Health Tips: પુરુષોના સેક્સ્યુઅલ પાવરમાં જબરદસ્ત વધારો કરે છે આ ફૂડ, કોઈ દવા-હકીમ વગેરેની જરૂર નહીં પડે

Health Tips for Sexual Life: આજકાલ નાની ઉંમરના છોકરા હોય કે પછી આધેડ ઉંમરના પુરુષો, પોતાની મર્દાના તાકાત વધારવા ઈચ્છે છે. આ માટે અનેક પુરુષો તો સારો ડાયેટ લે છે તો કેટલાક અનેક કેપ્સ્યુલ અને સપ્લિમેન્ટનો પણ સહારો લે છે. શારીરિક તાકાતને વધારવા માટે કેટલાક લોકો જીમ પણ જાય છે પરંતુ શું તમને ખબર છે કે પુરુષોની તાકાત વધારવા માટે કેટલાક ફૂડ્સ પણ એવા હોય છે જે કેપ્સ્યુલ, ગોળી કે પછી કોઈ હકીમની દવા કરતા પણ વધુ અસરકારક હોય છે. જો પુરુષો આ ચીજોને પોતાના ડાયેટમાં સામેલ કરી લે તો તેમનો નબળો સ્ટેમિના શક્તિશાળી થઈ જ જશે પણ સાથે સાથે તેમના સેક્સ્યુઅલ સ્ટેમિનામાં પણ સુધારો જોવા મળશે. જાણો આ ફૂડ વિશે....

કાજૂ

1/12
image

પુરુષોએ દરરોજ કાજૂનું સેવન કરવું જોઈએ. તેનાથી તેમની તાકાત ઝડપથી વધે છે. કાજૂમાં ઝિંક પ્રચૂર પ્રમાણમાં હોય છે. જે પુરુષોનું પરફોર્મન્સ સુધારે છે. 

બદામ

2/12
image

બદામમાં પ્રોટીન અને ઝિંક પ્રચુર પ્રમાણમાં હોય છે. તેનાથી પુરુષોના મસલ્સ મજબૂત થાય છે. કાજૂના સેવનથી સ્ટેમિના, બ્લડ ફ્લોની સાથે સાથે પરફોર્મન્સમાં પણ સુધારો થાય છે. રોજ ચારથી પાચ બદામનું સેવન કરી શકાય. 

બીટ

3/12
image

પાર્ટનરની સામે પરફોર્મન્સને વધારવા માટે પુરુષોએ દરરોજ બીટનું સેવન કરવું જોઈએ. બીટમાં મળી આવતા નાઈટ્રેટ્સ લોહીની ધમનીઓને શાંત કરરે છે. તેનાથી પુરુષોના મેલ જનાઈટલ એટલે કે જનનાંગો સુધી પુરતા પ્રમાણમાં લોહી અને પોષણ પહોંચે છે. તેમને તાકાત મળે છે.   

ઓટ્સ

4/12
image

ઓટ્સ હાઈ પ્રોટીન ફૂડ હોય છે. જેમાં એલ આર્જિનિન ભારે પ્રમાણમાં હોય છે. પુરુષોની નપુંસકતા દૂર કરવાનું આ એક ખુબ જ સરળ ઉપાય છે. જો તેને બ્રેકફાસ્ટમાં ખાવામાં આવે તો ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઝડપથી વધે છે. 

ગાજર

5/12
image

આમ તો તે સીઝનલ હોય છે અને દરેક ઋતુમાં મળે છે. ગાજર ખાવાથી સ્પર્મ કાઉન્ટ ઝડપથી વધે છે અને પરફોર્મન્સ પણ સુધરી શકે છે. ગાજરમાં મળી આવતા કેરોટેનોઈડ્સ સ્પર્મ કાઉન્ટની સંખ્યા ઝડપથી વધારે છે. 

રેડ વાઈન

6/12
image

ધ જર્નલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિનના એક રિપોર્ટ મુજબ પુરુષો માટે રેડ વાઈન સેક્સ્યુઅલ પાવર બુસ્ટ કરવાનું કામ કરી શકે છે. આ લિબિડો વધારે છે અને યૌન પ્રક્રિયાઓ માટે લાભદાયી હોય છે. જો કે રેડ વાઈન વધુ પીવી જોઈએ નહીં. 

કેળું

7/12
image

પુરુષોની શારીરિક તાકાત વધારવા માટે પુરુષ દરરોજ કેળાનું સેવન કરવું જોઈએ. તે પુરુષોની શારીરિક સમસ્યાઓ દૂર કરે છે. 

ખારેક

8/12
image

ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને વધારવા માટે પુરુષોએ દરરોજ ખારેકનું સેવન કરવું જોઈએ. તે શારીરિક નબળાઈ દૂર કરે છે અને પુરુષોની શક્તિ વધારે છે. 

કેમ નબળી પડી રહી છે પુરુષોની તાકાત

9/12
image

કેમ નબળી પડી રહી છે પુરુષોની તાકાત

સફરજન

10/12
image

તમને જાણીને નવાઈ લાગશે કે પુરુષોની મર્દાના તાકાતને વધારવા માટે સફરજન એક મદદગાર ફળ માનવામાં આવે છે. તેમાં quercetin નામનું એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે.  જેનાથી લોહીનું પરિભ્રમણ ઝડપથી વધે છે. અનેક હેલ્થ એક્સપર્ટના જણાવ્યાં મુજબ સફરજન પુરુષોની નપુંસકતાને દૂર કરવામાં મદદગાર છે. સફરજનના સેવનથી પુરુષોમાં હાઈ બ્લડપ્રેશરની મુશ્કેલી પણ દૂર થાય છે. 

મખાના

11/12
image

શારીરિક ક્ષમતાઓમાં વધારો કરવા માટે દરરોજ મખાનાને દૂધમાં પલાળીને ખાવા જોઈએ. તેનાથી ખુબ તાકાત મળે છે. 

પલાળેલી દાળ

12/12
image

શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધારવા માટે પુરુષોએ દરરોજ મગની દાળ, સ્પ્રાઉટેડ ચણા, કિશમિશને રાતે પલાળી દેવા જોઈએ અને પછી સવારે તેનું સેવન કરવું જોઈએ. તેનાથી તાકાત વધે છે.