festival

દ્વારકામાં જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ, 900 પોલીસનો કાફલો તૈનાત રહેશે

દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી પર્વ પર ઓફલાઈન દર્શનને પરવાનગી અપાઈ છે. જેને લઈ મંદિર ટ્રસ્ટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભક્તો દર્શન કરવા આવે તે માટે કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે મંદિરમાં ભક્તો વચ્ચે અંતર જળવાઈ રહે તે માટે સર્કલ બનાવવામાં આવ્યા છે. તેના ઉપર ભક્તોએ ઉભા રહેવાનું હશે. મંદિરની અંદર માસ્ક અને સેનેટાઈઝેશનના નિયમોનું ફરજિયાત પાલન કરાવવામાં આવશે. ઓફલાઈનની સાથે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો વેબસાઈટ અને યુટ્યુબ પરથી દ્વારકાધીશના દર્શન કરી શકશે.

Aug 27, 2021, 03:18 PM IST

રક્ષાબંધન પર બની રહ્યા છે અનેક શુભ સંયોગ, જાણો ભાઈને રાખડી બાંધવાનું મુહૂર્ત

Rakshabandhan 2021: રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક હોય છે. દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન પર અનેક શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે.

Aug 22, 2021, 06:20 AM IST

માતા લક્ષ્મીજી કોને બાંધતા હતા રાખડી? શું છે રક્ષાબંધનનો અર્થ? જાણો રક્ષાબંધન સાથે જોડાયેલી પૌરાણિક કથા

Rakshabandhan Special​: બળેવ એટલે રક્ષાબંધન. બહેન અને ભાઈનના પવિત્ર પ્રેમનો આ અનેરો પર્વ. રક્ષાબંધનના પર્વ પર બહેન ભાઈને રાખડી બાંધીને તેની લાંબી ઉંમર માટે અને તેની પ્રગતિ માટે આશીર્વાદ આપે છે. જ્યારે ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. સામાન્ય રીતે વર્ષોથી આ પરંપરા આપણે ત્યાં ચાલતી આવી છે. જોકે, આ તહેવારનું મહત્ત્વ અને રક્ષાબંધનના પર્વ સાથે જોડાયેલી પૌરાણિક કથા જાણવા જેવી છે.

Aug 22, 2021, 06:10 AM IST

દિલ બાગ બાગ થઈ જશે ગુજરાતના આદિવાસીઓના આ તહેવાર વિશે જાણીને...

ગુજરાતના છેવાડે આવેલા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે અનોખી રીતે ઉજવાયેલ દિવાસાનો તહેવાર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Aug 12, 2021, 02:03 PM IST

વડોદરાના યુવકનું અભિયાન : દશામાની મૂર્તિનું વિસર્જન કરવા નાગરિકોની મદદે આવ્યો

દશામાના તહેવારને એક દિવસ બાકી છે, ત્યાં વડોદરાના નાગરિકો અવઢવમાં છે. રવિવારથી શરૂ થતાં દશામાના તહેવાર પૂર્વે પોલીસ (vadodara police) દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ ઘરમાં જ મૂર્તિનું સ્થાપન અને વિસર્જન કરવા જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ, તંત્ર દ્વારા વિસર્જનની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આવામાં વડોદરાના એક યુવકે શહેરીજનો માટે મદદનો હાથ લંબાવ્યો છે. આ યુવકે દશામાની મૂર્તિઓને એકઠી કરીને તેમનુ સોમનાથના દરિયામાં વિસર્જ કરશે.

Aug 7, 2021, 11:41 AM IST

તહેવારોની ઉજવણી મુદ્દે નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન, કહ્યું કોરોનાના સંકટથી બચવા ખાસ ગાઈડલાઈન બનાવાશે

આગામી 9 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સાથે જ અનેક તહેવારોની પણ શરૂઆત થશે. ગુજરાતમાં લોકો ધામધૂમથી અને ભક્તિભાવ પૂર્વક તહેવારોની ઉજવણી કરતા હોય છે. જોકે, હજુ પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી. તેથી દરેકે સતર્કતા રાખવાની જરૂર છે. ગુજરાત સરકારે પણ શ્રાવણ માસથી શરૂ થતાં તહેવારો માટે ખાસ ગાઈડલાઈન નક્કી કરવાનો નિર્ણય લીધો છે. 

