સરરર... સરરર.. મારું ચકડોળ ચાલે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાળક બનીને ચકડોળમાં ફર્યાં, Photos

રાજકોટ :સૌરાષ્ટ્રનો સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળોનો ગઈકાલથી પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ લોકમેળાને ખુલ્લો મૂકાયો હતો. ત્યારે આ પ્રસંગે અદભૂત દ્રશ્યો જોવા મળ્યા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચકડોળની સવારી કરી હતી. આ સવારી કરનારા એ એકલા ન હતા. ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી જિતેન્દ્ર વાઘાણી સહિત અન્ય નેતાઓએ પણ ચકડોળમાં સવારી કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. 

1/6
image

2/6
image

3/6
image

4/6
image

5/6
image

6/6
image