heroine

એવી 11 અભિનેત્રીઓ જેમણે પૈસા માટે કર્યા દેહના સોદા, નામ સાંભળશો તો વિશ્વાસ નહી થાય

કેટલીક અભિનેત્રીઓ વિશે વાત કરવામાં આવી છે જેમણે પૈસા કમાવવા માટે પોતાના શરીરના સોદા કરવામાં જરાય ખચકાટ ન અનુભવ્યો.

Sep 30, 2021, 11:19 PM IST

PICS: દેહ વેપારમાં ખુલ્યું આ 11 અભિનેત્રીઓનું નામ, આ 2 નામ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે

આ અભિનેત્રી કેટલાક ક્રિકેટર્સ અને બિઝનેસના ધૂરંધરો સાથે આપત્તિજનક હાલતમાં પકડાઈ હતી. નામ જાણીને ચોંકશો. 

Sep 19, 2021, 07:39 AM IST

Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત

બોલીવુડની દુનિયામાં મશહૂર એક્ટ્રેસ જૂહી ચાવલાએ ઘણા લાંબા સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું છે. 80-90 દશકમાં જૂહી ચાવલાની ડિમાન્ડ ઘણી વધી ગઈ હતી. જૂહી ચાવલાએ 1984માં મિસ ઈન્ડિયાનો ખિતાબ હાંસલ કર્યો હતો.

Jul 5, 2021, 11:56 AM IST

PICS: રાજકારણમાં ડંકો વગાડતી આ 11 ગ્લેમરસ મહિલા રાજનેતાઓ વિશે ખાસ જાણો

PHOTOS: સચિન વાઝે મામલે મહારાષ્ટ્ર સરકાર માટે માથાનો દુ:ખાવો બનેલા સાંસદ નવનીત કૌર રાણાનું નામ આજકાલ ખુબ ચર્ચામાં છે. ભારતના રાજકારણમાં અનેક એવા મહિલા રાજનેતાઓ છે જેમણે પહેલા ફિલ્મી દુનિયામાં નામના મેળવી અને હવે રાજકારણમાં ડંકો વગાડી રહ્યા છે. 

Mar 31, 2021, 07:16 AM IST

Bollywood ના આ Fashion Trends છે Marriage Season માટે Perfect

લગ્નની સિઝન આવી ગઈ છે, ત્યારે તમે પણ બોલીવુડની એક્ટ્રેસની જેમ ફેશનેબલ દેખાવા માગો છો. તો તમારે જાણવું પડશે કે હાલ બોલીવુડમાં કયા ફેશન ફંડા ટ્રેન્ડિંગમાં છે. હાલ બોલીવુડમાં એ ફેશન ફંડા ટ્રેન્ડ કરે છે જે લગ્ન સિઝન માટે એકદમ પરફેક્ટ છે. માટે તમે આ લગ્ન સિઝનમાં જો બોલીવુડના એ ફેશન ફંડાને અપનાવો તો ચોક્કસથી ફેશનેબલ દેખાશો.

Feb 9, 2021, 04:33 PM IST