Jacqueline Fernandez ના હાથ લાગ્યો મોટો જેકપોટ, ત્રણ મોટી ફિલ્મોમાં જોવા મળશે

પોતાની આગામી ફિલ્મો વિશે વાત કરતાં જૈકલીને કહ્યું કે મારા પાત્રોની ખૂબ જ અલગ ડિમાંડ છે, આ સુપર થ્રિલિંગ થશે. 

નવી દિલ્હી: બોલીવુડની મિસ સનશાઇન જૈકલીન ફર્નાંડીઝ (Jacqueline Fernandez)એ પોતાની ગત પરર્ફોમન્સની સાથે દેશમાં તહેલકો મચાવી દીધો છે, હવે, પોતાની આગામી ફિલ્મોમાં કંઇક અભૂતપૂર્વ પરર્ફોમન્સ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. અભિનેત્રી આગામી દિવસોમાં ત્રણ મોટી ફિલ્મોમાં જોવા મળશે. 

જૈકલીન ફર્નાંડીઝની આગામી ફિલ્મો

1/5
image

પોતાની આગામી ફિલ્મો વિશે વાત કરતાં જૈકલીને કહ્યું કે 'હું આ પ્રકારના રોમાંચક પ્રોજેક્ટ પર કામ કરવા માટે ઇચ્છુક છું. હું દરેક ફિલ્મના જોનર એક-બીજાથી ખૂબ અલગ છે અને આ કંઇક એવા છે જે પોતાની બકેટ લિસ્ટમાંથી ટિક ઓફ કરવા માંગતી હતી. મારા પાત્રની ખૂબ અલગ ડિમાંડ છે, આ સુપર થ્રિલિંગ હશે. 

સહ-અભિનેતાની સાથે કામને એન્જોય કરે છે એક્ટ્રેસ

2/5
image

પોતાના સહ-અભિનેતાઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે 'એવા સહ-કલાકાર જેમની સાથે મેં પહેલાં કામને ખૂબ એન્જોય કર્યું છે, તે સલમાન અને સૈફ છે. હું પહેલીવાર રોહિત શેટ્ટી અને રણવીર સાથે કામ કરી રહી છું, તે તમામ પ્રતિભાના પાવરહાઉસ છે અને તેમની સાથે શૂટિંગ કરવામાં ખૂબ મજા આવશે. 

બેક ટૂ બેક ફિલ્મો કરશે જૈકલીન ફર્નાંડીઝ

3/5
image

જૈકલીન ફર્નાંડીઝએ કહ્યું કે 'મારી પાસે એક પાત્રથી બીજા પાત્રમાં જવા અને સ્વિચ કરવાનો કોઇ સમય નહી હોય, પરંતુ તેની ફરિયાદ કરી રહી નથી, કારણ કે હું બેક ટૂ બેક ફિલ્મો સાથે એક ખુશહાલ સ્પેસમાં રહીશ. 

અભિનેત્રીની ત્રણ મોટી ફિલ્મો

4/5
image

જૈકલીન ફર્નાંડીઝ આગામી સમયમાં ત્રણ મોટે ફિલ્મોમાં જોવા મળશે. 

'ભૂત પુલિસ' 'કિક 2' અને 'સર્કસ'માં જોવા મળશે અભિનેત્રી

5/5
image

તમને જણાવી દઇએ કે જૈકલીન ફર્નાંડીઝ જલદી જ 'ભૂત પુલિસ' 'કિક 2' અને 'સર્કસ'માં જોવા મળશે. (ફોટો સાભાર: તમામ તસવીરો જૈકલીન ફર્નાંડીઝના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.)