કાશ્મીર અને હિમાચલમાં પડ્યો જબરદસ્ત બરફ, જુઓ તસવીરો

1/4
image

પર્વતીય વિસ્તારમાં ભારે બરફ પડવાને કારણે મેદાની વિસ્તારમાં પણ પારો નીચે ઉતરવા લાગ્યો છે. હિમાચલ પ્રદેશમાં મંગળવારે સવારે ભારે બરફ પડતા આ વિસ્તારનો લુક ખૂબસુરત થઈ ગયો છે.

2/4
image

હાલમાં ભારે બરફવર્ષાના પગલે શ્રીનગર-લેહ રાજમાર્ગ અને મુગલ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય મહત્વના મુખ્ય રોડ પણ બંધ થઈ ગયા છે. 

3/4
image

હિમાચલ પ્રદેશમાં મોસમ વિભાગે કહ્યું છે કે રાજ્યમાં આવતા 24 કલાકમાં ભારે વરસાદ અને બરફ પડવાની સંભાવના છે. 

4/4
image

લદ્દાખ ક્ષેત્રના લેહમાં ન્યૂનતમ તાપમાન શૂન્યથી 6.2 ડિગ્રી નીચે અને કારગિલનું તાપમાન શૂન્યથી 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર પંચાયતની ચૂંટણીના નવમા અને અંતિમ તબક્કા માટે મતદાન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ 68,745 મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.