live news gujarati

Around Gujarat Evening 20052019 PT25M16S

રાજ્યના સાંજ સુધીના મહત્વના સમાચાર, જુઓ એક ક્લિક પર

અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો, અમદાવાદમાં રખડતા ઢોર અંગે તંત્રની કડક કામગીરીને લઈને માલધારી સમાજે વિરોધ રેલી યોજી મ્યુનિસિપલ કમિશનરને આપ્યું આવેદન પત્ર, સુરતમાં નાથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવનારાઓની અટકાયત કરાઇ અને અન્ય મહત્વના સમાચાર

May 20, 2019, 08:05 PM IST
Congress Leader Bharatsinh Solanki's Conversation With Zee 24 Kalak PT3M15S

કોંગેસના નેતા ભરતસિંહ સોલંકીએ વ્યક્ત કર્યો જીતનો આત્મવિશ્વાસ

કોંગેસના નેતા ભરતસિંહ સોલંકીએ વ્યક્ત કર્યો જીતનો આત્મવિશ્વાસ. જુઓ ભરતસિંહ સોલંકીની ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીત.

May 20, 2019, 05:55 PM IST
Speed News Noon 20052019 PT26M25S

સૌથી ઝડપી સમાચાર માટે જુઓ સ્પીડ ન્યૂઝ

સુરેન્દ્રનગરના ધાંગધ્રાના મેથાણમાં ખેડૂતોએ કર્યો હલ્લાબોલ, અમદાવાદમાં રખડતા ઢોર અંગે તંત્રની કડક કામગીરીને લઈને માલધારી સમાજે વિરોધ રેલી યોજી મ્યુનિસિપલ કમિશનરને આપ્યું આવેદન પત્ર, સુરતમાં નાથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવનારાઓની અટકાયત કરાઇ અને અન્ય મહત્વના સમાચાર

May 20, 2019, 04:30 PM IST
Around Gujarat Noon 20052019 PT26M13S

રાજ્યના બપોર સુધીના મહત્વના સમાચાર, જુઓ એક ક્લિક પર

સુરેન્દ્રનગરના ધાંગધ્રાના મેથાણમાં ખેડૂતોએ કર્યો હલ્લાબોલ, અમદાવાદમાં રખડતા ઢોર અંગે તંત્રની કડક કામગીરીને લઈને માલધારી સમાજે વિરોધ રેલી યોજી મ્યુનિસિપલ કમિશનરને આપ્યું આવેદન પત્ર, સુરતમાં નાથુરામ ગોડસેનો જન્મદિવસ ઉજવનારાઓની અટકાયત કરાઇ અને અન્ય મહત્વના સમાચાર

May 20, 2019, 04:05 PM IST
For Gujarati Latest News watch Speed News Morning PT24M8S

સવારના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

લોકસભા ચૂંટણી 2019ના પરિણામનો મેગાએક્ઝિટ પોલ 2019,PM મોદીએ સાધના બાદ ફરી કર્યા બાબાના દર્શન,એક ભાઈએ કરી પોતાનાજ ભાઈની હત્યા,ભરતપટેલ આપઘાત મામલો.

May 20, 2019, 07:55 AM IST
Around Gujarat Noon 19052019 PT24M43S

રાજ્યના બપોર સુધીના મહત્વના સમાચાર, જુઓ એક ક્લિક પર

અમદાવાદના રાણીપમાં બીટકોઈનના બ્રોકરના આપઘાત કેસમાં પરિવારજન મૃતદેહ સ્વીકારવા તૈયાર, અમદાવાદમાં નીકળી દીક્ષાર્થીઓની શોભાયાત્રા, દીવના કેવડી વિસ્તારમાંથી અઁતે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો અને અન્ય મહત્વના સમાચાર

May 19, 2019, 03:40 PM IST
Speed News Noon 19052019 PT24M49S

સૌથી ઝડપી સમાચાર માટે જુઓ સ્પીડ ન્યૂઝ

અમદાવાદના રાણીપમાં બીટકોઈનના બ્રોકરના આપઘાત કેસમાં પરિવારજન મૃતદેહ સ્વીકારવા તૈયાર, અમદાવાદમાં નીકળી દીક્ષાર્થીઓની શોભાયાત્રા, દીવના કેવડી વિસ્તારમાંથી અઁતે ખૂંખાર દીપડો પાંજરે પૂરાયો અને અન્ય મહત્વના સમાચાર

May 19, 2019, 03:40 PM IST
For Gujarati Latest News watch Speed News Morning PT26M5S

સવારના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

સાતમાં તબક્કની મતદાન પ્રક્રિયા શરૂ,જાફરાબાદ તાલુકાના અનેક ગામોમાં વરસાદ,લલિત કગથરાના પુત્રનું અકસ્માતમાં થયું નિધન.

