કમળ ખીલવવા કેસરી સ્કૂટરો પર કાર્યકરોની કવાયત, રાજકોટમાં આ રીતે થશે વિકાસની વાત!

1/7
image

દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટ ભાજપ દ્વારા આ વખતેની વિધાનસભાની ચૂંટણીમાં હાઇટેક પ્રચાર કરવામાં આવશે. શહેરનની ચાર વિધાનસભા માટે જેવા ઉમેદવાર જાહેર કરવામાં આવશે એટલે તરત જ 18 કાર્યકર્તાઓ 18 કેસરી રંગની ઇલેટ્રીક બાઇક દ્વારા શહેરના 18 વોર્ડમાં પ્રચાર માટે નીકળી જશે.

2/7
image

જેમાં દરેક કાર્યકર્તાને ફરજિયાત પણે કેસરી ખેસ અને કેસરી ટોપી પહેરી પ્રચાર કરવાનો રહેશે. આ બાઇકમાં PM નરેન્દ્ર મોદીનો ફોટા તેમજ ભાજપે કરેલા વિકાસના કામો બતાવા માટે એલઈડી ડિસ્પ્લે મૂકવામાં આવશે. આ બાઇક હાલમાં રાજકોટના નવા કમલમ ખાતે પહોંચી ગયા છે. 

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image