businessman

હું જાઉ છું મારા પરિવારનું ધ્યાન રાખજો, કોરોનાએ પરોક્ષ રીતે વેપારીનો ભોગ લીધો

કોરોનાએ વધારે એક પરોક્ષ રીતે જીવ લીધો છે. વાયરસનાં કારણે લાગેલા લોકડાઉનમાં તમામ ધંધા રોજગાર ઠપ્પ છે. જેના માટે વેપાર-ઉદ્યોગ બંધ રહેતા મોટા ભાગનાં વેપારીઓની સ્થિતી વિપરિત છે. તેવામાં આર્થિક ચક્ર જ ફસાયેલું છે. જેના કારણે વેપારીઓને ન તો ક્યાંયથી પૈસા આવે છે કે ન તો તેઓ ચુકવી શકે છે. જો કે સુરતનાં વેપારી માટે આ આર્થિક બોજો અસહ્ય બનતા તેણે રસ્તો ટુંકાવ્યો હતો. 

Jun 1, 2020, 11:35 PM IST

લોકડાઉનમાં ઉદ્યોગો ઠપ થતાં વેપારીઓ હાલત કફોડી, નાણામંત્રી પત્ર કરી વેરા મુક્તિની માંગ

આ સ્થિતિમાં ઉદ્યોગ-ધંધાને આ આપત્તિમાંથી ઉગારવા માટે વેરા મુક્તિ આપવામાં આવે તેમજ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

May 3, 2020, 11:30 PM IST
Kidnapping of an Indian businessman living in Africa! PT1M33S

આફ્રિકામાં રહેતા ભારતીય ઉદ્યોગપતિનું અપહરણ !

Kidnapping of an Indian businessman living in Africa!

May 1, 2020, 11:35 AM IST

ઉદ્યોપતિનું અપહરણ થયું 50 લાખની ખંડણી ચુકવાઇ ફરિયાદ ન થઇ પછી અચાનક એક દિવસ...

ઔધોગિક નગરી વાપીના એક જાણીતા ઉદ્યોગપતિનું થોડા દિવસ અગાઉ અપહરણ થયું હતું. અપહરણકારોએ ઉદ્યોગપતિના પરિવાર પાસેથી રૂપિયા 50 લાખની ખંડણી વસૂલી અને ત્યારબાદ ઉદ્યોગપતિને છોડ્યો હતો. જોકે ઘટનાને  દિવસો વિત્યા બાદ ગઇકાલે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી. આથી  પોલીસે ગણતરીના સમયમાં જ અપહરણનો ભેદ ઉકેલ્યો છે. અત્યારે વાપી પોલીસે અપહરણના આ સનસનીખેજ મામલામાં અત્યાર સુધી 6 આરોપીઓની ધરપકડ કરી. 24 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં સફળતા મળી છે. જોકે હજુ પણ આ મામલામાં સામેલ અન્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યો છે. 

Feb 20, 2020, 09:23 PM IST

મોરબીનાં સિરામીક અને ઘડિયાલ ઉદ્યોગને રાહત નહી મળતા વેપારીઓમાં નિરાશા

શહેરની આસપાસમાં આવેલા સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ કેન્દ્ર સરકારના બજેટને લઈને ખુબ જ આશાઓ રાખીને બેઠો હતો. જો કે, કેન્દ્ર સરકારનું આજે જે બજેટ રીલીઝ કરવામાં આવ્યું છે, તેમાં મોરબીનાં આ બંન્ને વિશ્વ કક્ષાના ઉદ્યોગને સીધો કોઈ ફાયદો આપવામાં આવ્યો નથી. જો કે, ટેક્ષમાં જે રાહત સરકાર દ્વારા કરી દેવામાં આવી  છે તેનો ફાયદો આ બન્ને ઉદ્યોગને થશે તેવું એસોસીએશનના હોદેદારોએ કહ્યું છે.

Feb 1, 2020, 09:43 PM IST

સુરત: ચાઇનીઝનાં 120 રૂપિયા માટે લિંબાયતમાં લારી માલિકનું મોત, લોકોમાં અસંતોષ

લીંબાયત વિસ્તારમાં ચાઈનીઝની લારી ચલાવતા યુવક પર જીવલેણ હુમલાની ઘટના બાદ સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું છે. ઘરના મોભી એવા યુવકનું મોત થતા પરીવારજનો પર જાણે આભ ફાટી નિકળ્યું છે.  સહિત સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને ભારે રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.જ્યાં પોલીસે ઘટના સ્થળે પોહચી મામલો થાળે પાડ્યો હતો.