May 19, 2019, 08:35 AM IST
Around Gujarat Evening 18052019 PT24M11S

રાજ્યના સાંજ સુધીના મહત્વના સમાચાર, જુઓ એક ક્લિક પર

રાજકોટ:પુનિત નગર પમ્પિંગ સ્ટેશન પર કોંગ્રેસની જનતા રેડ.પાણી ટાકામાં મોટા પ્રમાણ જોવા મળ્યા ફીણ. પાણી પ્રદુષિત હોવાનો કોંગી કોર્પોરેટરનો આક્ષેપ.વોર્ડ નંબર 12 અને 13માં પાણીનું વિતરણ થાય છે.વડોદરાના સર્કીટ હાઉસમાં નથી ફાયર સેફ્ટીની NOC. CM સહિતના નેતાઓ જ્યાં રહે ત્યાં જ નથી NOC.

May 18, 2019, 08:00 PM IST
Speed News Evening 17052019 PT16M43S

સૌથી ઝડપી સમાચાર માટે જુઓ સ્પીડ ન્યૂઝ

રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો,નકલી બિયારણ બનાવતાં ખેડૂતોના દુશ્મનોને પકડવાની રાજ્ય વ્યાપી ઝુંબેશ વચ્ચે અમરેલીમાંથી પકડાયું નકલી ખાતર, વેરાવળના ઓજી વિસ્તારમાં ઉનાળામાં હજારો લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા અને અન્ય મહત્વના સમાચાર

May 17, 2019, 08:30 PM IST
Around Gujarat Evening 17052019 PT26M16S

રાજ્યના સાંજ સુધીના મહત્વના સમાચાર, જુઓ એક ક્લિક પર

રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો,નકલી બિયારણ બનાવતાં ખેડૂતોના દુશ્મનોને પકડવાની રાજ્ય વ્યાપી ઝુંબેશ વચ્ચે અમરેલીમાંથી પકડાયું નકલી ખાતર, વેરાવળના ઓજી વિસ્તારમાં ઉનાળામાં હજારો લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા અને અન્ય મહત્વના સમાચાર

May 17, 2019, 08:15 PM IST
Speed News Noon 17052019 PT24M56S

સૌથી ઝડપી સમાચાર માટે જુઓ સ્પીડ ન્યૂઝ

રાજ્યમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, છોટાઉદેપુરમાં નસવાડીમાં ફિલ્ટર પાણીની લાઇનમાં ત્રણ માસથી ભંગાણ તો વલસાડના ઉમરગામના સોળ સુંબા ગામે પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ, રંગીલા રાજકોટમાં જાહેરમાં થૂંકનાર સામે પહેલો ઈ-મેમો અને અન્ય મહત્વના સમાચાર

May 17, 2019, 04:05 PM IST
Around Gujarat Noon 17052019 PT26M42S

રાજ્યના બપોર સુધીના મહત્વના સમાચાર, જુઓ એક ક્લિક પર

રાજ્યમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, છોટાઉદેપુરમાં નસવાડીમાં ફિલ્ટર પાણીની લાઇનમાં ત્રણ માસથી ભંગાણ તો વલસાડના ઉમરગામના સોળ સુંબા ગામે પાણીની લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ, રંગીલા રાજકોટમાં જાહેરમાં થૂંકનાર સામે પહેલો ઈ-મેમો અને અન્ય મહત્વના સમાચાર

May 17, 2019, 04:05 PM IST
Zee In Coversation With Rahul Gandhi PT4M48S

ખેડૂતોને જેલ ભેગા નહિ કરું : રાહુલ ગાંધી

ઝી મીડિયા સાથે રાહુલ ગાંધીની ખાસ વાતચીત જેમાં રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી વિશે મહત્વની વાતો કરી. તેમને જણાવ્યું હતું કે અમારી સરકાર હશે ત્યારે અમે ખેડૂતોને ઓછા દરે વ્યાજ આપીશું. તેમણે કહ્યું હતું કે તેઓ ખેડૂતોને જેલ ભેગા નહિ કરે.

