ફૂટબોલ રેફરી ક્લોડિયા રોમાની દરિયા કિનારે જોવા મળી રિલેક્સ મૂડમાં, વાયરલ થયા બિકીની Pics...

ક્લોડિયાએ તાજેતરમાં મોડલિંગ છોડી દીધુ છે અને હાલ તે ફૂટબોલની પ્રોફેશનલ મહિલા રેફરી બની તેના નવા કરિયરની શરૂઆત કરી ચુકી છે.

ક્લોડિયાનું નામ વર્ષ 2006ની 100 સેક્સીએસ્ટ વુમન ઈન ધી વર્લ્ડની લિસ્ટમાં સામેલ છે. ક્લોડિયાએ તાજેતરમાં મોડલિંગ છોડી દીધુ છે અને હાલ તે ફૂટબોલની પ્રોફેશનલ મહિલા રેફરી બની તેના નવા કરિયરની શરૂઆત કરી ચુકી છે.

બિકીની પિક્સ થયા વાયરલ

1/7
image

ઇટાલિયન અમેરિકન મોડલ ક્લોડિયા રોમાની હમેશા સોશિયલ મીડિયા પર તેના હોટ અને સેક્સી અંદાજના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ક્લોડિયાએ દરિયા કિનારે બ્લૂ કલરની બિકીનીમાં દરિયા કિનારે આરામ કરતી ખુબ જ હોટ અને બોલ્ડ ફોટોઝ શેર કર્યા છે.

બિકીની લુકમાં લાગે છે ખુબ જ હોટ

2/7
image

ક્લોડિયા રોમાનીએ પિક્સને શેકર કરતા કેપ્શનમાં લખ્યું- ‘1, 2, 3, 4 અને 5? મારી લાફઇ ખુબ જ હેક્ટિક છે... ઘણું બધુ કામ... ઘણું બધુ સંભાળવાનું... પરંતુ એક કલાક દરિયા કિનારે પસાર કરવો એટલે તમામ મુશ્કેલીઓથી છુટકારો’

રિલેક્સ મૂડમાં જોવા મળી ક્લોડિયા

3/7
image

ક્લોડિયાએ આ પિક્સને થોડા કલાકો પહેલા શેર કર્યા છે અને અત્યાર સુધી આ પિક્સને 20 હજારથી વધારે ચાહકો લાઇક કરી ચુક્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર છે બોલ્ડનેસની ચર્ચા

4/7
image

ક્લોડિયાનું ઇન્સ્ટાગ્રામ તેની બોલ્ડ અને બિકીની તસવીરોથી ભરેલું પડ્યું છે અનો સોશિયલ મીડિયા પર આ પ્રકારના પિક્સ હમેશાં પોસ્ટ કરતી રહે છે.

ક્લોડિયાએ છોડ્યું મોડલિંગ

5/7
image

ક્લોડિયાએ તાજેતરમાં મોડલિંગ છોડી દીધુ છે અને હાલ તે ફૂટબોલની પ્રોફેશનલ મહિલા રેફરી બની તેના નવા કરિયરની શરૂઆત કરી ચુકી છે.

મિત્રના પાર્ટી મૂડમાં જોવા મળી ક્લોડિયા

6/7
image

ક્લોડિયા મહિલા રેફરી હોવાની સાથે સાથે બાસ્કેટબોલની મોટી ફેન છે.

બંનેનો જોવા મળ્યો બિકીનીમાં બોલ્ડ લુક

7/7
image

ક્લોડિયાનું નામ વર્ષ 2006ની 100 સેક્સીએસ્ટ વુમન ઈન ધી વર્લ્ડની લિસ્ટમાં સામેલ થઇ ચુક્યું છે.