કેવી રીતે કરશો યોગ? શું છે ફાયદા જાણો તસવીરો દ્વારા
દરરોજ યોગ કરવાના આમ તો ઘણા ફાયદા છે. યોગ ઘણા પ્રકારના છે જે અલગ-અલગ રીતે શરીરને મજબૂતી પુરી પાડે છે અને વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. યોગ ઘણા પ્રકારે શરીર અને મસ્તિષ્કને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. સ્વાસ્થ્ય જાળવી રાખવાની સાથે જ યોગ દ્વારા તમારા સૌદર્ય અને સુંદરતાને લાંબા સમય સુધી ટકાવી રાખે છે.

ઉભા રહીને કરવાના આસનો
1/6
બેસીને કરવાના આસનો
2/6
બેસીને કરવાના આસનો
પેટ પર સુઇને કરવાના આસનો
3/6
પેટ પર સુઇને કરવાના આસનો
પીઠ પર સુઇને કરવાના આસનો
4/6
પીઠ પર સુઇને કરવાના આસનો
પ્રાણાયામ
5/6
પ્રાણાયામ
ધ્યાન મુદ્વા
6/6
ધ્યાન મુદ્વા
Trending Photos