લ્ડ કપ સેરેમેની અમદાવાદના આંગણે યોજાશે, આકાશમાં ચેમ્પિયન ટીમનું નામ લખાશે

World Cup Final : આવતીકાલે 19મી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડકપ ફાઈનલનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. નમો સ્ટેડિયમ એ અત્યાર સુધીના સૌથી મોટા અને સક્સેસફુલ વર્લ્ડકપનું સાક્ષી બનવાનું છે. દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાઈનલમાં ચાર ભાગમાં સેરેમની કરશે. સેલ્યુટ ફ્રોમ સ્કાયથી સેરેમનીની શરુઆત થશે. ત્યારે આવતીકાલના વર્લ્ડકપમાં બીજું શું શું જોવા મળશે તે જોઈએ
 

1/14
image

આવતી કાલે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાર છે. ત્યારે વર્લ્ડકપને શાનદાર બનાવવા ICC અને BCCI એ ભવ્ય તૈયારી કરી છે. ICCએ વર્લ્ડ કપની ફાઈનલ મેચની રૂપરેખા જાહેર કરી છે.

2/14
image

સાંજે 5.30 વાગ્યે 15 મિનિટ પરફોર્મન્સ યોજાશે. મ્યુઝિક કમ્પોશર અને સિંગર પ્રિતમ 500 ડાન્સર સાથે પરફોર્મન્સ કરશે. બીજી ઈનિગ્સના ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન 90 સેકન્ડનો આકર્ષક લાઈટ અને લેઝર શો થશે. લાઈટ અને લેઝર શો દરમિયાન સ્ટેડિયમની છત રંગબેરંગી દેખાશે. મેચના અંતે મનમોહક ડ્રોન શો યોજાશે.   

3/14
image

1200 ડ્રોનની મદદથી આકાશમાં પ્રથમવાર ચેમ્પિયનનો બોર્ડ બનાવાશે. આતશબાજીની સાથે ડ્રોનની મદદથી ટ્રોફી અને ચેમ્પિયન ટીમનું નામ પણ દર્શાવાશે. IPL ફાઈનલની જેમ જ સ્ટેડિયમ પર ભવ્ય આતશબાજી જોવા મળશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આતશબાજી કરી ફ્લેશ આર્ટ કરાશે.

4/14
image

મેચ દરમિયાન 4 ભાગમાં યોજાશે સેરેમની. બપોરે 12.30 કલાકે 10 મિનિટનો એર શો યોજાશે. એર શોને વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક લીડ કરશે  

5/14
image

સાંજે 5.30 કલાકે 15 મિનિટ માટે પરફોર્મન્સ યોજાશે. સિંગર પ્રિતમ 500 ડાન્સર સાથે પર્ફોમન્સ કરશે.  

6/14
image

તમામ ICC વર્લ્ડકપ વિજેતા ટીમોના કેપ્ટનો રહેશે હાજર   

7/14
image

વર્લ્ડકપ વિજેતા ટીમોના કેપ્ટનોની યોજાશે પરેડ. પરેડ બાદ BCCIએ તમામ કેપ્ટનોનું કરાશે સન્માન   

8/14
image

મેચના અંતે મનમોહક ડ્રોન શોનું પણ આયોજન. ૧૨૦૦ ડ્રોનની મદદથી આકાશમાં પ્રથમવાર ચેમ્પિયનનો બોર્ડ બનાવાશે. આતશબાજીની સાથે ડ્રોનની મદદથી ટ્રોફી અને  ચેમ્પિયન ટીમનું નામ પણ દર્શાવાશે. IPL ફાઈનલની જેમ જ સ્ટેડિયમ પર ભવ્ય આતશબાજી જોવા મળશે 

કેપ્ટનો માટે વિશેષ બ્લેઝર તૈયાર કરાયું

9/14
image

જેમાં તમામ ICC વર્લ્ડકપ વિજેતા ટીમોના કેપ્ટનો હાજર રહેશે. તમામ કેપ્ટનો માટે વિશેષ બ્લેઝર તૈયાર કરાયું છે. વર્લ્ડ કપ વિજેતા ટીમોના કેપ્ટનોની એક પરેડ પણ યોજાશે. પરેડ બાદ BCCI દ્વારા તમામ કેપ્ટનોનું સન્માન કરાશે. ત્યારબાદ સૌથી મોટા સ્ટેડિયમમાં ચાર ભાગમાં સેરેમની થશે. બપોરે 12.30 વાગ્યે સૂર્યકિરણ એરોબેટિક ટીમનો 10 મિનીટ એર શો પણ યોજાશે. એર શોને વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક લીડ કરશે.  

10/14
image

11/14
image

12/14
image

13/14
image

14/14
image