IPL ટિકિટના આવા હાલ થયા હશે તો આજે ફાઈનલમાં એન્ટ્રી નહિ મળે, વાંચી લેજો મહત્વના અપડેટ
IPL 2023 Final at Narendra Modi Stadium અતુલ તિવારી/અમદાવાદ : રવિવારે ભારે વરસાદને કારણે રદ થયેલી IPL 2023 ની ફાઈનલ મેચ આજે રમાશે. ફાઈનલ જોવાનો ગુજરાતીઓનો ઉત્સાહ હજી પણ અડીખમ છે. પરંતુ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટિકિટ વગર પ્રવેશ નહિ મળે. સાથે જ ટિકિટ માટેના કેટલાક નિયમો જાહેર કરવામા આવ્યા છે. જે મુજબ, માહિતી વગરની કે ફાટેલી ટિકિટ નહિ ચાલે. જો તમારી ટિકિટના આવા હાલ થયા હશે તો તમને પણ આઈપીએલ 2023 ની ફાઈનલ મેચમા એન્ટ્રી નહિ મળે.
IPL ફાઇનલ માટે આવી ટીકીટ ચાલશે
1/7
IPL ફાઇનલ માટે આવી ટીકીટ ચાલશે
IPL ફાઇનલ માટે આવી ટિકિટ નહિ ચાલે
2/7
માહિતી વગરની ફાટેલી ટીકીટ નહીં ચાલે, માત્ર ડિજિટલ ટીકીટ હોય એ નહીં ચાલે, અડધી માહિતી વિનાની ટીકીટ પણ નહીં ચાલે
3/7
ફાટેલી પરંતુ સમગ્ર માહિતી હોય તેવી ટીકીટ ચાલશે
chennai super kings vs gujarat titans
4/7
narendra modi stadium
5/7
IPL 2023 Final
6/7
chennai vs gujarat final match weather report
7/7
Trending Photos