Aug 5, 2021, 02:30 PM IST

Gauri Vrat Offer : ગૌરીવ્રત નિમિત્તે કુંવારીકાઓને Free Haircut અને Mehndi મૂકી આપશે આ મહિલા

કોરોનાની મહામારી (Coronavirus) માં અનેક વ્યવસાયો પડી ભાંગ્યા છે. કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવ્યા છે. તેવામાં જનજીવનની ગાડી ધીરેધીરે પાટા પર આવી રહી છે. ત્યારે વ્યવસાય ધારકો ફરી એક વાર ઉભા થવાના પ્રયાસ કરી રહ્યા છે.

Jul 19, 2021, 05:58 PM IST

Festival: જાણો જુલાઈ મહિનામાં આવનારા તહેવારો વિશે

અષાઢ સુદ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું શયન કાળ હોય છે. આ દિવસે ચોમાસાની શરૂઆત પણ થાય છે. કેમ કે ભગવાન વિષ્ણુ ચાર માસ નિંદ્રામાં રહે છે. 

Jul 1, 2021, 01:50 PM IST

Be Alert: કોર્પોરેશનની ટીમ નિકળી પડી છે ચેકિંગમાં, જાહેરનામાનો ભંગ કરાનારા વિરૂદ્ધ થશે કડક કાર્યવાહી

આજે તંત્રની મસમોટી ફૌજ મેદાનમાં ઉતારી છે, પોલીસ અને AMC ની 200થી વધુ ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે. જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

Mar 29, 2021, 11:45 AM IST

કોરોનાના કહેર વચ્ચે ધુળેટીની ઉજવણી બની સાવ ફિક્કી, છવાયો કર્ફ્યુ જેવો માહોલ

આજે રંગોનો તહેવાર એટલે ધુળેટીનો પર્વ છે. પરંતુ કોરોના કહેર અને તંત્રના આદેશની અસર જોવા મળી રહી છે. રોડ-રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રસ્તા સામ સૂમસામ ભાસી રહ્યા છે.

Mar 29, 2021, 09:01 AM IST

Holi Special: બોલીવુડના આ ફિલ્મી સિતારાઓની લગ્ન પછી પહેલી હોળી

ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશભરમાં કોરોના મહામારીના વધતા પ્રકોપના કારણે હોળીની તૈયારીઓ પર અસર પડી છે. ત્યાં સુધી કે બિગ બીના ઘરે દર વર્ષે થતી શાનદાર હોળી પાર્ટી પણ રદ કરી દેવામાં આવી છે. જ્યારે બીજી બાજુ છેલ્લાં કેટલાંક સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાંક સિતારાઓના લગ્ન પણ જોવા મળ્યા. ત્યારે સ્પષ્ટ છે કે આ નવી નવેલી જોડીઓ માટે આ પહેલી હોળી રહેશે. તો ચાલો તે સિતારા વિશે જાણીએ જે લગ્ન પછી પોતાની પહેલી હોળી ઉજવવા જઈ રહ્યા છે.

Mar 28, 2021, 11:45 AM IST

યાત્રીગણ ધ્યાન દે!!! મુસાફરોની માંગ અને સુવિધા માટે આ તારીખ સુધી દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો

ટ્રેન નંબર 05046, 06501 અને 06505 ની વિસ્તૃત ફેરાનું બુકિંગ 26 માર્ચ 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર પર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ઉપરોક્ત તમામ ટ્રેનો ખાસ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. સ્ટોપેજ વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.gov.inપર જઈ શકે છે.

Mar 26, 2021, 05:06 PM IST

Holi અને ધુળેટીના તહેવાર પર ઇમર્જન્સી સેવા માટે એક્શન પ્લાન તૈયાર

હોળીના દિવસે 10 ટકા જેટલો વધારો થાય છે કોલની સંખ્યા અંદાજે 3000 કરતા વધુ જઈ પહોંચે છે જ્યારે ધુળેટી (Dhuleti) ના દિવસે સામાન્ય દિવસની તુલનાએ કોલમાં 43 ટકા જેટલો વધારો થાય છે અને કોલ્સ 4000 ની આસપાસ નોંધાતા હોય છે.

