Hina Khanની ફરી રેડ ડ્રેસમાં જોવા મળી સ્ટાઈલીશ અને ગ્લેમરસ અદાઓ, જુઓ Photos

હિના ખાનની રેડ ડ્રેસમાં કેટલીક સુંદર તસવીરો. આ તસવીરો જોઇને તમારૂ પણ દિલ નાગિન પર ફિદા થઇ જશે. જુઓ હિના ખાનનો લેટેસ્ટ Photoshoot...

નવી દિલ્હી: ટીવીની દુનિયાની સુંદર નાગિન હિના ખાન (Hina Khan)ની અદાઓના દરેક દિવાના છે. હિના ખાન ટીવી શો નાગિન 5 (Naagin 5)માં લીડ રોલમાં જોવા મળી રહી છે. તેની જાહેરાત બાદથી જ તેના નવા નવા લુક્સને લઇને લોકો ઘણા ઉત્સાહિત છે. હિનાએ આ પહેલા પણ નાગિન 5ના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી હતી જે ઘણી વાયરલ થઈ હતી. હવે અમે તમારા માટે લઇને આવ્યા છે હિના ખાનની રેડ ડ્રેસમાં કેટલીક સુંદર તસવીરો. આ તસવીરો જોઇને તમારૂ પણ દિલ નાગિન પર ફિદા થઇ જશે. જુઓ હિના ખાનનો લેટેસ્ટ Photoshoot...

1/11
image

2/11
image

3/11
image

4/11
image

5/11
image

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image