Photos Viral: જાણીતી ગુજરાતી અભિનેત્રીના સ્નાન કરતા ફોટા વાયરલ! માદક તસવીરોએ ગરમ કર્યો માહોલ

Ameesha Patel Photos Viral: અમીષા પટેલ એક એવી ગુજરાતી અભિનેત્રી જેણે હિન્દી સિનેમામાં પોતાની અનોખી ઓળખ ઉભી કરી. પોતાની પહેલી ફિલ્મથી જ તેણે કરોડો ચાહકોના દિલોમાં મેળવી લીધું હતું સ્થાન. હાલ તે પોતાના ચાહકો માટે અવારનવાર પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે તેની સનબાથ લેતી માદક તસવીરો સોશિયલ મીડિયા પર લગાવી રહી છે આગ.
 

1/12
image

બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ 48 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ સુંદર લાગે છે. તેની ફિટનેસ અને તેની મોહક શૈલી બંને એવી છે કે લોકો તેને વારંવાર જુએ છે. ફરી એકવાર અમીષા પટેલની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોઈને તમે પણ દંગ રહી જશો. તસવીરોમાં અમીષા સૂર્યસ્નાન કરી રહી છે. સૂર્યસ્નાન એટલેકે, સનબાથ. જેમાં તે સૂર્યની કિરણોથી શેક મેળવી રહી છે. આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. 

અમીષા પટેલની ધૂમઃ

2/12
image

સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે અમીષા પટેલની ધૂમ. ઉંમરની સાથે સાથે વધી રહી છે હોટનેસ. તસવીરો જોઈને લાગતી નથી ઉંમર.

મોટી ફેન ફોલોઈંગઃ

3/12
image

અમીષા પટેલ સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ ધરાવે છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ પર અમીષા હંમેશા પોતાના ચાહકો માટે હોટ તસવીરો શેર કરતી રહે છે.

પહેજ ફિલ્મ રહી હતી સુપરડુપ્પર હિટઃ

4/12
image

અમીષા પટેલની પહેલી જ ફિલ્મ કહોના પ્યાર હૈ...સુપરડુપર હિટ રહી હતી. તે સમયે આ ફિલ્મે તોડ્યા હતાં અનેક રેકોર્ડ. તેની સાથે જ રિતિક રોશને પણ આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ.  

અમીષા પટેલની ગ્લેમરસ સ્ટાઇલઃ

5/12
image

અમીષા પટેલ તેના કામની સાથે સાથે તેના ગ્લેમરસ અવતાર માટે પણ જાણીતી છે. જે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર સુપર બોલ્ડ તસ્વીરોથી તે કહેર બરપાવતી રહે છે. હાલમાં પણ તેણે કંઈક આવું જ કર્યું, જેને જોઈને ચાહકોની આંખો પહોળી થઈ ગઈ.

48 વર્ષની થઈ ચુકી છે તારાસિંઘની 'સકીના'

6/12
image

48 વર્ષની 'સકીના' ઉર્ફે અમીષા પટેલે બ્લેક બિકીનીમાં તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટામાં અભિનેત્રીને જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે 48 વર્ષની છે. હકીકતમાં, લોકો કહે છે કે તે આ ઉંમરે પણ 18 વર્ષની દેખાય છે.

અમીષા પટેલની ગ્લેમરસ સ્ટાઇલઃ

7/12
image

અમીષા પટેલ તેના કામની સાથે સાથે તેના ગ્લેમરસ અવતાર માટે પણ જાણીતી છે. જે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર સુપર બોલ્ડ તસ્વીરોથી તે કહેર બરપાવતી રહે છે. હાલમાં પણ તેણે કંઈક આવું જ કર્યું, જેને જોઈને ચાહકોની આંખો પહોળી થઈ ગઈ.

પહેજ ફિલ્મ રહી હતી સુપરડુપ્પર હિટઃ

8/12
image

અમીષા પટેલની પહેલી જ ફિલ્મ કહોના પ્યાર હૈ...સુપરડુપર હિટ રહી હતી. તે સમયે આ ફિલ્મે તોડ્યા હતાં અનેક રેકોર્ડ. તેની સાથે જ રિતિક રોશને પણ આ ફિલ્મથી કર્યું હતું બોલીવુડમાં ડેબ્યૂ.  

મોટી ફેન ફોલોઈંગઃ

9/12
image

અમીષા પટેલ સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ ધરાવે છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ પર અમીષા હંમેશા પોતાના ચાહકો માટે હોટ તસવીરો શેર કરતી રહે છે.

અમીષા પટેલની ધૂમઃ

10/12
image

સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે અમીષા પટેલની ધૂમ. ઉંમરની સાથે સાથે વધી રહી છે હોટનેસ. તસવીરો જોઈને લાગતી નથી ઉંમર.

11/12
image

સોશિયલ મીડિયા પર દિવસે ને દિવસે વધી રહ્યાં છે અમીષાના ચાહકો. અમીષ પોતાના ચાહકો માટે પોતાની હોટ તસવીરે શેર કરતી રહે છે.

12/12
image

અમીષા પટેલ બોલીવુડના દિગ્ગજ સિતારાઓ સાથે કામ કરી ચુકી છે. અમીષા પોતે પણ એક મોટી સ્ટાર ગણાય છે.