Mar 24, 2021, 12:52 PM IST

તહેવારમાં માતમ: પંચમહાલમાં પતંગની દોરીથી વધુ 2ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત

ઉત્તરાણયના તહેવાર પર રસ્તા પર જતા લોકોને દોરી વાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પંચમહાલમાં પતંગની દોરીથી વધુ એક બાઈક ચાલકનું મોત નીપજ્યું છે

Jan 14, 2021, 09:57 PM IST

કિંજલ દવે, ગીતા રબારી, સાંઈરામ દવેની ધાબા પર ધિંગામસ્તી, પતંગો ઉડાવી... જુઓ ઉત્તરાયણની ખાસ તસવીરો

દેશભરમાં ઉત્સાહ સાથે આજે ઉત્તરયણના  પર્વની ઉજવણી થઈ રહી છે.ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને ઉત્તરાયણપર્વની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીએ કહ્યું ઉત્તરાયણનું પર્વ લોકોનો ઉત્સાહ વ્યક્ત કરવાનું પર્વ છે. 2021ની ઉત્તરાયણ તમામ દેશવાસીઓ માટે આરોગ્ય વર્ધક રહે

Jan 14, 2021, 12:13 PM IST

Uttarayan : પહેલીવાર ઉત્તરાયણની ફિક્કી ઉજવણી, ધાબા પર ટોળા નથી, ચિચિયારીઓ સંભળાતી નથી

  • ગુજરાતમાં પહેલીવાર લોકો નિયમો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યાં છે
  • સરકારની ગાઈડલાઈન મુજબ ઉતરાયણ ઉજવવામાં લોકોને જ કોઈ રસ રહ્યો નથી

Jan 14, 2021, 11:14 AM IST

ઉત્તરાયણને ગણતરીના કલાકો બાકી, વેપારીઓ હજી પણ ગ્રાહકો આવશે તેની રાહ જોઈ રહ્યાં છે

  • હાલ કોરોનાને લઇ પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે
  • ગત વર્ષ કરતા 20 ટકા જેટલો ભાવ વધારો થયો હોવાથી જૂજ ગ્રાહકો જ આવી રહ્યાં છે 

Jan 13, 2021, 11:43 AM IST

ગુજરાત સરકારની HC માં ઉત્તરાયણની માર્ગદર્શિકા, ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર

ઉત્તરાયણની ઉજવણીને અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી છે. આ માર્ગદર્શિકા મુજબ, ઘરના ધાબા પર પરિવારના સભ્યો સિવાય કોઈ હાજર નહિ રહી શકે. ડ્રોન અને સીસીટીવીથી નજર રાખવામાં આવશે. 11થી 14 દરમિયાન રાત્રિ કર્ફ્યૂનો કડકાઈથી અમલ કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. 

Jan 8, 2021, 04:14 PM IST

કપાસિયા તેલના ભાવમાં તોતિંગ વધારો, ડબ્બાનો ભાવ 1910 રૂપિયા પર પહોંચ્યો

  • આર્જેન્ટિનામાં હડતાળના પગલે સોયાબીનના ભાવમાં વધારો થયો છે. તો બીજી તરફ, કપાસનું ઉત્પાદન ઘટતા કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે
  • સામાન્ય રીતે કપાસમાં 13 થી 14 % તેલ નીકળતું હોય છે. પરંતુ આ વર્ષે કપાસનો પાક હળવો હોવાથી 7 થી 8 % તેલ નીકળી રહ્યું છે

Jan 6, 2021, 08:53 AM IST

અમદાવાદના રાવત પરિવારે રોનક ગુમાવ્યો, ધાબાથી પરથી પટકાતા મોત

  • ઉત્તરાયણ નજીક આવતા જ ધાબા પરથી પડીને, પતંગની દોરીથી કપાઈને અકસ્માત થવાના કિસ્સા બનતા હોય છે
  • વડોદરામાં પણ પતંગ ચગાવતા સમયે બાળકનું છત પરથી પડી જવાથી મોત નિપજ્યું 

Jan 5, 2021, 04:20 PM IST