Feb 1, 2020, 08:03 PM IST
A Salute To Entrepreneur: Gangadasbhai A Famous Businessman Of Jamnagar PT25M9S

એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જામનગરના જાણીતા ઉદ્યોગપતિ ગંગદાસભાઇ

એક સેલ્યૂટ ઉદ્યોગ સાહસિકોને: જામનગરના જાણીતા ઉદ્યોગપતિ ગંગદાસભાઇ

Dec 7, 2019, 04:35 PM IST

Bihar: બદમાશોએ દુકાનમાં ઘૂસીને વેપારીની હત્યા કરી, મર્ડરનો લાઈવ VIDEO જુઓ

લૂટફાટ દરમિયાન અપરાધીઓએ ટેક્સટાઈલ વેપારી હરિહર પ્રસાદ(72)ની ગોળી મારીને હત્યા કરી દીધી. સોમવારે સવારે 10.50 વાગે અપરાધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો. ઘટના સમયે વેપારી પતોાની એસકે ટેક્સટાઈલ્સ નામની દુકાનમાં બેઠા હતાં. 

Dec 3, 2019, 03:59 PM IST

સુરતના કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ, દિવાળીમાં પણ ધંધો ઘટવાના એંધાણ

સુરતનો કાપડ ઉઘોગ સમગ્ર દેશ સહિત દુનિયામાં જાણીતો છે. જો કે આ કાપડ ઉઘોગને કોઇની કાળી નજર લાગી હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે, જીએસટી આવ્યા બાદ કોઇકના કોઇક કારણોસર દિવાળીના પર્વનો બિઝનેસ સતત ઘટતો ગયો છે. પાછલા વર્ષે દિવાળીમા રૂપિયા 6 હજાર કરોડનો બિઝનેસ થયો હતો. જો કે આ વર્ષે આ બિઝનેશ ઘટીને 70 ટકા એટલે કે, 4200 કરોડ રૂપિયા જેટલો જ થશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.
 

Sep 29, 2019, 08:30 PM IST

જુનાગઢના વેપારીને હનીટ્રેપમાં ફસાવીને કરાયું અપહરણ, માગી 10 લાખની ખંડણી

જુનાગઢમાં શ્રીજી ઈન્ડસ્ટ્રીઝના માલિક જયંતીલાલ સંઘાણીને એક મહિલા દ્વારા મેસેજ કરીને મળવા બોલાવવામાં આવ્યા હતા. વેપારી જ્યારે મળવા ગયા ત્યારે મહિલાની સાથે આવેલા અન્ય બે શખ્સોએ ભેગા મળીને જયંતીલાલનું તેમની જ કારમાં અપહરણ કરી લીધું હતું. ત્યાર પછી મહિલા સાથે તેમના ફોટા પાડીને બદનામ કરવાનું કહી રૂ.10 લાખની ખંડણી માગી હતી.
 

Sep 12, 2019, 04:59 PM IST

જામનગરઃ પોલીસે રાજકોટના આંગડીયા વેપારીની ખંડણી-અપહરણની ઘટના બનાવી નિષ્ફળ

અપહરણકારોને ઝડપતી વેળાએ પોલીસ અને આરોપીઓ વચ્ચે સર્જાયા ફિલ્મી દ્રશ્યો, એક મહિલા પોલીસની જાગૃતિના કારણે અપહરણ અને ખંડણીની મોટી દુર્ઘટના ટળી, અપહરણ કરાયેલ વેપારીને છોડવામાં જામનગર જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી 
 

Jul 1, 2019, 11:31 PM IST

દેશનો પ્રથમ કિસ્સોઃ વિમાન હાઈજેકિંગની ધમકી આપનારા વ્યવસાયીને જન્મટીપની સજા

મંગળવારે NIAની વિશેષ અદાલતમાં વિમાન અપહરણની ધમકી આપનારા એક વ્યવસાયીને જન્મટીપની સજાની સાથે-સાથે રૂ.5 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે 
 

