Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!

ઝી બ્યૂરો, અમદાવાદઃ અભિનેત્રી સાથે શારીરિક છેડછાડની ખબરો અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક કોઈ ડાયરેક્ટર કે પ્રોડ્યુસર દ્વારા તેમની સાથે અગઠીત માંગણી કરવામાં આવે કે પછી કાસ્ટિંગ કાઉચનો શિકાર બનાવવામાં આવે. આવા કિસ્સાઓ તમે ઘણીવાર સાંભળ્યાં હશે. પણ એક ખુબ જ જાણીતી અભિનેત્રીએ જાણીતા ઉદ્યોગપતિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. અને આ કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ઓહાપોહ મચ્યો છે. વાત એ હદે વણસી ગઈ છેકે, અભિનેત્રીએ હવે છેક, પ્રધાનમંત્રી પાસે ન્યાયની માગ કરી દીધી છે.

Jul 9, 2021, 12:18 PM IST
1/10

Bangladeshi actress Pori Moni accuses industrialist of rape: બાંગ્લાદેશની ખુબ જ જાણિતી અભિનેત્રી શમસુન્નાહર સ્મૃતિએ ફેસબુક પર એક પોસ્ટમાં જણાવ્યું કે ઉદ્યોગપતિએ ક્લબમાં તેની સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપ લગાવ્યા અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 

 

Taarak Mehta...ની આ એકટ્રેસનું ફિગર જોઈ બોયફ્રેન્ડથીના રહેવાયું, ફર્સ્ટ ડેટ પર જ સેક્સ કરવા કર્યો ફોર્સ, પછી બન્યુ એવું...

2/10

ત્યારપછી ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી છે. પોરી માની નામથી ખુબજ પ્રખ્યાત અભિનેત્રીએ ફેસબુક પર ઉદ્યોગપતિનું નામ લીધા વગર વાત કહી હતી.

 

 

 

Amitabh Bachchan ને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ? જેણે જીવ બચાવ્યો એ જ દોસ્તને કેમ ભૂલી ગયા અમિતાભ?

3/10

એક ખાનગી ન્યૂઝ કંપની અનુસાર અભિનેત્રીએ રાત્રે મીડિયાને સંબોધન કર્યું અને ઉદ્યોગપતિ તેમજ ઢાકા બોટ ક્લબના મનોરંજન તેમજ સંસ્કૃતિ મામલાના સચિવ નસીર યૂ મહમૂદ પર હુમલાનો આરોપ લગાવ્યો છે. તેણે પ્રધાનમંત્રી શેખ હસીનાથી ન્યાયની માગ કરી.

 

 

Bollywood ની આ હોટ અભિનેત્રી આર્થિક તંગીના કારણે બની ગઈ Call Girl! તેના ફિગર પર ફિદા છે લાખો લોકો

4/10

અભિનેત્રીએ આરોપ લગાવ્યો કે નસીરે ચાર દિવસ પહેલા ઢાકાના ઉત્તરા સ્થિત ક્લબમાં હુમલો કર્યો હતો. સમાચાર વેબસાઈટ અનુસાર આ આરોપો પર ટિપ્પણી અંગે ઉદ્યોગપતિ સાથે કોઈ સંપર્ક થઈ નથી શક્યો. ઢાકા બોટ ક્લબના સંસ્થાપક સદસ્ય નસીર રિયલ એસ્ટેટના વેપાર સાથે જોડાયેલા છે. તેઓએ ઉદ્યોગપતિ નસીર અને ચાર અન્ય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 

 

 

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

5/10

ધ ડેલી સ્ટાર અખબાર અનુસાર ફરિયાદ પછી પોલીસે શોધખોળ હાથ ધરી અને ઉદ્યોગપતિ તેમજ અન્ય ચારની ધરપકડ કરી. ધરપકડ થયેલા લોકોમાં બેના નામ પ્રાથમિકીમાં સામેલ છે, જ્યારે ત્રણ તેમના સહયોગી છે.

 

 

 

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'

 

 

 

 

Veena Malik એ કહ્યું આ ક્રિકેટર મને મસાજ કરતો ત્યારે હું આવી જતી હતી મોજમાં! મારા અંડરગારમેન્ટ ધોતો હતો બોલીવુડનો હીરો!

6/10

ઢાકા મેટ્રોપોલિટન પોલીસની ખુફિયા શાખાના સંયુક્ત આયુક્ત ઉત્તર હારુન ઉર્ફ રાશિદે એક અખબારને જણાવ્યું કે પાંચેય સામે સ્વાપક નિયંત્રણ કાયગા અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. કારણ કે શોધખોળ દરમિયાન નશીલા પદાર્થ અને દારુ મળી આવ્યું છે.

 

 

 

 

Raj Babbar એ ઝીનત અમાન સાથે 'બળાત્કાર' કર્યો, મામલો કોર્ટમાં પહોંચ્યો પછી શું થયું? રાજ બબ્બરને કેમ કરવા પડ્યા બીજા લગ્ન?

---------------------

 

 

Taarak Mehta...ના દયા ભાભીએ B-Grade ફિલ્મોમાં કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદ પાર...!

7/10

હારૂને કહ્યું કે આરોપી એવા વિવિધ ક્લબમાં પાર્ટી કરતા હતા જ્યાં મહિલાઓનું શોષણ થાય. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી સામે અન્ય લોકોએ મૌખિક ફરિયાદ પણ કરી હતી. તેઓએ જણાવ્યું કે જો કોઈ અધિકારિક ફરિયાદ નોંધાવે છે તો જ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

 

 

 

 

Anupamaa ના સેટ પરથી વાયરલ થઈ ગયો આ Video, જોઈને ઉડી જશે તમારા હોશ

8/10

આ પહેલા પ્રધાનમંત્રી હસિનાને મા સંબોધિત કરીને અભિનેત્રીએ ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો હતો તેણે કાયદા લાગુ કરતા અધિકારીઓથી મદદ માગી, પણ ન્યાય ના મળ્યો.

 

 

 

 

Deewaar ફિલ્મમાં કેમ અમિતાભ બચ્ચને મારી હતી શર્ટને ગાંઠ? જાણો મજબૂરીમાં મારેલી ગાંઠ કઈ રીતે બની ગઈ ફેશન

9/10

તેઓએ બાંગ્લા ભાષામાં ફેસબુક પોસ્ટમાં લખ્યું, ‘આખરે હું ક્યાં ન્યાય માગું, હું છેલ્લા ચાર દિવસથી ભટકી રહી છું, બધા મારી વાતો તો સાંભળે છે, પણ કોઈ કાર્યવાહી નથી કરતું. હું એક મહિલા છું અને અભિનેત્રી પણ છું, પરંતુ આ બધા પહેલા હું એક મનુષ્ય છુ. હું ચુપ નહીં રહી શકું.

 

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ! ---------------------------- Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

10/10

પોરી મોની 2015માં ફિલ્મોમાં આવ્યા પછી તે ખુબ જાણિતી થઈ હતી. તેઓએ બે ડઝનથી વધુ બાંગ્લા ફિલ્મોમાં મુખ્ય અભિનય કર્યો છે. ગત વર્ષે ફોર્બ્સ પત્રિકામાં તેઓને એશિયાની 100 ‘ડિજિટલ સ્ટાર’માં સામેલ કરવામાં આવ્યા હતા.

 

Kareena સાથે ના અંગત સંબંધોને કારણે થયા હતા Hrithik ના છૂટાછેડા? ફિલ્મના સેટ પર બન્ને એકલાં હોય ત્યારે તો... ---------------------- Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત