આ ક્રિકેટરોની પત્નીઓ છે સૌથી વધુ ભણેલી, કોઈ ડોક્ટર તો કોઈ એન્જિનિયર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટરો પાસે દોલત અને નામનાની કોઈ કમી નથી, પરંતુ ઘણા પ્લેયર્સ જેન્ટલમેન ગેમમાં પોતાનું કરિયર બનાવવાને કારણે વધુ અભ્યાસ કરી શક્યા નહીં. પરંતુ તે ખેલાડીઓની પત્નીઓ વધુ ભણેલી-ગણેલી છે. આવો જાણીએ આ ક્રિકેટરોની પત્નીઓનું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે.

અનુષ્કા શર્મા

1/6
image

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા એક બોલીવુડ સ્ટાર છે. તેણે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને પછી ઇકોનોમિક્સમાં માસ્ટર્સ કર્યું છે.

રિતિકા સજદેહ

2/6
image

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) ની પત્ની રિતિકા સજદેહ (Ritika Sajdeh) સ્પોર્ટ્સ ઇવેન્ટ મેનેજર રહી ચુકી છે, તેણે ગ્રેજ્યુએશન કર્યુ છે. 

 

 

સંજના ગણેશન

3/6
image

ભારતીય પેસર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) એ માર્ચ 2021માં સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કર્યા હતા. તેણે કમ્પ્યૂટર સાયન્સમાં બીટેક કર્યું છે. 

હસીન જહાં

4/6
image

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની (Mohammed Shami) પત્ની હસીન જહાં  (Hasin Jahan) એ કલકત્તા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે. 

સાક્ષી ધોની

5/6
image

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ એમએસ ધોનીની પત્ની સાક્ષી ધોની (Sakshi Dhoni) એ મહારાષ્ટ્રના ઔરંગાબાદથી હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. 

અંજલિ તેંડુલકર

6/6
image

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) ની પત્ની અંજલિ તેંડુલકર (Anjali Tendulkar) ડોક્ટર છે.