Jun 12, 2019, 10:06 AM IST
Businessman Suicide Due To Usury torture PT1M29S

અમદાવાદમાં ફરી વ્યાજખોરનો આતંક આવ્યો સામે, જુઓ હવે શું કર્યું

વ્યાજખોરના ત્રાસથી વધુ એક વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

May 28, 2019, 02:55 PM IST
Surat Businessman Protest AFter Sealing Shops PT4M5S

સુરતમાં દુકાનો સીલ થતા વેપારીઓએ આ રીતે નોંધાવ્યો વિરોધ

સુરતના યોગીચોક વિસ્તારમાં મહાનગરપાલિકાની સિલિંગ કાર્યવાહીનો વિરોધ, .ફાયર સેફ્ટીના અભાવે એપલ સ્ક્વેર શોપિંગ સેન્ટરની 250 દુકાનો સીલ કરાતા રોષ,દુકાનો સીલ થતાં માલિકો બેઠાં ધરણાં પર

May 15, 2019, 02:15 PM IST
Ahmedabad Clash Between AMC Team And Businessman PT1M40S

વેપારીએ એએમસીની ટીમ પર રેડ્યું ઉકળતું તેલ, જુઓ પછી શું થયો વિવાદ

AMC હેલ્થ ટીમ, ફરસાણ વેપારી વચ્ચે બબાલ થતા વેપારીએ સોલિડ વેસ્ટની ટીમ પર ઉકળતું તેલ નાખ્યું, AMCના કર્મચારીઓનો આબાદ બચાવ

May 9, 2019, 01:35 PM IST
Morbi Businessman Block Road As Protest For Water Issue PT2M

મોરબી ગટર સમસ્યાને લઈને વેપારીઓએ શનાળા રોડ ચક્કાજામ કર્યો

મોરબીના શનાળા રોડ પર વેપારીઓએ ચક્કાજામ કર્યો હતો, ગટરના પાણી દુકાનો સુધી આવતા હોવાની વારંવાર રજૂઆત કર્યા છતા કોઈ પગલા નહીં લેવાતા વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું...ચક્કાજામને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

May 2, 2019, 03:50 PM IST
Surat One More Diamond Businessman Got Bankrupt PT2M11S

સુરત મુંબઇના હીરા ઉદ્યોગકારનું રૂ.120 કરોડમાં ઉઠમણું , જુઓ શું અસર થશે

મુંબઇના હીરા ઉદ્યોગકારનું રૂ.120 કરોડમાં ઉઠમણું થયુ હોવાની ચર્ચા, સુરત, મુબંઇ તથા એન્ટરવર્પ સહિત 30 વેપારીઓના ડૂબ્યા પૈસા, જ્વેલરી મેન્યુફેક્ચરીંગ સાથે વેપારી સંકળાયેલો હતો

Apr 29, 2019, 01:50 PM IST
Loksabha Election 2019 PM Narendra Modi Address Businessman PT6M54S

લોકસભા ચૂંટણી 2019 પીએમ નરેન્દ્ર મોદીએ વેપારીઓને સંબોધન કર્યુ, જુઓ વિડીયો

લોકસભા ચૂંટણી 2019 પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમથી વેપારીઓને સંબોધન કર્યુ

Apr 19, 2019, 07:25 PM IST

Mukesh Ambani B'Day: આ 5 આદત તમને પણ બનાવી શકે છે સફળ બિઝનેસમેન

એશિયાનો સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) આજે 62 વર્ષના થઇ ગયા છે. તેમનો જન્મ 19 એપ્રિલ 1957માં થયો હતો. હાલમાં જ ટાઇમ મેગેઝીને તેમનું નામ 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિમાં સામેલ કર્યું છે.

Apr 19, 2019, 02:48 PM IST
Ahmedabad's Businessman Got Kidnepped From Vadodara PT2M7S

વડોદરામાં અમદાવાદના ઉદ્યોગપતિનું નાટકીય અપહરણ

વડોદરામાં અમદાવાદના ઉદ્યોગપતિ ધર્મેન્દ્ર પરીખનો અપહરણ બાદ છુટકારો...મહારાષ્ટ્રમાં 6.67 કરોડના હવાલાકાંડ મામલે અપહરણ કર્યાનો આરોપ....વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના અપહરકારોની ધરપકડ કરી ...

Mar 29, 2019, 02:20 PM IST