May 17, 2019, 11:35 AM IST
Gujarati Latest News watch Speed News Morning PT26M45S

સવારના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો

અપંગ માનવ મંડળના વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડીનો મામલો આવ્યો સામે, ગાંધીનગર જિલ્લાના માણસામાં બિયારણ વેચતી એક દુકાનમાંથી 10 થેલી બોગસ બિયારણ પકડાવોનો મામલો સામે આવ્યો છે. કૃષિ વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતા જોઈને આપ્યા તપાસના આદેશો .બોગસ બિયારણના મામલામાં કૃષિ વિભાગની ટીમે શરૂ કરી તપાસ.કોંગ્રેસ પ્રમુખ ખુદ ઉતર્યા ટાંકીમાં, 300 કરોડના પાણી કૌભાંડનો કર્યો આક્ષેપ.

May 17, 2019, 11:20 AM IST
Around Gujarat Evening 16052019 PT24M20S

રાજ્યના સાંજ સુધીના મહત્વના સમાચાર, જુઓ એક ક્લિક પર

ગાંધીનગરના માણસામાં કૃષિ વિભાગના દરોડાના પગલે બિયારણનો વેપાર કરતા તમામ વેપારીઓ ગોડાઉન પર તાળા મારી થયા રવાના, વે રાજકોટમાં પણ પાન મસાલા ખાઈને થુંકનારાને પણ મળશે ઈ-મેમો.., ગુજરાત કોંગ્રેસના કદદાવર નેતા સિદ્ધાર્થ પટેલના ગઢ ગણાતા ડભોઈમાં પડ્યું ગાબડું 7 બળવાખોર કોર્પોરેટરોનું કોંગ્રેસે સભ્ય પદ કર્યુ રદ્દ અને મહત્વના સમાચાર

May 16, 2019, 08:45 PM IST
Speed News Evening 05052019 PT20M21S

Speed News Noon 16052019 PT25M10S

સૌથી ઝડપી સમાચાર માટે જુઓ સ્પીડ ન્યૂઝ

હવે રાજકોટમાં પણ પાન મસાલા ખાઈને થુંકનારાને પણ મળશે ઈ-મેમો, મહેસાણાની દૂધસાગર ડેરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની મળી ગુપ્ત બેઠક, અમદાવાદના અપંગ માનવ મંડળના વિદ્યાર્થીઓ સાથે ચારધામ યાત્રાના નામે છેતરપિંડી અને અન્ય મહત્વના સમાચાર

May 16, 2019, 05:45 PM IST
Around Gujarat Noon 16052019 PT24M51S

રાજ્યના બપોર સુધીના મહત્વના સમાચાર, જુઓ એક ક્લિક પર

હવે રાજકોટમાં પણ પાન મસાલા ખાઈને થુંકનારાને પણ મળશે ઈ-મેમો, મહેસાણાની દૂધસાગર ડેરીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની મળી ગુપ્ત બેઠક, અમદાવાદના અપંગ માનવ મંડળના વિદ્યાર્થીઓ સાથે ચારધામ યાત્રાના નામે છેતરપિંડી અને અન્ય મહત્વના સમાચાર

May 16, 2019, 04:35 PM IST
Speed News Morning 16052019 PT28M6S

સૌથી ઝડપી સમાચાર માટે જુઓ સ્પીડ ન્યૂઝ

યુપીના મિરઝાપુરમાં,પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં PMની સભા. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો; કચ્છ , દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી. કાશ્મીર: પુલવામાના દલીપોરામાં એનકાઉન્ટર, સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું. 2 આતંકી ઠાર થયા છે અને એક જવાન શહીદ થયો છે. પુલવામામાં હાલમાં કર્ફ્યૂ લગાવામાં આવ્યો છે. સુરક્ષા દળનું સર્ચ ઓપરેશન યથાવત.

May 16, 2019, 10:40 AM IST